અમદાવાદીઓને રસ પડે તેવા સમાચાર, રિવરફ્રન્ટના નવા પ્રોજેક્ટની હરાજી માટે જાહેર થઈ બેઝ પ્રાઈઝ

અમદાવાદ ન્યૂઝ समाचार

અમદાવાદીઓને રસ પડે તેવા સમાચાર, રિવરફ્રન્ટના નવા પ્રોજેક્ટની હરાજી માટે જાહેર થઈ બેઝ પ્રાઈઝ
રિવરફ્રન્ટ પર ઈમારતરિવરફ્રન્ટ ઇમારત બનશેઊંચી ઈમારતો બનશે
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 43 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 168%
  • Publisher: 63%

Ahmedabad Riverfront : અમદાવાદ રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને બાજુ હાઈરાઈઝ ઈમારતો બનવાની છે, ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા બે પ્લોટની જાહેર હરાજી માટે બેઝ પ્રાઇઝ જાહેર કરાઈ

Mangal Gochar

48 કલાકમાં ગ્રહોના સેનાપતિ થશે 'મહાબલી', આ 3 રાશિવાળાને છપ્પરફાડ ધનલાભ કરાવશે, પ્રગતિના શીખરો સર કરશોદૈનિક રાશિફળ 14 સપ્ટેમ્બર: ધન રાશિ માટે ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો, દરેક ક્ષેત્રથી લાભ મળશે, વાંચો આજનું રાશિફળ અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ હાલ હરણફાળ ભરી રહ્યું છે. એ દિવસો દૂર નહિ હોય જ્યારે આ શહેર માયાનગરી મુંબઈની હરોળમાં આવીને ઉભું રહી જશે. આ શહેરમાં અનેક નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે, જેને કારણે પ્રોપર્ટી માર્કેટ ઉંચકાયું છે. પરંતું હવે શહેરનો મધ્ય વિસ્તાર પણ વિકાસના પંથે છે. અમદાવાદની શાન સમા રિવરફ્રન્ટ પાસે ગગનચુંબી ઈમારતો બનવાની છે. ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા બે પ્લોટની જાહેર હરાજી માટે બેઝ પ્રાઇઝ નક્કી કરવામાં આવી છે.

અમદાવાદ રિવરફ્રન્ટ પર સતત નવા પ્રોજેક્ટ લાવવામાં આવી છે. અમદાવાદનું આ સ્પોટ એક ફુલ પિકનિક સ્પોટ બની ગયું છે. જ્યા બધુ મળી રહે. ત્યારે રિવરફ્રન્ટ પાસે બહુમાળી ઈમારતો ઉભી કરવાનું આયોજન કરાયું છે. અંદાજે 13 થી 14 માળની આ હાઈરાઈઝ ઈમારતો હશે. ત્યારે હવે આ અંગે મોટા અપડેટ આવ્યા છે.સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા બે પ્લોટની જાહેર હરાજી માટે બેઝ પ્રાઇઝ નક્કી કરવામાં આવી છે. જેના માટેના RFP બહાર પાડવામાં આવશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

રિવરફ્રન્ટ પર ઈમારત રિવરફ્રન્ટ ઇમારત બનશે ઊંચી ઈમારતો બનશે અમદાવાદ મહાનગરપાલિકા AMCનો નિર્ણય Ahmedabad News Building On Riverfront Riverfront Building To Be Built Tall Buildings To Be Built Ahmedabad Municipal Corporation AMC Decision ગગનચુંબી ઈમારતો હાઈરાઈઝ બિલ્ડીંગ Highrise Building Ahmedabad Rivefront અમદાવાદ રિવરફ્રન્ટ Property Investment Ahmedabad Property Market Investment અમદાવાદમાં રોકાણ રોકાણ વાઈબ્રન્ટ ગુજરાત Vibrant Gujarat UAE-India Tie Up Prime Minister Narendra Modi Abu Dhabi Crown Prince Sheikh Khaled Bin Mohamed Abu Dhabi Ahmedabad News Current Affairs Ahmedabad City News Online UAE Signs Mou Food Parks યુએઈ કરાર ફૂડ પાર્ક ગુજરાતમાં ફૂડ પાર્ક બનશે Food Park In Gujarat UAE Signs Mou For Food Parks UAE To Build Food Park In Gujarat

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વાહન ચાલકો માટે મોટા સમાચાર, નેશનલ હાઈવે ચાર્જમાં ફેરફાર, પરિવહન મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશનવાહન ચાલકો માટે મોટા સમાચાર, નેશનલ હાઈવે ચાર્જમાં ફેરફાર, પરિવહન મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશનનોટિફિકેશન પ્રમાણે, ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ હેઠળ શુલ્ક સંગ્રહ અને યાત્રાના અંતરને માપવામાં આવશે. જો દિવસભરની યાત્રા 20 કિલોમીટરથી વધુ છે તો તે પ્રમાણે ચાર્જ લેવામાં આવશે.
और पढो »

ડાંગરના પાકની ખેતી કરનારા ખેડૂતો માટે ગુજરાત સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો શું કર્યા મહત્વપૂર્ણ સૂચનોડાંગરના પાકની ખેતી કરનારા ખેડૂતો માટે ગુજરાત સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો શું કર્યા મહત્વપૂર્ણ સૂચનોડાંગરના ઊભા પાકમાં રોગ અને જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
और पढो »

જ્યાંથી પેદા થયો હતો કોરોના, ચીનની એ લેબોરેટરીએ બનાવી મહામારીથી બચાવતી વેક્સીનજ્યાંથી પેદા થયો હતો કોરોના, ચીનની એ લેબોરેટરીએ બનાવી મહામારીથી બચાવતી વેક્સીનChina Wuhan Lab : વુહાન ઈન્સ્ટિટ્યૂટની ટીમ કોવિડ 19 મહામારી પેદા કરવા માટે દોષિત સાબિત થઈ હતી, કહેવાય છે કે કોરોના વાયરસ ચીનના વુહાનની આ જ લેબોરેટરીમાંથી નીકળ્યો હતો
और पढो »

સલમાન ખાને પહેલીવાર ગંભીર ઈજાને લઈને તોડ્યું મૌન, દર્દથી કણસતો જોવા મળ્યો હતો ભાઈજાનસલમાન ખાને પહેલીવાર ગંભીર ઈજાને લઈને તોડ્યું મૌન, દર્દથી કણસતો જોવા મળ્યો હતો ભાઈજાનSalman Khan Health Update : સલમાન ખાન ગંભીર રીતે ઘાયલ છે તેવા સમાચાર વાયુવેગે ફેલાતા ખુદ એક્ટરે આ અંગેનો ખુલાસો કર્યો
और पढो »

ગુજરાતના 33 જિલ્લાઓની પ્રાથિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર, ભારે વરસાદનું છે એલર્ટગુજરાતના 33 જિલ્લાઓની પ્રાથિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર, ભારે વરસાદનું છે એલર્ટSchools Holiday Declare : હાલ એવી સિસ્ટમ સક્રિય થઈ છે કે ગુજરાતના તમામ 33 જિલ્લા રેડ એલર્ટ પર છે, ત્યારે રાજ્યમાં આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર, ભારે વરસાદને પગલે સરકારનો નિર્ણય
और पढो »

તેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોતેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોPetrol-Diesel Price Today: આજે સવાર પડાતાની સાથે જ સામે આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ...તેલ કંપનીઓએ જાહેર કરી દીધાં છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...જાણો તમારા શહેરમાં શું છે સ્થિતિ...
और पढो »



Render Time: 2025-02-13 18:19:58