કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યા

પાટણમાં ભૂકંપ समाचार

કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યા
4.0ની તીવ્રતાનો ભૂકંપરાપર અને ગાંધીધામમાં ભૂકંપના ઝટકાભૂકંપનું કેન્દ્ર બિંદુ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

ગુજરાતમાં ત્રણ દિવસ પહેલા પાટણ સહિત અન્ય વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો. હવે આજે કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા નોંધાયા છે.

Winter Travel Destination: મસ્ત મસ્ત ઠંડીમાં પાર્ટનર સાથે ફરવા માટે આ છે બેસ્ટ 'છૂપા રૂસ્તમ' સ્થળો, મોજ પડી જશે2025માં 3 વખત ચાલ બદલશે દેવગુરૂ બૃહસ્પતિ, આ રાશિઓને મળશે મહાલાભ, કરિયર-નોકરીમાં ચમકી જશે ભાગ્યઉત્તર ગુજરાતમાં આખો દિવસ સ્વેટર પહેરવું પડશે! જાણો અંબાલાલે શું કરી કાતિલ ઠંડીની ભવિષ્યવાણી?

કચ્છ જિલ્લામાં આવેલા રાપર સહિત વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપની તીવ્રતા 4.0ની હોવાનું સામે આવ્યું છે. ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. અચાનક ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. કચ્છમાં રાપરથી લઈને ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 26 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે.ગુજરાતમાં ત્રણ દિવસ પહેલા ઉત્તર ગુજરાતમાં પાટણ સહિત અન્ય જગ્યાઓએ ભૂકંપ આવ્યો હતો. અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

4.0ની તીવ્રતાનો ભૂકંપ રાપર અને ગાંધીધામમાં ભૂકંપના ઝટકા ભૂકંપનું કેન્દ્ર બિંદુ Earthquake In Patan Magnitude 4.0 Earthquake Aftershocks In Rapar And Gandhidham Epicenter Of The Earthquake

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઉ.ગુજરાત ભૂકંપથી ધ્રુજ્યું! અમદાવાદ સહિત આ શહેરોમાં આંચકા અનુભવાયા, પાટણથી 23 કિમી દૂર કેન્દ્રબિંદુઉ.ગુજરાત ભૂકંપથી ધ્રુજ્યું! અમદાવાદ સહિત આ શહેરોમાં આંચકા અનુભવાયા, પાટણથી 23 કિમી દૂર કેન્દ્રબિંદુઉત્તર ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. પાટણ, પાલનપુર, અંબાજી, વડગામ, અમીરગઢ, દાંતા, ડીસામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. પાટણથી 23 કિમી દૂર ઉત્તરમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.
और पढो »

દિવાળી પહેલા સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી ઉઠી: અમરેલી જિલ્લામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ડરનો માહોલદિવાળી પહેલા સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી ઉઠી: અમરેલી જિલ્લામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ડરનો માહોલઅમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આવેલા અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રિએક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ છે. સાંજના 5:16 વાગ્યે આ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ ભૂકંપના આચકાઓ અનુભવાયા છે.
और पढो »

શું તમને ખબર છે ઉત્તર ગુજરાતમાં ભૂકંપ બાદ આફ્ટર શોક પણ આવ્યા હતા, લોકો ઊંઘતા હતા ત્યારે જ!શું તમને ખબર છે ઉત્તર ગુજરાતમાં ભૂકંપ બાદ આફ્ટર શોક પણ આવ્યા હતા, લોકો ઊંઘતા હતા ત્યારે જ!Gujarat Earthquake : શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપ બાદ ભયભીત છે લોકો...ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં અનુભવાયા હતા આંચકા...4.2ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતુ પાટણનું સેવાળા ગામ... જોકે, ભૂકંપ બાદ બે આફ્ટર શોક પણ આવ્યા હોવાનું સિસ્મોલોજી વિભાગે જણાવ્યું...
और पढो »

આખા ઉત્તર ગુજરાતની ધરા ધ્રુરાવનાર ભૂકંપનું કેન્દ્રબિંદુ આ ટચૂકડા ગામના ખેતરમાં નીકળ્યું, ફાટી ગઈ જમીનઆખા ઉત્તર ગુજરાતની ધરા ધ્રુરાવનાર ભૂકંપનું કેન્દ્રબિંદુ આ ટચૂકડા ગામના ખેતરમાં નીકળ્યું, ફાટી ગઈ જમીનGujarat Earthquake : ગુજરાતમાં વધ્યો ભૂકંપનો ભય...છેલ્લા 11 મહિનામાં 2.5થી વધુ તીવ્રતાના 12 આંચકા આવ્યા..આ વર્ષના ઓક્ટોબર મહિનામાં આવ્યા સાત નાના-મોટા ભૂકંપ
और पढो »

ભારત પાકિસ્તાન બોર્ડર પાસે વહેલી પરોઢે ધરા ધ્રુજી, મીઠી નીંદર માણતા લોકો સફાળા જાગ્યાભારત પાકિસ્તાન બોર્ડર પાસે વહેલી પરોઢે ધરા ધ્રુજી, મીઠી નીંદર માણતા લોકો સફાળા જાગ્યાભારત પાકિસ્તાન બોર્ડર પાસે વહેલી પરોઢે ભૂકંપનો આંચકો નોંધાયો છે. નવા વર્ષે પણ કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. લખપત બોર્ડર પાસે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. વહેલી સવારે 3.58 મિનિટે નોર્થ ઇસ્ટમાં 56 km દૂર આંચકો નોંધાયો છે.
और पढो »

Diwali 2024: દિવાળી ટાણે કેમ ઘરના આંગણે કરાય છે રંગોળી? જાણવા જેવું છે કારણDiwali 2024: દિવાળી ટાણે કેમ ઘરના આંગણે કરાય છે રંગોળી? જાણવા જેવું છે કારણદિપાવલીના તહેવારના જે દિવસો હોય છે તે કૃષ્ણ પક્ષમાં આવતા હોય છે. જેથી આકાશમાં ચંદ્ર દેખાતો નથી. ઘરની બહાર તેમજ આંગણામાં રંગોળી કરવા પાછળનો મુખ્ય હેતુ એ હોઈ છે કે, ઘરની અંદર શુભ લક્ષ્મીનો વાસ થાય.
और पढो »



Render Time: 2025-02-16 13:24:05