Friday Remedies: હિંદુ ધર્મ અનુસાર સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. જેમાં શુક્રવાર માં લક્ષ્મીને સમર્પિત છે. માનવામાં આવે છે કે આ દિવસે માં લક્ષ્મીની વિધિવત પૂજા કરવામાં આવે તો મનની દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે.
Friday Remedies : શુક્રવાર ે માતા લક્ષ્મીને ચઢાવો આમાંથી કોઈ એક વસ્તુ, તુરંત સર્જાશે ધનપ્રાપ્તિના યોગહિંદુ ધર્મ અનુસાર સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. જેમાં શુક્રવાર માં લક્ષ્મીને સમર્પિત છે. માનવામાં આવે છે કે આ દિવસે માં લક્ષ્મીની વિધિવત પૂજા કરવામાં આવે તો મનની દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે. daily horoscope
દૈનિક રાશિફળ 6 સપ્ટેમ્બર: કન્યા અને વૃષભ રાશિને આજે થશે લાભ, મેષ રાશિ આર્થિક બાબતોમાં કોઈ પર વિશ્વાસ ન કરે, વાંચો આજનું રાશિફળબાપ રે! તાનાશાહ કીમ જોંગનો વધુ એક ક્રુરતાભર્યો આદેશ, 30 અધિકારીઓને ફાંસીના માંચડે લટકાવ્યાશાસ્ત્રો અનુસાર માતા લક્ષ્મી ધન આપનાર દેવી છે. તેમના આશીર્વાદ મળી જાય તો ઘરમાં ધાન્યની ખામી સર્જાતી નથી. માં લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શુક્રવારનો દિવસ ઉત્તમ છે. શુક્રવારના દિવસે શ્રદ્ધાપૂર્વક માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
2. શુક્રવારે સાંજના સમયે માં લક્ષ્મી ઘરમાં આવે છે આ સમયે ઘરમાં અંધારું રાખવું નહીં. આખા ઘરમાં લાઈટ ચાલુ રાખવી.3. શુક્રવારના દિવસે પીળા કપડામાં પાંચ કોડી, એક ચાંદીનો સિક્કો બાંધીને તિજોરીમાં રાખો. તેનાથી ધન આગમન થવા લાગશે અને કરજમાંથી મુક્તિ મળશે. 4. માં લક્ષ્મીને કમલના ફૂલ સૌથી પ્રિય છે શુક્રવારે સવારે સ્નાન કરીને સફેદ રંગના વસ્ત્ર ધારણ કરી માતા લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરો અને તેમને કમળનું ફૂલ અર્પણ કરો.
5. શુક્રવારના દિવસે કોઈ મંદિરમાં જઈને ગરીબને વસ્ત્રનું દાન કરો આમ કરવાથી પણ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.6. કહેવાય છે કે ઘરમાં સાફ-સફાઈ હોય તો જ માતા લક્ષ્મી વાત કરે છે શુક્રવારના દિવસે ઘરના મુખ્ય દરવાજાને એકદમ સાફ રાખો ત્યાં ગંગાજળ છાંટો અને દરવાજા પર શુભ-લાભ અને સ્વસ્તિક બનાવો.
Shukrawar Maa Lakshmi Upay Shukrawar Ke Upay Lakshmi Prapti Ke Upay Friday Remedies Lakshmi Ji Ko Kaise Kare Khush Shukrawar Upay Friday Remedies For Money Maa Laxmi Pujan Vidhi Shukruwar Ke Totke Maa Lakshmi Ke Upay Shukra Shukra Grah Shukra Mazboot Karne Ke Upay શુક્રવારના ઉપાય શુક્રવારના ટોટકા શુક્રવારના દિવસે શું કરવું જોઈએ શુક્રવારના નિયમો વૈભવ લક્ષ્મી શુક્રવાર વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ વૈભવ લક્ષ્મી વાર્તા શુક્રવાર જ્યોતિષ શાસ્ત્ર ધન Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Roti Flour: રોટલીના લોટમાં મિક્સ કરો આ 3 માંથી કોઈ એક વસ્તુ, સ્વાસ્થ્યને થશે બમણા ફાયદાRoti Flour: ઘઉંના લોટમાં આ ત્રણ વસ્તુ ઉમેરીને રોટલીનો લોટ બાંધશો તો રોટલી વધારે હેલ્ધી બની જશે. આ ત્રણ વસ્તુ ઉમેરીને રોટલીનો લોટ બાંધવાથી ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ સહિતની સમસ્યાઓમાં પણ ફાયદો થાય છે.
और पढो »
અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ સામે આવી નવી મુસીબત, આંખને થયું મોટું નુકસાનsunita williams latest news : સુનિતા વિલિયમ્સ અવકાશમાં ફસાયા બાદ એક નવી સમસ્યાનો સામનો કરી રહી છે, તેની આંખોમાં ખતરો તોળાઈ રહ્યો છે, નાસા પાસે હજી તેમના પરત ફરવાનો કોઈ પ્લાન નથી
और पढो »
લો બોલો જબરું કહેવાય! ભૂતએ પોતાના દુશ્મન પર FIR નોંધાવી, પોલીસે ચાર્જશીટ પણ બનાવી દીધી, જાણીને જજ સ્તબ્ધઉત્તર પ્રદેશથી એક એવો ચોંકવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને તમે પણ અચંબિત થઈ જશો. શું કોઈ ભૂત એફઆઈઆર નોંધાવી શકે ખરા?
और पढो »
Kendra Drishti Yog: 19 ઓગસ્ટથી આ 3 રાશિઓનું ભાગ્ય પલટી મારશે, કરોડપતિ બનવાના પ્રબળ યોગ સર્જાશેGuru Shukra Kendra Drishti: ગુરુ ગ્રહ જ્ઞાન, વિવાહ અને સુખનો કારક ગ્રહ છે. જ્યારે શુક્ર ગ્રહ વૈભવ, ધન અને પ્રેમનો કારક ગ્રહ છે. આ બંને ગ્રહો એકબીજાથી સમકોણીય અવસ્થામાં રહેશે જેના કારણે વૃષભ સહિત ત્રણ રાશીના લોકોને લાભ થશે.
और पढो »
Budhwar Upay: ઘી-ગોળનો આ ઉપાય રાતોરાત બનાવશે અરબપતિ, બુધવારે કરવાથી સર્જાશે અચાનક ધનલાભના યોગBudhwar Upay: બુધવારનો દિવસ પ્રથમ પૂજ્ય દેવ ગણપતિને સમર્પિત છે. આ દિવસ ગણેશ પૂજા કરવાની સાથે જો કેટલાક ઉપાય કરી લેવામાં આવે તો તમામ પ્રકારના કષ્ટથી મુક્તિ મળે છે. ખાસ કરીને આર્થિક સમસ્યાનું નિવારણ આવે છે અને અકલ્પનીય ધનલાભ થઈ શકે છે.
और पढो »
સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »