સુરતમાં પોલીસથી ભાગના બાઈક અકસ્માતમાં બાળકનું મોત

દુર્ઘટના समाचार

સુરતમાં પોલીસથી ભાગના બાઈક અકસ્માતમાં બાળકનું મોત
દુર્ઘટનાઅકસ્માતમોત
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

સુરતમાં ટ્રાફિક સિગ્નલ પર પોલીસને જોઈ ભાગવા જતા બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે, જેના કારણે એક બાળકનું મોત થયું છે. બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર મળી રહ્યા છે.

સુરત માં ટ્રાફિક સિગ્નલ પર પોલીસને જોઈ ભાગવા જતા બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે, જેના કાર ણે એક બાળકનું મોત થયું છે, જ્યારે બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. સુરત શહેરના ઉન પાટિયા વિસ્તારમાં મુસ્તાક સિદ્દીકી લુમ્સ ખાતામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમના પરિવાર બે દીકરી અને એક દીકરો છે.ગત રોજ તેમનો એકના એક દીકરો શેહઝાજ સંબધી મામા સાથે બાઈક પર ફરવા ગયો હતો. ત્યારે બાઈક ચાલક સહિત બે બાળકો પાછળ બેઠા હતા. બાઈક ચાલક ડુમસ રોડ VR મોલ પાસેથી પસાર થઈ રહ્યો હતો.

ટ્રાફિક સિગ્નલ પર પોલીસ ચાલકે બાઈક ચાલક બાબુ અંસારીને પોલીસે અટકાવ્યો હતો.ચાલકે બાઈક થોભી બંને બાળકોને નીચે ઉતારવાનું કીધું હતું.એક બાળક બાળક નીચે ઉતરી ગયો હતો.ત્યારે બીજી બદલ પાછળ જ બેઠો હતો.ત્યારે બાઈક ચાલક પોલીસને ચકમો આપી બાઈક લઇ ફરાર થતાં પાછળથી આવી રહેલ કારે અડફેટે લીધો હતો. બાઈક સવારને કાર ચાલકે અડફેટે લેતા બાઈક સાથે ચાલક સહિત બાળક નીચે પટકાયો હતો.બાળકને ગંભીર ઇજાઓ પોતાના 108 મારફત ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં બાળકની બે દિવસની ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. ઘટનાની જાણ ઉમરા પોલીસને થતાં પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.બાઈક ચાલક બાબુ અંસારીએ જણાવ્યું હતું કે ગત રવિવારના રોજ બાઈક પર બે બાળકો સાથે ફરવા ગયો હતો. દરમિયાન વી.આર મોલ પાસે ટ્રાફિક સિગ્નલ પર પોલીસે અટકાવ્યો હતો

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

દુર્ઘટના અકસ્માત મોત બાઈક કાર સુરત

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જામકંડોરણામાં રખડતા શ્વાનના હુમલે બાળકનું મોતજામકંડોરણામાં રખડતા શ્વાનના હુમલે બાળકનું મોતરાજકોટ જિલ્લાના જામકંડોરણામાં રખડતા શ્વાનના હુમલામાં એક બાળકનું મોત થયું છે. જામકંડોરણાના ઈન્દિરાનાગર વિસ્તારમાં ત્રણ બાળકો પર રખડતા શ્વાનના ટોળાએ હુમલો કર્યો હતો.
और पढो »

દેશમાં 5 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 7.77 લાખ લોકોના મોત, ગુજરાતમાં પણ આટલા લોકોએ ગુમાવ્યા જીવદેશમાં 5 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 7.77 લાખ લોકોના મોત, ગુજરાતમાં પણ આટલા લોકોએ ગુમાવ્યા જીવદેશમાં રોડ અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અનેક પ્રયાસો છતાં દર વર્ષે લાખો લોકો દેશમાં રોડ અકસ્માતને કારણે મોતને ભેટે છે. ગુજરાતમાં પણ અકસ્માતને કારણે ઘણા લોકોના મોત થયા છે. ગુજરાતમાં દેશભરમાં અકસ્માતથી થતાં મોતના મામલામાં 10મા સ્થાને છે.
और पढो »

અમદાવાદ: આંબેડરકર બ્રિજ પર અકસ્માતમાં યુવકનું કરૂણ મોતઅમદાવાદ: આંબેડરકર બ્રિજ પર અકસ્માતમાં યુવકનું કરૂણ મોતગુજરાતના અમદાવાદ શહેરમાં આંબેડરકર બ્રિજ પર Brts બસ અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં એક યુવકનું કરૂણ મોત થયું છે. મોપેડ ચાલક યુવક બ્રિજ પર ઉભેલી BRTS બસની પાછળથી સ્લીપ ખાઈ જતા બસની પાછળ તરફ અથડાયો હતો.
और पढो »

મુસાફરોને બસમાં બેઠા બેઠા મોત આવ્યું! ભાવનગર તળાજા હાઈવે પર લક્ઝરી બસના અકસ્માતમાં 6 ના મોતમુસાફરોને બસમાં બેઠા બેઠા મોત આવ્યું! ભાવનગર તળાજા હાઈવે પર લક્ઝરી બસના અકસ્માતમાં 6 ના મોતBhavnagar Accident News : ફુલગુલાબી ઠંડીની મંગળવારે વહેલી સવારે ભાવનગર તળાજા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. તો અકસ્માતમાં 15થી પણ વધારે લોકો ઘાયલ થયા છે.
और पढो »

કોરોના કરતા ખતરનાક બીમારી ગુજરાતમાં ફેલાઈ, ટપોટપ થઈ રહ્યાં છે મોત, બે મહિનામાં 22 ના મોતકોરોના કરતા ખતરનાક બીમારી ગુજરાતમાં ફેલાઈ, ટપોટપ થઈ રહ્યાં છે મોત, બે મહિનામાં 22 ના મોતSwine Flu Spread In Gujarat રાજ્યમાં સ્વાઈનફ્લૂએ ઊંચક્યું માથું.... બે મહિનામાં 22 દર્દીઓના થયા મોત... તો 386 દર્દીઓ સપડાયા સ્વાઈનફ્લૂના ભરડામાં.... સ્વાઈનફ્લૂથી દર્દીઓના મોત મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમાંકે...
और पढो »

કરૂણાંતિકા! લગ્નના માંડવામાં દીકરીની અર્થી ઉઠી, સાસરે વિદાયના બે દિવસ પહેલા કન્યાનું મોતકરૂણાંતિકા! લગ્નના માંડવામાં દીકરીની અર્થી ઉઠી, સાસરે વિદાયના બે દિવસ પહેલા કન્યાનું મોતWedding Day : સુરતમાં લગ્નના બે દિવસ પહેલા રોગચાળાના લીધે યુવતીનું મોત... ઝાડા ઊલટી થયા બાદ યુવતીનું થયું મોત... તબિયત ખરાબ થતાં હોસ્પિટલ ખસેડાઈ હતી... સારવાર દરમિયાન યુવતીનું થયું મોત....
और पढो »



Render Time: 2025-02-13 22:48:43