વડોદરાવાસીઓ માથે ખતરો માત્ર વિશ્વામિત્રી નદીના પાણીનો નથી પરંતુ, વિશ્વામિત્રી નદીમાં રહેલા મગરોનો પણ છે. શહેરમાં શ્વાન ચક્કર લગાવતા હોય તેવી રીતે હાલ અનેક વિસ્તારોમાં મગર પાણીમાં તરતા નજરે પડી રહ્યા છે.. પરિસ્થિતિ એવી સર્જાય છેકે લોકો હવે પાણીમાં ઉતરતા પણ ડરી રહ્યા છે.
વડોદરા વાસીઓ માથે ખતરો માત્ર વિશ્વામિત્રી નદીના પાણીનો નથી પરંતુ, વિશ્વામિત્રી નદીમાં રહેલા મગરોનો પણ છે. શહેરમાં શ્વાન ચક્કર લગાવતા હોય તેવી રીતે હાલ અનેક વિસ્તારોમાં મગર પાણીમાં તરતા નજરે પડી રહ્યા છે.Rajkot Rain : રાજકોટમાં ચોથા દિવસે મેઘતાંડવ યથાવત, લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, જુઓ તારાજીની તસવીરોમિથુન રાશિમાં બન્યો પાવરફુલ 'મહાલક્ષ્મી યોગ', આ જાતકો ખુબ કમાશે પૈસા અને પ્રતિષ્ઠા, માતા લક્ષ્મીની રહેશે કૃપાએ કહેવું ખોટું નથી કે વડોદરા શહેર હાલ મોટી હોનારતનો સામનો કરી રહ્યું છે.
Gyanendra Pandeગુજરાતના આ વિસ્તાર સાથે વરુણદેવે વેર વાળ્યું! એક સાથે ઝિંકી દીધો 18 ઈંચથી વધુ વરસાદ
વડોદરા વરસાદ વડોદરામાં પાણી વડોદરાના આજના સમાચાર વડોદરા Vishwamitri River On Danger Level Rain In Vadodara Vadodara Rain Forecast Vadodara Update Gujarat Rain Rain Gujarat Rains Heavy Rains In Gujarat Gujarat Rains Monsoon Monsoon 2024 Southwest Monsoon વડોદરા સમાચાર NCESSANT RAIN IN VADODARA CITY વડોદરામાં ભારે ચોમાસું MONSOON IN GUJARAT FLOOD SITUATION IN VADODARA FLOOD SITUATION IN VADODARA DUE TO INCESSANT RAINS
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
શું તમારી ઘરની બારીમાં પણ લાગેલું છે AC? તો થઇ શકે છે જેલ, જાણો આ નિયમAC Installation Rules: દિલ્હીના કરોલ બાગમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. બિલ્ડિંગ પરથી પડેલા ACએ એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો. આ ભયાનક અકસ્માતના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે એક ક્ષણમાં જીવનનો અંત આવ્યો. આ ઘટનાએ આપણને યાદ અપાવ્યું છે કે આપણી બેદરકારી કોઈનો જીવ લઈ શકે છે.
और पढो »
ભારતમાં હનિમૂન મનાવીને પત્નીને મૂકીને કેનેડા ભાગી ગયો ગુજરાતી યુવક!Canada News : વિદેશમાં વસવાટના ખ્વાબ જોવામાં સુરતની એક યુવતીને કડવો અનુભવ થયો, પતિએ કેનેડા લઈ જવાની વાત કરીને એટલા રૂપિયા માંગ્યા કે, એટલા રૂપિયામાં તો તે આરામથી વર્લ્ડ ટુર કરી શક્તી
और पढो »
Paris Olympics 2024: ઓલિમ્પિકથી ફરી આવ્યા ખરાબ સમાચાર, આ પહેલવાન પર લેવાયું એક્શન, તાબડતોબ પેરિસ છોડવાનો આદેશIOA ના એક નિવેદનમાં કહ્યું છે કે ફ્રાન્સના અધિકારીઓ દ્વારા આઈઓએના ધ્યાનમાં અનુશાસનના ભંગનો મામલો લાવવામાં આવ્યા બાદ પહેલવાન અંતિમ અને તેના સહયોગી સ્ટાફને પાછા મોકલવાનો નિર્ણય લીધો છે.
और पढो »
લો બોલો જબરું કહેવાય! ભૂતએ પોતાના દુશ્મન પર FIR નોંધાવી, પોલીસે ચાર્જશીટ પણ બનાવી દીધી, જાણીને જજ સ્તબ્ધઉત્તર પ્રદેશથી એક એવો ચોંકવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને તમે પણ અચંબિત થઈ જશો. શું કોઈ ભૂત એફઆઈઆર નોંધાવી શકે ખરા?
और पढो »
Paralympics 2024: ભારતને મળ્યો વધુ એક ઝટકો, ટોક્યોમાં બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી સસ્પેન્ડBWF એ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે ટોક્યો 2020 પેરાલિમ્પિક ચેમ્પિયન પ્રમોદ ભગતને 18 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે અને તેઓ પેરિસ 2024 પેરાલિમ્પિક રમતમાં ભાગ લઈ શકશે નહીં.
और पढो »
વડોદરામાં વરસાદ કરતાં વિશ્વામિત્રીએ વેર્યો વિનાશ! એક ક્લિકે જાણો શું છે આખા શહેરની સ્થિતિ?Vadodara Heavy Rains: વડોદરા અને તેના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પછી વિશ્વામિત્રીએ તેની ભયજનક સપાટી વટાવી દીધી અને નદીના પાણી શહેરમાં ઘૂસ્યા. પાણી શહેરમાં આવતાં જ આખું શહેર સમુદ્ર બની ગયું.
और पढो »