રાજકોટમાં ટીમ ઈન્ડિયાનું ઢોલ-ગરબાના તાલે કરાયું સ્વાગત, ખેલાડીઓ ગુજરાતી-કાઠીયાવાડી ભોજનનો માણશે સ્વાદ

IND Vs ENG समाचार

રાજકોટમાં ટીમ ઈન્ડિયાનું ઢોલ-ગરબાના તાલે કરાયું સ્વાગત, ખેલાડીઓ ગુજરાતી-કાઠીયાવાડી ભોજનનો માણશે સ્વાદ
SportsCricketTeam India
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 30 sec. here
  • 44 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 162%
  • Publisher: 63%

India vs England 3rd T20: રાજકોટમાં હાલમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ T20 મેચોની સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની બે મેચ રમાઈ છે અને ત્રીજી મેચ 28 જાન્યુઆરીએ રમાશે. ત્યારે રાજકોટમાં હાલમાં ક્રિકેટ ફીવર છવાયો છે, કારણ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આગામી 3જી T20 મેચ રાજકોટમાં રમાશે.

રાજકોટમાં ટીમ ઈન્ડિયાનું ઢોલ-ગરબાના તાલે કરાયું સ્વાગત, ખેલાડીઓ ગુજરાતી-કાઠીયાવાડી ભોજનનો માણશે સ્વાદરાજકોટમાં હાલમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ T20 મેચોની સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની બે મેચ રમાઈ છે અને ત્રીજી મેચ 28 જાન્યુઆરીએ રમાશે. ત્યારે રાજકોટમાં હાલમાં ક્રિકેટ ફીવર છવાયો છે, કારણ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આગામી 3જી T20 મેચ રાજકોટમાં રમાશે. જેને લઈને આજે ટીમ ઈન્ડિયા રાજકોટ પહોંચી છે.

100 રૂપિયાની કમાણી પર 97.75 રૂપિયા ટેક્સ, કુંવારા માટે અલગ ટેક્સ સિસ્ટમ... ત્યારથી અત્યાર સુધીમાં કેટલો બદલાયો ઈનકમ ટેક્સ રાજકોટમાં હાલમાં ક્રિકેટ ફીવર છવાયો છે, કારણ કે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આગામી 3જી T20 મેચ રાજકોટ શહેરમાં રમાવવાની છે. ટીમ ઈન્ડિયાનું રાજકોટમાં આગમન થઈ ચૂક્યું છે. પાંચ મેચોની ટી 20 સીરિઝમાં હાલમાં ભારતનું પલડું ભારે છે, ભારત 2-0થી આગળ છે. આજે ટીમ ઈન્ડિયા રાજકોટ પહોંચતા કાઠીયાવાડી પરંપરા મુજબ ઢોલ અને ગરબાના તાલે તમામ ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું છે. રાજકોટમાં ટીમ ઈન્ડિયા પહોંચતા ખેલાડીઓની એક ઝલક જોવા માટે હોટેલની બહાર ક્રિકેટ રસિયાઓની ભારે ભીડ ઉમટી પડ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sports Cricket Team India IND Vs ENG 3Rd T20 Gujarat Rajkot India Vs England T20 ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ટી-20 Cricket Match ક્રિકેટ મેચ Rajkot Indian Cricket Team ભારતીય ક્રિકેટ ટીમ કાઠિયાવાડી ભોજન ભારત-ઈંગ્લેન્ડ ટી-20 મુકાબલો ગુજરાતી વાનગીઓ ક્રિકેટર્સ સ્વાગત રાજકોટ ક્રિકેટ મેચ સયાજી હોટેલ રાજકોટ રેડ કાર્પેટ સ્વાગત સ્પેશિયલ કાઠિયાવાડી ડીશ Rajkot Cricket Association International Cricket Match T20 Match 3Rd T20 Match India Vs England T20 India Vs England T20 Cricket Match Cricket Match Rajkot Indian Cricket Team Indian Cricket Team Kathiawadi Food India-England T20 Match Gujarati Dishes Cricketers Welcome Rajkot Cricket Match Sayaji Hotel Rajkot Red Carpet Welcome Special Kathiawadi Dishes Rajkot Cricket Association Latest News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્મા વિશે કર્યો મોટો ખુલાસોકોચ ગૌતમ ગંભીરે રોહિત શર્મા વિશે કર્યો મોટો ખુલાસોટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્માની હાજરી અંગે પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો કર્યો છે.
और पढो »

ક્રિકેટર્સ સમન્સ: 450 કરોડ ચિટ ફંડ કૌભાંડમાં ગિલ, તેવટિયા અને શર્મા સામેલક્રિકેટર્સ સમન્સ: 450 કરોડ ચિટ ફંડ કૌભાંડમાં ગિલ, તેવટિયા અને શર્મા સામેલCID અધિકારીઓએ IPL ટીમ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન ગિલ અને અન્ય ખેલાડીઓને 450 કરોડ ચિટ ફંડ કૌભાંડમાં સમન્સ પાઠવ્યા છે.
और पढो »

ભારતની ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મુશ્કેલીભારતની ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મુશ્કેલીભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મુશ્કેલીમાં મુકાઈ છે. બેટર્સની નિષ્ફળતા ટીમને ભારે પડી રહી છે.
और पढो »

દેશમાં રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદમાં ભાજપની ઉજવણીદેશમાં રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદમાં ભાજપની ઉજવણીપૂર્વ વડાપ્રધાન રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદના મણીનગરમાં ભાજપના કાર્યાલય પર ઢોલ-નગારા સાથે ઉજવણી કરવામાં આવી હતી.વોર્ડ પ્રમુખના નામની જાહેરાત કરાતા કાર્યાલય બહાર કરી જોરદાર આતિશબાજી..
और पढो »

ચેમ્પિયન્સ ટ્રોફી માટે જાડેજાનું છે શેષ?ચેમ્પિયન્સ ટ્રોફી માટે જાડેજાનું છે શેષ?ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની પસંદગીમાં કેએલ રાહુલ, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા જેવા અનેક ખેલાડીઓની ભૂમિકા છે, જાડેજાનું ફોર્મ અને ટીમમાં તેમનો સ્થાન છે
और पढो »

મહાકુંભ જવા રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓની ગાડી અકસ્માતમાં, 3 શ્રદ્ધાળુઓના મોતમહાકુંભ જવા રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓની ગાડી અકસ્માતમાં, 3 શ્રદ્ધાળુઓના મોતમહાકુંભ મેળામાં દર્શન કરવા જતા ગુજરાતી શ્રદ્ધાળુઓની ગાડી મધ્ય પ્રદેશમાં અકસ્માતમાં મોતને ભેટી ગઈ.
और पढो »



Render Time: 2025-02-13 12:36:31