ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને મોટા સમાચાર, જાણો ક્યારે મળશે BJPના નવા સરતાજ?

Gujarat Politics समाचार

ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને મોટા સમાચાર, જાણો ક્યારે મળશે BJPના નવા સરતાજ?
BJP GujaratGujarat Bjp PresidentCR Patil
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 48 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 174%
  • Publisher: 63%

Gujarat BJP executive meeting: ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર પ્રદેશ ભાજપની વિસ્તૃત કારોબારી બેઠક જુલાઈ મહિનામાં મળશે. જી હા... 4-5 જુલાઈના રોજ કારોબારી બેઠક મળશે. જેમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, પ્રદેશ પ્રમુખ સી.આર.

આવતા અઠવાડિયે ગુજરાત ભાજપ ને નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે. સીઆર પાટીલ મોદી સરકારમાં કેબિનેટ મંત્રી બનતાં તેમનું સ્થાન નવા સુકાની લેશે. 4 જુલાઈએ સાળંગપુરમાં મળનારી ભાજપની વિસ્તૃત કારોબારી બેઠકમાં આખરી નિર્ણય લેવાશે.

સાથે રાજ્ય મંત્રિમંડળના વિસ્તરણ અંગેની અટકળો પણ વેગ પકડી રહી છે.ઉલ્લેખનીય છે કે, સીઆર પાટીલ દિલ્હી જશે એ ફાઈનલ થઈ ગયું છે. મોદી સરકારના નવા મંત્રીમંડળમાં પાટીલનો સમાવેશ થયો છે. એટલે પાટીલ હવે દિલ્હી જશે, તો પછી ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ તેની ચર્ચાઓ તેજ બની છે. કમલમમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે કે હવે પાટીલ પછી કોનો વારો. કોણ ભાજપ પ્રદેશ પ્રમુખની ગાદી સંભાળશે. ત્યારે હવે વિવિધ નામો માર્કેટમાં ફરતા થયા છે. ભાજપના અનેક દિગ્ગજ નેતાઓના નામ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચાઈ રહ્યાં છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

BJP Gujarat Gujarat Bjp President CR Patil Gujarat Bjp Internal Politics Modi Cabinet Modi 3.0 Government મોદી કેબિનેટ સળગતો સવાલ સીઆર પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખ ગુજરાત ભાજપ સંગઠનમાં ફેરફાર પાટીલ મંત્રી બન્યા પાટીલની મોદી કેબિનેટમાં એન્ટ્રી મંત્રીપદ Ministers Gandhingar News કમલમમાં કાનાફૂસી ભાજપ ગુજરાતનું સૂકાન કોના હાથમાં નવા પ્રદેશ પ્રમુખ કોણ કોણ બનશે ભાજપ પ્રદેશ પ્રમુખ? BJP State President Devusinh Chauhan Jagdish Panchal Pradipsinh Jadeja Vinod Chavda Babubhai Jebaliya પ્રદીપસિંહ જાડેજા Gujarat BJP Executive Meeting Salangpur Meeting BJP Gujarat BJP Leadership Meeting July Political Event Gujarat BJP Gujarat BJP News Update BJP Gujarat Political Gathering BJP Salangpur Meeting Details Gujarat BJP Party Leaders BJP Executive Committee Gujarat Political Agenda BJP Gujarat ગુજરાત ભાજપ કારોબારી બેઠક સલંગપુર બેઠક ભાજપ ગુજરાત ભાજપ નેતૃત્વ બેઠક જુલાઈ રાજકીય ઘટના ગુજરાત ભાજપ ગુજરાત ભાજપ સમાચાર અપડેટ ભાજપ ગુજરાત રાજકીય મેળાવડો ભાજપ સલંગપુર બેઠકની વિગતો ગુજરાત ભાજપ પક્ષન

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગેનીબેનના ગઢ બનાસકાંઠામાં હારની જવાબદારી સ્વીકારી પાટીલે, કહી દીધી મોટી વાતગેનીબેનના ગઢ બનાસકાંઠામાં હારની જવાબદારી સ્વીકારી પાટીલે, કહી દીધી મોટી વાતCR Patil : સીઆર પાટીલને જળશક્તિ મંત્રાલય સોંપાયા બાદ તેઓ પહેલીવાર ગુજરાત આવ્યા, કાર્યકર્તા આભાર દર્શન સમારોહમાં તેમણે બનાસકાંઠામાં ભાજપની હારની જવાબદારી લીધી, જાણો શું કહ્યું
और पढो »

ગુજરાત સરકારનો ઈમ્પેક્ટ ફીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું જાહેર કર્યું નોટિફિકેશન?ગુજરાત સરકારનો ઈમ્પેક્ટ ફીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું જાહેર કર્યું નોટિફિકેશન?Ahmedabad News: ઇમ્પેક્ટ ફીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફીની મુદ્દતમાં ફરી વધારો કર્યો છે. જી હા.. ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા અત્યાર સુધી 3 વાર ઇમ્પેકટ ફીની સમય મર્યાદામાં વધારો કર્યો છે. આ વખતે પણ સરકારે 6 માસ માટે ઈમ્પેક્ટ ફીની મુદ્દત વધારી દીધી છે.
और पढो »

Petrol-Diesel Price: પરિણામ પહેલાં તેલ કંપનીઓએ આપ્યા સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવPetrol-Diesel Price: પરિણામ પહેલાં તેલ કંપનીઓએ આપ્યા સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવPetrol-Diesel Price: વધતી જતી મોંઘવારીએ સમાન્ય માણસની સમસ્યાઓમાં મોટો વધારો કર્યો છે. એમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ સામાન્ય માણસનું બજેટ સાવ ખોરવી રહ્યાં છે. આ સ્થિતિમાં તેલ કંપનીઓએ ચૂંટણીની પરિણામો જાહેર થતા પહેલાં જ આપી દીધાં છે સારા સમાચાર...જાણો વિગતવાર...
और पढो »

ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ, બનાસકાંઠા પેટર્ન પર થશે કામગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ, બનાસકાંઠા પેટર્ન પર થશે કામRahul Gandhi On Gujarat Congress : બનાસકાંઠાની જીત બાત રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ માટે નવા આદેશ કર્યા, પોતાની કોર ટીમને સોંપ્યું ગુજરાત કોંગ્રેસને સજીવન કરવાનું કામ
और पढो »

Big News: ક્યારે આવશે 8મું પગાર પંચ? સરકારી કર્મચારીઓને આનંદ થાય તેવા સમાચાર, જાણો નવા પ્રસ્તાવ વિશેBig News: ક્યારે આવશે 8મું પગાર પંચ? સરકારી કર્મચારીઓને આનંદ થાય તેવા સમાચાર, જાણો નવા પ્રસ્તાવ વિશેમોંઘવારી સતત વધી રહી છે આવામાં આઠમા પગાર પંચની માંગણી પણ વધી રહી છે. કર્મચારીઓની માંગણી છે કે તેમના પગાર, ભથ્થા અને પેન્શનની સમીક્ષા થવી જોઈએ.
और पढो »

Maharaj On OTT: કોર્ટ તરફથી મહારાજ ફિલ્મને મળી લીલીઝંડી, નેટફ્લિક્સ પર રિલીઝ થઈ જુનૈદ ખાનની પહેલી ફિલ્મMaharaj On OTT: કોર્ટ તરફથી મહારાજ ફિલ્મને મળી લીલીઝંડી, નેટફ્લિક્સ પર રિલીઝ થઈ જુનૈદ ખાનની પહેલી ફિલ્મMaharaj On OTT: ગુજરાત હાઇકોર્ટે ફિલ્મને લઈને વધતા વિવાદને જોતા ફિલ્મને ઓટીટી પર રિલીઝ થતા પહેલા અટકાવી હતી અને કહ્યું હતું કે કોર્ટ ફિલ્મને જોશે ત્યાર પછી ફિલ્મની રિલીઝ પર નિર્ણય સંભળાવશે.
और पढो »



Render Time: 2025-02-13 20:04:07