કરૂણાંતિકા! લગ્નના માંડવામાં દીકરીની અર્થી ઉઠી, સાસરે વિદાયના બે દિવસ પહેલા કન્યાનું મોત

Wedding Day समाचार

કરૂણાંતિકા! લગ્નના માંડવામાં દીકરીની અર્થી ઉઠી, સાસરે વિદાયના બે દિવસ પહેલા કન્યાનું મોત
SuratBride Deathકરુણાંતિકા
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 107%
  • Publisher: 63%

Wedding Day : સુરતમાં લગ્નના બે દિવસ પહેલા રોગચાળાના લીધે યુવતીનું મોત... ઝાડા ઊલટી થયા બાદ યુવતીનું થયું મોત... તબિયત ખરાબ થતાં હોસ્પિટલ ખસેડાઈ હતી... સારવાર દરમિયાન યુવતીનું થયું મોત....

2025ની શરૂઆતમાં બનશે 2 શાનદાર યોગ, આ 3 રાશિવાળાને રાતોરાત નોકરીમાં પ્રમોશન સાથે આકસ્મિક ધનલાભના યોગઆવી રહ્યું છે મોટું તોફાન, આજથી ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, ડિસેમ્બરની ભયાનક આગાહીદૈનિક રાશિફળ 14 ડિસેમ્બર: શનિવાર મકર રાશિ માટે શુભ, કુંભ રાશિને કાર્યમાં ઇચ્છિત સફળતા મળશે, આજનું રાશિફળ વિધિના વિધાન તો જુઓ. જે ઘરમાં લગ્ન ગીતો ગવાતા હતા, ત્યાં હવે મરસિયા ગાવાનો સમય આવ્યો. જ્યાં લીલા તોરણ બાંધીના જાનના આવવાની રાહ જોવાઈ રહી હતી, ત્યાં હવે માતમ છવાયો છે.

શહેરમાં તાવ અને ડેન્ગ્યુથી બાળક સહિત ચાર વ્યક્તિના મોત નિપજ્યા છે. પાંડેસરાની રીતુ શર્મા અને પ્રિયાસુનું ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યું છે. તો અમરોલીના સુલેહ ઈંદ્રિસ અને અજય સોલકીનું તાવમાં મોત નિપજ્યું છે. આ કારણે સુરતનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામા આવી છે. 4 અલગ અલગ ટીમો બનાવવામાં આવીને 400 ઘરોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. જ્યાં જરૂર પડે તો મેડીકલ ટીમ મોકલવામાં આવશે.સુરતમાં રાંદેર પોલીસે લગ્ન પ્રસંગમાં જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Surat Bride Death કરુણાંતિકા માતમ છવાયો લગ્નમાં માતમ છવાયો જાન લીલા તોરણે પાછી વળી કન્યાનું મોત વિધિના વિધાન સુરત દુલ્હનની અર્થી ઉઠી મરસિયા ગવાયા કરુણ પ્રસંગ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કોરોના કરતા ખતરનાક બીમારી ગુજરાતમાં ફેલાઈ, ટપોટપ થઈ રહ્યાં છે મોત, બે મહિનામાં 22 ના મોતકોરોના કરતા ખતરનાક બીમારી ગુજરાતમાં ફેલાઈ, ટપોટપ થઈ રહ્યાં છે મોત, બે મહિનામાં 22 ના મોતSwine Flu Spread In Gujarat રાજ્યમાં સ્વાઈનફ્લૂએ ઊંચક્યું માથું.... બે મહિનામાં 22 દર્દીઓના થયા મોત... તો 386 દર્દીઓ સપડાયા સ્વાઈનફ્લૂના ભરડામાં.... સ્વાઈનફ્લૂથી દર્દીઓના મોત મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમાંકે...
और पढो »

કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યાકચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યાગુજરાતમાં ત્રણ દિવસ પહેલા પાટણ સહિત અન્ય વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો. હવે આજે કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા નોંધાયા છે.
और पढो »

સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દેનાર સિરિયલ કિલરનો ખેલ ખતમ! 12 લોકોની હત્યા કરનારની છે રૂંવાડા ઉભા કરી દે એવી કહાનીસમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દેનાર સિરિયલ કિલરનો ખેલ ખતમ! 12 લોકોની હત્યા કરનારની છે રૂંવાડા ઉભા કરી દે એવી કહાનીથોડા સમય પહેલા અમદાવાદ પોલીસ દ્વારા 13 વર્ષમાં 12 લોકોની હત્યા કરનાર તાંત્રિક નવલસિંહની ધરપકડ કરવામાં આવી હતી અને તેનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત નિપજ્યુ હતું.
और पढो »

જૂનાગઢ-વેરાવળ હાઇવે રક્તરંજિત બન્યો, બે કારની ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યાં મોતજૂનાગઢ-વેરાવળ હાઇવે રક્તરંજિત બન્યો, બે કારની ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યાં મોતJunagadh Accident News જુનાગઢ : જુનાગઢના કેશોદમાં વિચિત્ર અકસ્માતમાં 7 લોકોનો ભોગ લેવાયો છે. કેશોદના ભંડુરીયા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર સાત લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. એટલુ જ નહિ, એક કારમાંથી સળગતો બાટલો બાજુના ઝૂંપડામાં જતા ત્યાં પણ આગ લાગી હતી.
और पढो »

અમદાવાદના રસ્તા પર લોહીની નદી વહી, કાર ચાલકની ટક્કરથી બે યુવકોના મોત, નરોડા વિસ્તારનો બનાવઅમદાવાદના રસ્તા પર લોહીની નદી વહી, કાર ચાલકની ટક્કરથી બે યુવકોના મોત, નરોડા વિસ્તારનો બનાવAhmedabad Accident : અમદાવાદઃ વધુ એક નબીરાએ અકસ્માત સર્જી લીધો જીવ... દહેગામથી નરોડા જતા હાઈવે પર અકસ્માત.... એક કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર ગઈ.... ડિવાઈડર કૂદીને ગયેલી કારે સામે બે લોકોને કચડ્યા....
और पढो »

ભાજપનું વિજય સરઘસ જોવા ઉભેલા બે યુવાનોના કેનાલમાં ડૂબી જતાં મોત, ભાભરના રૂની ગામમાં બની દુર્ઘટનાભાજપનું વિજય સરઘસ જોવા ઉભેલા બે યુવાનોના કેનાલમાં ડૂબી જતાં મોત, ભાભરના રૂની ગામમાં બની દુર્ઘટનાવાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં રોમાંચક જીત મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. પરંતુ આ દરમિયાન એક દુર્ઘટનાને કારણે બે યુવાનોના મોત થયા છે.
और पढो »



Render Time: 2025-02-16 00:59:14