દિવાળીના સમયમાં આ ગામ કરોડો રૂપિયાની કમાણી કરી લે છે. ગામની જે ફેક્ટરી ની વાત કરીએ તો જે મહિલાઓ કામ કરે છે તે ઉતરસંડા અને આસપાસના જે વિસ્તારોની જ મહિલાઓ કામ કરતી હોય છે.
ઉત્તરસંડા ગામ પાપડ અને મઠીયા ના વેપારને કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ગામના મોટા ભાગના લોકો પાપડ -મઠિયાં સહિતના વેપાર સાથે જોડાયેલા છે. ગામમાં પાપડ , મઠીયા અને ચોળાફળીની 20થી વધુ નાની મોટી ફેકટરીઓ આવેલી છે.
દિવાળીના સમયમાં ગુજરાતના ચરોતરમાં આવેલું ઉત્તરસંડા ગામ પાપડ અને મઠીયા ના વેપારને કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ગામના મોટા ભાગના લોકો પાપડ-મઠિયાં સહિતના વેપાર સાથે જોડાયેલા છે. ગામમાં પાપડ, મઠીયા અને ચોળાફળીની 20થી વધુ નાની મોટી ફેકટરીઓ આવેલી છે. જેમાં સૌથી વધારે મહિલાઓ ને રોજગારી મળે છે. અને ઉધરસંડા ગામમાં જ કામ મળી રહે અને કોઈપણ મહિલાને બહારગામ ન કરવું પડે તે સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે સ્ત્રી સશક્તિકરણ તેને આ ગામ સાર્થક કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે.
ઉત્તરસંડા ગામમાં મોટા ભાગના લોકો પાપડ-મઠિયાંના વેપાર સાથે જોડાયેલા છે. ગામમાં ઘણી ફેક્ટરી-કારખાનાં આવેલાં છે. અહીં એક ફેક્ટરીમાં અંદાજે 90 થી 100 મહિલાઓ અને પુરુષ કામ કરે છે. જેમાં મહિલાઓ ની સંખ્યા સૌથી વધારે હોય છે. ગામના મોટા ભાગના લોકોની રોજગારી આ ધંધા સાથે જોડાયેલી છે. કેટલાક લોકો અહીં કામ કરી અને અહીંથી જ પાપડ-મઠિયાં-ચોળાફળી લઈ જઈ બજારમાં વેચી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. માત્ર દેશમાં જ નહી પણ વિદેશમાં પણ બધાને ભાવતા પાપડ, મઠીયાનું વેચાણ આમ તો બારેમાસ ચાલતુ હોય છે.
ઈ.સ 1986માં ઉત્તરસંડા ગામમાં પાપડ ઉદ્યોગની પ્રથમ ફેક્ટરી શરૂ થઈ હતી. જોકે વર્ષ દરમિયાન ઉત્તરસંડામાં આવેલી કંપની પાપડ નું ઉત્પાદન ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા સંધાણા ગામ ખાતે કરવામાં આવતું હતું , પરંતુ ત્યાં ફેક્ટરી માં પાપડની ગુણવત્તામાં વધારો થાય એ માટે પાપડના લોટમાં વપરાતું પાણી ઉત્તરસંડાથી લઈ જવામાં આવતું હતું જે માટે કંપની ના માલિકને ઘણો ખર્ચો થઈ જતો હતો, જેથી ફેકટરી ના માલિકે વર્ષ 1986માં ઉત્તરસંડા ગામમાં પાપડ ફેક્ટરી શરૂ કરી હતી.
Get The Latest News On Uttarsanda Uttarsanda News ઉત્તરસંડા ન્યૂઝ Gujarati News Samachar - Find All Gujarati News A News In Gujarati Gujarat News Gujarati News Headlines And Daily Breaking News Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી ન્યૂઝ Daily Breaking News Gujarati Top Headlines City News In Gujarati Gujarati News Kheda Latest News Nadiad Latest News Uttarsanda Village Latest News Home Industry ખેડાના તાજા સમાચાર નડીયાદના તાજા સમાચાર ઉત્તરસંડા ગામ ગૃહ ઉદ્યોગ મઠીયા-પાપડ ઉત્તરસંડાના પાપડ-મઠીયા Uttarsanda Famous Mathiya And Papad Village Gujarat Gujarati News ગુજરાતી ન્યૂઝ ગુજરાત ઉત્તરસંડા મઠીયા પાપડ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પુતિનના આમંત્રણ પર BRICS સમિટ માટે રશિયા જશે પીએમ મોદી, જાણો શું છે આ પ્રવાસનું મહત્વપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિમંત્રણ પર બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રશિયા જશે. ભારત અને રશિયાના સંબંધ દાયકાઓથી મજબૂત છે. ખાસ કરી રક્ષા અને ઉર્જાના ક્ષેત્રમાં.
और पढो »
ઓક્ટોબરમાં આ શું થવા બેઠું છે, વાવાઝોડું જશે અને આ તારીખથી શરૂ થઈ જશે ઠંડીColdwave Alert : ઓક્ટોબર મહિનાને ચક્રવાતનો મહિનો કહેવામાં આવે છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં થયેલી મોટી ઉથપલપાથલને કારણે ઠંડી ધાર્યા કરતા વહેલી આવશે, અને આગામી જાન્યુઆરી મહિના સુધી કાતિલ ઠંડી પડશે
और पढो »
ખુબ જ કામની છે આ Ring, દરેક એક્ટિવિટીને કરે છે ટ્રેક, જાણો કેવી રીતે કરે છે કામSmart Ring: સ્માર્ટ રિંગ એક એવું સ્માર્ટ ડિવાઈસ હોય છે જે આંગળી પર પહેરવામાં આવે છે અને સ્માર્ટફોનની જેમ આ રિંગ ઘણી રીતે કામ કરે છે. આ એક નાનું કોમ્પ્યુટર હોય છે જે તમારા સ્માર્ટફોન સાથે જોડાય છે અને તમને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. મોટાભાગના લોકો સ્માર્ટ રિંગ્સનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
और पढो »
50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....
और पढो »
લોરેન્સ બિશ્નોઈ જેલમાં શું શું કરે છે? આવો જાણીએ અંદરની વાત Zee Media પાસે એક્સકલ્યુઝિવ માહિતીલોરેન્સ બિશ્નોઈ આ નામ વાચતા કે સાંભળતા ગેંગસ્ટર ની છબી આંખ સામે ઉભી થઈ જાય છે લોરેન્સ બિશ્નોઈની બીજી એક ઓળખ હિન્દુ ડોન તરીકેની પણ છે. ત્યારે આજે આપણે એ જાણીશું કે આ હિન્દુ ડોન સાબરમતી સેન્ટ્રલ જેલ શું શું કરે છે અને શું હોય છે લોરેન્સ બિશ્નોઈ નો નિત્યક્રમ...
और पढो »
Photos: શું તમે ગુજરાતનું આ ગજબનું ઊંધુ મંદિર જોયું છે? દેશ વિદેશથી આવે છે જોવા લોકો, ફટાફટ વિગતો જાણોઆપણું ગુજરાત અનેક ઐતિહાસિક સ્થળો અને પર્યટન સ્થળોથી ભરેલું છે. અહીં તમને એક એકથી ચડિયાતા સ્થળો જોવા મળે. ઐતિહાસિક વારસાની રીતે ગુજરાત ખુબ સમૃદ્ધ છે. જેમાં પુરાતત્વીય સ્થળ લોથલ, રાણકી વાવ, ધોળાવીરા, ચાંપાનેર પાવાગઢ, વડનગરનું તોરણ સ્થાપત્ય વગેરે અનેક સ્થળો સામેલ છે.
और पढो »