હવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
ઠંડી, માવઠું, વાવાઝોડું..... જાણો લો નવા વર્ષ માટે શું છે અંબાલાલ પટેલ અને હવામાનની આગાહીShukra Gochar 2024: બસ 3 દિવસ બાદ આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઇમ, શુક્ર ગોચરથી મળશે ધન અને સુખનું વરદાન
જો હજુ પણ ભોગ બનનાર વ્યક્તિ કુરિયર ન બનાવવાની વાત પર અડગ રહે તો સ્કેમનો ત્રીજો પાર્ટ એક્ઝિક્યુટ કરવામાં આવે છે. સ્કેમના આ પાર્ટમાં EDને કોલ ટ્રાન્સફર કરવામાં આવે છે એવુ કહેવામાં આવે છે. સ્કેમના આ પાર્ટમાં ડમી ED ઓફિસરની એન્ટ્રી થાય છે. આ ડમી ED ઓફિસર વ્યક્તિ પાસેથી છેલ્લા છ મહિનાના બેન્ક ટ્રાન્ઝેક્શનની વિગત માંગે છે અને જ્યાં સુધી તે તમામ માહિતી ન આપે ત્યા સુધી વીડિયો કોલ કટ કરવાની ના પાડે છે અને જો કોલ કટ થયો તો પોલીસ તેના ઘરે આવશે એવી ધમકી આપે છે.
આ અંગે વડોદરા સાયબર ક્રાઇમ ACP મયુરસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ડિજિટલ એરેસ્ટના મોટાભાગના કિસ્સાઓમાં ભોગ બનનારને IVR કોલ કે, ફ્રી રેકોર્ડેડ કોલ દ્વારા કહેવામાં આવતું હોય છે કે, તમારો પાસપોર્ટ ગેરકાયદેસર કન્સાઈનમેન્ટમાં પકડી પાડવામાં આવ્યો છે. અને તેના માટે તમારો વેરિફિકેશન કરવું જરૂરી છે.
કોઈપણ વ્યક્તિ જ્યારે નકલી પોલીસ ઓફિસર બનીને તમને વ્હોટ્સએપ કોલ કરે છે ત્યારે તમારે ખાસ કરીને ચેતી જવું જોઈએ અને તેઓને કહેવાનું કે, તમે જ્યાં છો અમે ત્યાં આવીએ છીએ, ત્યારે તેઓ સામેથી કોલ કાપી દેશે.
Cyber Fraud Digital Arrest Gujarat Police Vadodara Police સાઇબર ક્રાઇમ સાઇબર ફ્રોડ ડિજિટલ અરેસ્ટ ગુજરાત પોલીસ વડોદરા પોલીસ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતના 8 શહેરોની પ્રોપર્ટી માટે સરકારનો મોટો નિર્ણય, નોન ટીપી જમીન માટે આપી આ છૂટGujarat Property Market : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય...
और पढो »
સતત મળી રહેલી ધમકીથી બચવા રાકેશ ટિકૈતે સલમાન ખાનને આપી બહુ કામની સલાહSalman Khan Death Threats: સલમાન ખાનને કાળા હરણના શિકાર મામલે સતત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી જાનથી મારી નાંખવાની ધમકી મળી રહી છે, આ કારણે સલમાન ખાનની સિક્યોરિટી વધારી દેવામાં આવી છે, આ વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સલમાન ખાનની કંઈક એવું કહ્યું, જેનાથી હલચલ મચી ગઈ...
और पढो »
દિવાળી પહેલાં થઈ જશે સારી કમાણી, આ 5 શેરમાં લગાવો દાવ, બ્રોકરેજે આપી ખરીદીની સલાહAxis Direct Positional Pick: શેર બજારમાં ચાલી રહેલા ઉતાર-ચડાવ વચ્ચે પોઝિશનલ ટ્રેડર્સ માટે કેટલાક સ્ટોક્સમાં ખરીદીની તક છે. બ્રોકરેજ હાઉસ એક્સિસ ડાયરેક્ટ (Axis Direct)એ પોઝિશનલ ટ્રેડર્સ માટે 5 સ્ટોક્સ Samvardhana Motherson, AB Real Estate, Garden Reach, Bata India, Mazagon Dock પસંદ કર્યાં છે.
और पढो »
શક્તિશાળી દાના વાવાઝોડું ત્રાટક્યું : અંબાલાલ પટેલે ગુજરાત માટે આપી આ ચેતવણીCyclone Dana Live Updates : ચક્રવાત દાના ભારતીય દરિયાકાંઠે ટકરાયેલું આ વર્ષનું સૌથી શક્તિશાળી બીજું મોટું વાવાઝોડું છે. ઓગસ્ટના અંતમાં ત્રાટકેલું આશના વાવાઝોડું ઓછું શક્તિશાળી હતું, જ્યારે દાનાનો પ્રભાવ મોટો છે. આ તોફાન હાલ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકી ચૂક્યું છે.
और पढो »
Archer Girl : હતાશ દીકરીને આ ગુજ્જુ દાનવીરે ઉડવા માટે આપી પાંખો, 3 લાખની કરી મદદGujarat golden girl : દાનવીર ખરો એને જ કહેવાય જે ખરા ટાણે કામ આવે.. આવા જ એક દાનવીરે ગુજરાતની દીકરીની જરૂરિયાતને સમજીને તેને રમત માટે પ્રોત્સાહિત કરી
और पढो »
Voluntary Retirement: સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, સરકારનો આ નવો નિયમ ખાસ જાણોકેન્દ્રીય કર્મચારીઓ કે જે એનપીએસ (નેશનલ પેન્શન સિસ્ટમ) હેઠળ આવે છે તેમના વોલેન્ટરી રિટાયરમેન્ટ અંગે સરકારે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે.
और पढो »