મહાકુંભ જવા રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓની ગાડી અકસ્માતમાં, 3 શ્રદ્ધાળુઓના મોત

દુર્ઘટના समाचार

મહાકુંભ જવા રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓની ગાડી અકસ્માતમાં, 3 શ્રદ્ધાળુઓના મોત
કુંભમેળાઅકસ્માતગુજરાત
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 6 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

મહાકુંભ મેળામાં દર્શન કરવા જતા ગુજરાતી શ્રદ્ધાળુઓની ગાડી મધ્ય પ્રદેશમાં અકસ્માતમાં મોતને ભેટી ગઈ.

ગુજરાત ના અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના લાલુકંપા ગામના કેટલાક શ્રદ્ધાળુઓ મહાકુંભ મેળામાં દર્શન કરવા નિકળ્યા હતા. આ શ્રદ્ધાળુઓ કારમાં સવાર થઈને મહાકુંભ જવા નીકળ્યા હતા. ત્યારે મધ્ય પ્રદેશમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર 3 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓની કાર ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું પડીકું વળી ગયું હતું. મોટી સંખ્યામાં ગુજરાતીઓ મહાકુંભ તરફ જઈ રહ્યાં છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

કુંભમેળા અકસ્માત ગુજરાત મોત અરવલ્લી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

છત્તીસગઢમાં સેનાની ગાડી પર નક્સલી હુમલો, 9 લોકોના મોતછત્તીસગઢમાં સેનાની ગાડી પર નક્સલી હુમલો, 9 લોકોના મોતબીજાપુરમાં સેનાની ગાડી પર નક્સલીઓએ IED વિસ્ફોટ કર્યો, જેમાં 8 જવાનો અને એક ડ્રાઈવરના મોત થયા.
और पढो »

અમદાવાદ : જમાલપુર બ્રિજ પાસે ગાડી ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત, એક મહિલાનું મોતઅમદાવાદ : જમાલપુર બ્રિજ પાસે ગાડી ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત, એક મહિલાનું મોતઅમદાવાદમાં જમાલપુર બ્રિજ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. વૃદ્ધ દંપતીની ગાડી બ્રિજની દીવાલ સાથે ટકરાઈ હતી અને બાદમાં શાક વેચતા ફેરિયાઓ પર રોમાં ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું છે અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
और पढो »

ભાગદોડમાં 6 શ્રદ્ધાળુઓના મોત, તિરુમાલા મંદિરમાં દુર્ઘટનાભાગદોડમાં 6 શ્રદ્ધાળુઓના મોત, તિરુમાલા મંદિરમાં દુર્ઘટનાતિરુમાલા સ્થિત ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરમાં બુધવારે રાતે ભાગદોડ મચી જવાના કારણે 6 જેટલા શ્રદ્ધાળુઓના જીવ ગયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા. આ ભાગદોડ એવા સમયે મચી ગઈ જ્યારે વૈકુંઠ દ્વાર દર્શન માટે સેંકડો લોકો ટિકિટ મેળવવાની કોશિશ કરી રહ્યા હતા.
और पढो »

સુરતમાં પોલીસથી ભાગના બાઈક અકસ્માતમાં બાળકનું મોતસુરતમાં પોલીસથી ભાગના બાઈક અકસ્માતમાં બાળકનું મોતસુરતમાં ટ્રાફિક સિગ્નલ પર પોલીસને જોઈ ભાગવા જતા બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે, જેના કારણે એક બાળકનું મોત થયું છે. બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર મળી રહ્યા છે.
और पढो »

ટ્રકનું ટાયર ફરી વળતા પટેલ દંપતીના શરીરનાં ચીથરાં!ટ્રકનું ટાયર ફરી વળતા પટેલ દંપતીના શરીરનાં ચીથરાં!અમદાવાદના SP રિંગ રોડના પાંજરાપોળ ચાર રસ્તા પાસેથી પસાર થતાં સમયે દંપતીનું અકસ્માતમાં દર્દનાક મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. પાંજરાપોળ ચાર રસ્તા જતા આ અકસ્માત થયો છે. અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે.ગુજરાતના આ જિલ્લામાં થશે વરસાદના એંધાણ! ભરશિયાળે અંબાલાલ પટેલની ધ્રુજાવતી આગાહીડંકાની ચોટ પર આ તારીખથી ગુજરાતનું વાતાવરણ ફરી બનશે તોફાની! અંબાલાલ કરતાં ખતરનાક છે આગાહી!દૈનિક રાશિફળ 2 જાન્યુઆરી: આજે કોઇપણ નવા કાર્યને શરૂ કરવા માટે સમય અનુકૂળ, આજનું રાશિફળ
और पढो »

રોડ અકસ્માતમાં ઘાયલો માટે દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવારરોડ અકસ્માતમાં ઘાયલો માટે દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવારકેશલેસ ટ્રિટમેન્ટ યોજના હેઠળ રોડ અકસ્માતમાં ઘાયલ કોઈ પણ વ્યક્તિને મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની સારવાર મફત મળશે.
और पढो »



Render Time: 2025-02-13 20:19:20