Mulank 8 people: અંકશાસ્ત્ર અનુસાર શનિનો અંક 8 છે. આ કારણથી મૂળ નંબર 8 વાળા લોકો પર શનિનો પ્રભાવ રહે છે. એવું પણ કહી શકાય કે મૂળાંક નંબર 8 ના લોકો પર શનિદેવની વિશેષ કૃપા હોય છે. જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો હોય તેમનો મૂળાંક નંબર 8 હશે. 8 નંબર ધરાવતા લોકોનું વ્યક્તિત્વ, કારકિર્દી અને ભવિષ્ય જાણો.
મૂળાંક નંબર 8 વાળા લોકો ખૂબ જ અંતર્મુખી હોય છે. તે લોકો સરળતાથી કોઈની સાથે ભળી શકતા નથી. તેઓ સ્વભાવે શાંત અને ગંભીર હોય છે. આ લોકોને સફળતા માટે થોડી રાહ જોવી પડશે. તેઓ સંઘર્ષ અને પરિશ્રમ પછી જ જીવનમાં સફળતાનો સ્વાદ ચાખે છે. તેઓ અવરોધોથી નિરાશ થતા નથી. સામાન્ય રીતે તેઓ શાંતિથી પોતાનું કામ કરતા રહે છે, પછી અચાનક જ દુનિયા તેના પરિણામો જુએ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિક્સ નંબર પણ 8 છે. તેમનો જન્મદિવસ 17મી સપ્ટેમ્બર છે.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.technologyબદામને યોગ્ય રીતે ન ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે છે હાનિકારક! સદગુરુ જગ્ગી વાસુદેવે કહ્યું દારૂ કરતા પણ ખરાબWeekly Horoscope: વૃષભ, વૃશ્ચિક સહિત આ રાશિઓને આ સપ્તાહે અચાનક મોટો ધન લાભ થશે, વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળ
Mulank 8 People Spiritual Astrology Grace Of Shanidev Introvert People Mulank 8 Ka Nature Mulank 8 Number 8 Shani Ka Number Mulank 8 Ki Love Life Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અંધેર નગરી ગંડુ રાજા! ગુજરાતના આ સ્માર્ટ સિટીમાં બત્તી ગુલ થાય તો છવાઈ જાય છે અંધારપટAhmedabad News : નાગરિકો દ્વારા ઓનલાઇન ફરિયાદ કર્યાના કલાકો બાદ ફરિયાદનો ઉકેલ આવી ગયેલ છે તે બાબતનો મેસેજ મોકલી દેવામાં આવે છે, પરંતુ સમસ્યાઓ ઠેરની ઠેર જ રહે છે
और पढो »
60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »
આજે આ શેરે તો લાશ પાડી દીધી! શું આગળ જતા સાવ પતી જશે આ દિગ્ગજ ટેલીકોમ કંપની?Vodafone Idea Share: ટેલીકોમ સેક્ટરમાં હાલ મચી ગઈ છે ખલબલી...એક રિપોર્ટ આવ્યાં બાદ આ ટેલીકોમ કંપનીના શેર ધડાધડ ગગડી રહ્યાં છે નીચે...રોકાણકારોને આવ્યો છે રોવાનો વારો...
और पढो »
ગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેDeep Depression Attack In Gujarat : બંગાળની ખાડીમાં ઉદભવેલું લો પ્રેશર ગુજરાત પહોંચી ચૂક્યું છે, આ ડીપ્રેશન સતત પોતાનો રુટ બદલી રહ્યું છે, આગામી પાંચ દિવસની આવી છે આગાહી
और पढो »
Shukra Gochar 2024: વૃષભ, તુલા સહિત 5 રાશિના લોકો ભોગવશે રાજસી ઠાઠ, શુક્ર ગોચર ખોલી દેશે કુબેરનો ખજાનોShukra Gochar 2024: જીવનમાં ધન, લક્ઝરી, સુખ, રોમાન્સ, આકર્ષણ બધું જ શુક્ર ગ્રહના કારણે હોય છે. જ્યારે શુક્ર રાશિ પરિવર્તન કરે છે ત્યારે લોકોના જીવનના આ પરિબળોને અસર થાય છે. તાજેતરમાં જ શુક્ર ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. શુક્ર ગ્રહનું તુલા રાશિમાં ગોચર ખૂબ જ ખાસ છે.
और पढो »
RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »