ઉ.ગુજરાત ભૂકંપથી ધ્રુજ્યું! અમદાવાદ સહિત આ શહેરોમાં આંચકા અનુભવાયા, પાટણથી 23 કિમી દૂર કેન્દ્રબિંદુ

Gujarat समाचार

ઉ.ગુજરાત ભૂકંપથી ધ્રુજ્યું! અમદાવાદ સહિત આ શહેરોમાં આંચકા અનુભવાયા, પાટણથી 23 કિમી દૂર કેન્દ્રબિંદુ
MehsanaEarthquakePalanpur
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. પાટણ, પાલનપુર, અંબાજી, વડગામ, અમીરગઢ, દાંતા, ડીસામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. પાટણથી 23 કિમી દૂર ઉત્તરમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.

પાટણ, પાલનપુર, અંબાજી, વડગામ, અમીરગઢ, દાંતા, ડીસામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. પાટણથી 23 કિમી દૂર ઉત્તરમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. રાત્રે 10:15 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાની માહિતી મળી રહી છે.

ઝી બ્યુરો/મહેસાણા: રાત્રે 10:15 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાની માહિતી મળી રહી છે.મહેસાણાના ખેરાલુમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયા છે. એટલું જ નહીં, નવા વાડજ અને નરોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભૂકંપના આચકા અનુભવાયા છે. પાટણ, ચાણસ્મા, પાલનપુર સહિતના વિસ્તારોમાં આંચકા અનુભવાયા છે. મહેસાણા જિલ્લામાં ભૂકંપના આચકા અનુભવાયા છે. બહુચરાજી, મોઢેરા, સતલાસણા, ખેરાલુ, વિજાપુર સહિતના વિસ્તારોમાં આંચકા અનુભવાયા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mehsana Earthquake Palanpur Mehsana Ahmedabad Epicenter Patan

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજીગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજીGujarat Govt Kunwarbai Mameru Yojana : ગરીબ પરિવારની દીકરીઓને લગ્નમા આર્થિક રીતે સહાય કરવા માટે ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ છે, જેની સઘળી માહિતી આ રહી
और पढो »

Gold Rate in Ahmedabad: ઘટ્યો સોનાનો ભાવ, અમદાવાદ સહિત મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ ગોલ્ડનો રેટ? ખાસ જાણોGold Rate in Ahmedabad: ઘટ્યો સોનાનો ભાવ, અમદાવાદ સહિત મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ ગોલ્ડનો રેટ? ખાસ જાણોLatest Gold Rate In Ahmedabad: અમદાવાદ સહિતના દેશના અન્ય મહત્વના શહેરોમાં આજે સોના અને ચાંદીના શું ભાવ છે તે ખાસ જાણો.
और पढो »

ગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશેગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશેPorbandar Tourism ગુજરાત સરકાર દ્વારા પોરબંદર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે, આ માટે સરકાર દ્વારા ભવ્ય પ્લાનિંગ કરાયું છે
और पढो »

IPL 2025: મેગા ઓક્શન પહેલા લીક થઈ ગયું ગુજરાત ટાઈટન્સનું રિટેન્શન લિસ્ટ! જાણો કોણ છે સામેલIPL 2025: મેગા ઓક્શન પહેલા લીક થઈ ગયું ગુજરાત ટાઈટન્સનું રિટેન્શન લિસ્ટ! જાણો કોણ છે સામેલGujarat Titans Retained Players List: ગુજરાત ટાઈટન્સની ટીમ પાછલી સીઝનમાં શુભમન ગિલની આગેવાનીમાં ઉતરી હતી. જાણો આ વખતે ટાઈટન્સ કયા ખેલાડીઓને રિટેન કરવાની છે.
और पढो »

દિવાળી પહેલા સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી ઉઠી: અમરેલી જિલ્લામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ડરનો માહોલદિવાળી પહેલા સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી ઉઠી: અમરેલી જિલ્લામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ડરનો માહોલઅમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આવેલા અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રિએક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ છે. સાંજના 5:16 વાગ્યે આ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ ભૂકંપના આચકાઓ અનુભવાયા છે.
और पढो »

Gold Rate in Ahmedabad: શું કરવું હવે? આજે પણ મોંઘુ થયું સોનું, અમદાવાદ સહિત મોટા શહેરોમાં જાણો સોના-ચાંદીનો ભાવGold Rate in Ahmedabad: શું કરવું હવે? આજે પણ મોંઘુ થયું સોનું, અમદાવાદ સહિત મોટા શહેરોમાં જાણો સોના-ચાંદીનો ભાવLatest Gold Rate: સોના અને ચાંદીના ભાવ ઘરેલુ ફેક્ટર્સની સાથે સાથે ગ્લોબલ ફેક્ટર્સથી પણ પ્રભાવિત થતા હોય છે. દેશના અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.
और पढो »



Render Time: 2025-02-19 22:14:19