Flaxseed For Breast Cancer: આ બીજ ઘટાડી શકે છે બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક, મહિલાઓ ડાયટમાં કરવા જોઈએ સામેલ

Flaxseed For Breast Cancer समाचार

Flaxseed For Breast Cancer: આ બીજ ઘટાડી શકે છે બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક, મહિલાઓ ડાયટમાં કરવા જોઈએ સામેલ
Breast CancerBreastCancer
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 55 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 212%
  • Publisher: 63%

Flaxseed For Breast Cancer: અળસી પૌષ્ટિક વસ્તુ છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. અળસીને અલગ અલગ વસ્તુમાં સામેલ કરીને પણ ઉપયોગમાં લઈ શકાય છે. અળસીનો ઉપયોગ દહીંમાં, સલાડમાં, શાકમાં કે દલિયામાં પણ કરી શકાય છે. અળસીના બીને મુખવાસમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે.

Flaxseed For Breast Cancer : આ બીજ ઘટાડી શકે છે બ્રેસ્ટ કેન્સર નું રિસ્ક, મહિલાઓ ડાયટમાં કરવા જોઈએ સામેલ અળસી પૌષ્ટિક વસ્તુ છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. અળસી ને અલગ અલગ વસ્તુમાં સામેલ કરીને પણ ઉપયોગમાં લઈ શકાય છે. અળસી નો ઉપયોગ દહીંમાં, સલાડમાં, શાકમાં કે દલિયામાં પણ કરી શકાય છે. અળસી ના બીને મુખવાસમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે.

મહિલાઓને થતા કેન્સરમાં બેસ્ટ કેન્સર સૌથી વધુ સામાન્ય છે. દુનિયાભરમાં દર વર્ષે લાખો મહિલાઓ બ્રેસ્ટ કેન્સરનો શિકાર થાય છે. બ્રેસ્ટ કેન્સરથી બચવા માટે કેટલાક ઉપાય કરી શકાય છે. કેટલીક એવી વસ્તુઓ છે જે બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક ઘટાડે છે. હેલ્થ એક્સપર્ટ માને છે કે અળસીના બી સ્તન કેન્સરથી બચાવ કરી શકે છે. અળસી પૌષ્ટિક વસ્તુ છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. અળસીને અલગ અલગ વસ્તુમાં સામેલ કરીને પણ ઉપયોગમાં લઈ શકાય છે. અળસીનો ઉપયોગ દહીંમાં, સલાડમાં, શાકમાં કે દલિયામાં પણ કરી શકાય છે.

અળસીના બીજમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. નાનકડા દેખાતા આ બીજ પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન સી, આયરન, વિટામીન બી, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ફોલેટથી ભરપૂર હોય છે. આ પોષક તત્વોના કારણે જ અળસી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે.બેસ્ટ કેન્સર પર અળસીના પ્રભાવનો આંકલન મેળવવા માટે ઘણી બધી રિસર્ચ કરવામાં આવી છે. ખાસ કરીને અળસી અને બ્રેસ્ટ કેન્સર વચ્ચે શું સંબંધ છે તેના પર રિસર્ચ કરતાં આશાજનક પરિણામો મળ્યા છે. આ પરિણામો જોઈને નિષ્ણાંતોને પણ આશ્ચર્ય થયું છે.

T20 World Cup 2024અંબાલાલ પટેલે તારીખ આપીને કરી આગાહી : આ દિવસોએ ગુજરાતમાં વરસાદનું તાંડવ જોવા મળશેBombay trainદેશના સ્વાસ્થ્ય અંગે ચોંકાવનારો રિપોર્ટ, આળસ બનશે ગંભીર બીમારીનું કારણસેમીફાઈનલની આ 3 ભૂલ ફાઈનલમાં ફાઈનલમાં નહીં કરે તો ટીમ ઈન્ડિયાની જીત પાક્કી!gujaratગુજરાતનું કયું ગામ જે કહેવાય છે દીક્ષાની ખાણ? 160થી 170 લોકોએ અપનાવ્યો સંયમનો માર્ગ

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Breast Cancer Breast Cancer Flaxseed For Breast Cancer Flaxseed Flaxseeds Alsi K Beej Can Flaxseed Help Prevent Breast Cancer San K Beej Breast Cancer Prevention Breast Cancer In India Breast Cancer Data Breast Cancer Data In India ब्रेस्ट कैंसर ब्रेस्ट कैंसर स्तन स्तन कैंसर બ્રેસ્ટ કેન્સર અળસી સ્તન કેન્સર Health Tips Cancer Flaxseed Flaxseed Benefits Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનના આ 5 ખેલાડી બની શકે છે ભારત માટે ખતરો, પલટી શકે છે મેચવર્લ્ડકપમાં અફઘાનિસ્તાનના આ 5 ખેલાડી બની શકે છે ભારત માટે ખતરો, પલટી શકે છે મેચINDIA VS AFGHANISTAN T20 WORLD CUP 2024: હાલ ટી20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ભારતનો આગામી મુકાબલો અફઘાનિસ્તાન જોડે છે. અફઘાનિસ્તાન એક એવી ટીમ છે જેમાં ઢગલાબંધ મેચ વિનર ખેલાડીઓ છે. જે એકલા હાથે મેચ પલટી શકે છે. આવા ખેલાડીઓ ભારત માટે બની શકે છે ખતરો...જાણો કોણ કોણ છે લીસ્ટમાં સામેલ...
और पढो »

1 વર્ષ બાદ સૂર્ય દેવ કરશે કર્ક રાશિમાં પ્રવેશ, આ જાતકોને નવી નોકરી મળશે, ધનલાભનો પણ યોગ1 વર્ષ બાદ સૂર્ય દેવ કરશે કર્ક રાશિમાં પ્રવેશ, આ જાતકોને નવી નોકરી મળશે, ધનલાભનો પણ યોગSun Transit: વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય દેવ કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જેનાથી 3 રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
और पढो »

દુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજદુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજભારતીય સેનાએ બાંગ્લાદેશની બોર્ડર પર મધમાખીઓની ફોજ ઉભી કરી દીધી છે. મધમાખીની આ ફોજ બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત BSFની મદદ કરી શકે છે.
और पढो »

આ નવા ચહેરાઓ મોદી કેબિનેટમાં બની શકે મંત્રી, જાણો કયા નેતાઓનો રહી શકે છે દબદબો!આ નવા ચહેરાઓ મોદી કેબિનેટમાં બની શકે મંત્રી, જાણો કયા નેતાઓનો રહી શકે છે દબદબો!Narendra Modi swearing in ceremony LIVE Update: નવી સરકારના શપથ ગ્રહણ પર સતત અપડેટ મળી રહી છે. પીએમ મોદીની કેબિનેટના સંભવિત મંત્રીઓને શપથ લેવાના ફોન આવવા લાગ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગઠબંધન ધર્મ નિભાવવાની સાથે ભાજપ તમામ મોટા મંત્રાલયો પોતાની પાસે રાખશે.
और पढो »

રાહુલ ગાંધી બની શકે છે વિપક્ષના નેતા, જાણો આ પદ પર રહેનારનો કેટલો હોય છે પાવર?રાહુલ ગાંધી બની શકે છે વિપક્ષના નેતા, જાણો આ પદ પર રહેનારનો કેટલો હોય છે પાવર?Leader Of Opposition: એવી અટકળો છે કે રાહુલ ગાંધી નેતા વિપક્ષ બનીને વિપક્ષનો અવાજ મજબૂત કરી શકે છે. જો કે રાહુલ ગાંધી 2014 અને 2019માં કોંગ્રેસ સંસદીય દળના નેતા બન્યા નહતા. જો રાહુલ ગાંધી નેતા પ્રતિપક્ષ બને તો તેમના ઉપર ઘણી મોટી જવાબદારી પણ હશે.
और पढो »

Glowing Skin: જો તમારે 1 રુપિયો પણ ખર્ચ કર્યા વિના હિરોઈન જેવું સુંદર દેખાવું હોય તો આ સ્કીન કેર રુટીન ફોલો કરો, ખીલી ઉઠશે ચહેરોGlowing Skin: જો તમારે 1 રુપિયો પણ ખર્ચ કર્યા વિના હિરોઈન જેવું સુંદર દેખાવું હોય તો આ સ્કીન કેર રુટીન ફોલો કરો, ખીલી ઉઠશે ચહેરોTips For Glowing Skin:ઘરે સરળતાથી ઉપલબ્ધ આ ચાર વસ્તુઓને સ્કીન કેરમાં સામેલ કરવાથી બદલતા વાતાવરણમાં પણ ચહેરો ગ્લોઇંગ દેખાશે અને ચહેરાની સુંદરતા પણ જળવાઈ રહે છે.
और पढो »



Render Time: 2025-02-15 13:04:49