Ahir Samaj Garba With Gold Jewellery : કચ્છમાં આહીર સમાજની દીકરીઓ 200 વર્ષ જૂની પરંપરા જાળવી ગરબે ઘૂમી હતી. તેઓ વજનદાર અને મોંઘાદાટ સોનાના દાગીના પહેરીને પરંપરાગત પોષકમાં ગરબા કર્યા
daily horoscopeweather news gujarat Surya Gochar 2024: 9 દિવસ પછી સૂર્ય તુલા રાશિમાં કરશે ઉદય, આ રાશિની શરૂઆત થશે શુભ
હાલમાં નવરાત્રીના નવલા નોરતા ચાલી રહ્યા છે અને ગરબા રસિકો મન મૂકીને ગરબે ઘૂમી રહ્યાં છે. ત્યારે કચ્છમાં વર્ષોથી આહિર સમાજ દ્વારા ગામડાઓમાં ગરબા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને નવરાત્રિ દરમિયાન આહિર સમાજના ભાઈઓ દ્વારા ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને આહિર રાસ રમવા આવે છે, તો બહેનો પણ મોંઘા અને વજનદાર સોનાના દાગીના પહેરી પરંપરાગત પોશાકમાં રાસડા રમે છે.યદુવંશી આહિર સમુદાયનો અતિ પ્રાચીન અને ભવ્ય ઇતિહાસ રહેલો છે. તો શ્રીમદ ભગવત ગીતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનું પાલન પોષણ આહિરોને ત્યાં થયું હતું.
સ્થાનિક જાનકી આહિર જણાવે છે કે, આહિર સમાજની સદીઓ પુરાણી આ પરંપરા છે જેમાં સમાજની મહિલાઓ સમાજની પરંપરા મુજબ માતાજી જગદંબા સ્વરૂપે માનવામાં આવે છે અને સોળે શ્રૃંગાર તેઓ સજ્જે છે અને ટ્રેડિશનલ કપડાં અને મોટા મોટા ઘરેણાં પણ પહેરે છે. જે દેખાવે ખૂબ આકર્ષક હોય છે. મહિલાઓ મોટા મોટા આભૂષણો પહેરીને એક જ તાલે રાસડા લે છેમમુઆરા ગામના અગ્રણી સતિષભાઈ છાંગા એ જણાવ્યું હતું કે, 150થી 200 વર્ષ જૂના સમયથી વડીલો અને પૂર્વજો જે રીતે નવરાત્રીની ઉજવણી કરતા હતા તે જ રીતે ઉજવણી કરવામાં આવે છે.
Garba Kutch Garba Night Garba Dance Ahir Samaj Kutch Ahir Samaj Porbandar Mehar Samaj Mehar Samaj Garba Ahir Samaj Garba ગુજરાતના સૌથી મોંઘા ગરબા Garba With Golden Jewellery Rituals Traditional Garba Garba Steps Raas Garba Rasda Garba નવરાત્રિ 2024 ગરબા રાસડા પરંપરાગત ગરબા મહેર સમાજ આહિર સમાજ સોનાના દાગીના પહેરીને ગરબા પરંપરા ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આ વિસ્તારોને કરાયા સચેત! ગમે તે ક્ષણે ભરાઈ શકે છે ગુજરાતનો સૌથી મોટો ડેમ, છોડાઈ રહ્યું છે ધડાધડ પાણીNarmada Dam: સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની નજીક છે. નર્મદા ડેમ સંપૂર્ણ પણે ભરાવામાં માત્ર 35થી 38 સેન્ટીમીટર જેટલો જ બાકી છે. નર્મદા ડેમમાં 68 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે અને ડેમના 10 દરવાજા ખોલીને 1 લાખ 15 હજાર ક્યુસેક જેટલું પાણી પાણી છોડવામાં આવી રહ્યું છે.
और पढो »
જેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતુંGondal Market Yard : ગુજરાતામં ચાઈનીઝ લસણનો વિવાદ વકર્યો હતો, જેના બાદ સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં લસણની હરાજી બંધ કરી દેવાઈ હતી, આ લસણનો કંડલા રિસર્ચ સેન્ટરમાંથી રિપોર્ટ આવી ગયો છે
और पढो »
પીએમ મોદીએ લખ્યો ‘આવતી કળાય’ ગરબો, નવરાત્રિના પાંચમા નોરતે શેર કર્યોPm Modi Wrote Garba Song : PM મોદીએ નવરાત્રીના પાવન પર્વે મા દુર્ગાને સમર્પિત ગરબો લખ્યો, સોશિયલ મીડિયા પર શેર કર્યો!
और पढो »
રોગાચાળાના રાફડામાં બીમાર પડી અમદાવાદની સિવિલ હોસ્પિટલ! ડોક્ટરો, નર્સિંગ સ્ટાફને ડેન્ગ્યુ થયો!Ahmedabad Civil Hosipital : અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી...સૌથી મોટી સિવિલ હોસ્પિટલના અનેક ડૉક્ટર્સ અને નર્સિગ સ્ટાફ રોગચાળામાં સપડાયો....68થી વધુ ડૉક્ટર્સ અને નર્સિગ સ્ટાફને થયો ડેન્ગ્યૂ
और पढो »
દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ રાજકોટમાં બનશે! જાણો 300 કરોડમાં બનનારું વિશાળ વૃદ્ધાશ્રમ કેવું હશે?પરિવાર દ્વારા તરછોડી દેવાયેલા અથવા અન્ય મજબૂરીના કારણે વૃદ્ધાશ્રમની જરૂરિયાત માટે માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેશના સૌથી મોટા વૃદ્ધાશ્રમ બનાવવાની જાહેરાત કરવામાં આવી.
और पढो »
કુછ કુછ હોતા હૈ... નો એ સીન, જેને કરતા પહેલા શરમમાં મૂકાયો હતો શાહરૂખ ખાનKuch Kuch Hota Hai : જ્યારે શાહરૂખ ખાનને કુછ કુછ હોતા હૈ શુટિંગ દરમિયાન શરમજનક સ્થિતનો સામનો કરવો પડ્યો, ટાઈટ જિન્સ પહેરીને શાહરૂખ થોડા અસહજ થઈ ગયા હતા
और पढो »