અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આવેલા અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રિએક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ છે. સાંજના 5:16 વાગ્યે આ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ ભૂકંપના આચકાઓ અનુભવાયા છે.
અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આવેલા અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રિએક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ છે. સાંજના 5:16 વાગ્યે આ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે.
રવિવારનો સમય હતો, લોકો ઘરમાં જ હતા અને અચાનક અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઈ છે. સાંજના 5:18 વાગે ભુકંપનો આંચકો અનુભવાયો છે. અમરેલી, સાવરકુંડલા, રાજુલા, ખાંભા સહીતના વિસ્તારોમાં ભુકંપ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અમરેલીથી 41 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપથી હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. આ સિવાય ભૂકંપના ઝટકા ગીર સોમનાથ તેમજ જૂનાગઢમાં થયો છે.
ધારી અને સાવરકુંડલામાં ધ્રુજી ધરા જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાય Earthquake Tremors Were Felt In Amreli Tremors Were Felt In Dhari And Savarkundla Junagadh And Gir Somnath Were Also Felt
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આસોમાં અષાઢી માહોલ..! દિવાળી પહેલા મોસમનો મિજાજ બદલાયો, આ 9 જિલ્લામાં છે મહાખતરોAmbalal Patel Forecast: આમ તો ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લેતું હોય છે, પરંતુ દિવાળી પહેલા અનેક વિસ્તારોમાં અષાઢી માહોલ જામ્યો છે. અંબાલાલ પટેલે આ વર્ષે દિવાળી બગડવાની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે દિવાળી આસપાસ વાદળવાયુ વાતાવરણ રહેશે.
और पढो »
જિયોનો દિવાળી ધમાકો! લોન્ચ કર્યાં બે નવા પ્લાન, અનલિમિટેડ 5G ડેટા, Swiggy-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શનReliance Jio Recharge Plan: રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા યુઝર્સ માટે બે નવા પ્લાન લોન્ચ કર્યાં છે. આવો જાણીએ આ પ્લાનમાં મળતા ફાયદા વિશે...
और पढो »
આ તે કેવું! છેલ્લા 10 દિવસથી ગુજરાતના આ જિલ્લામાં અષાઢી જેવો માહોલ, વરસાદ જ બંધ થતો નથી!અમરેલી જિલ્લામા સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતોનો ખેતરમાં ઊભેલો પાક નુકસાનકારક થયુ છે ત્યારે Zee 24 kalak ની ટીમે આ વિસ્તારના ખેડૂતો સાથે ખેતરમાં જઈ ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ કર્યો.
और पढो »
Jio Recharge Plan: રિલાયન્સ જિયોનો દિવાળી ધડાકો! 7 સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા, જાણો વિગતોદેશની જાણીતી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા એક કે બે નહીં પરંતુ સાત રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે.
और पढो »
Mangal Gochar 2024: દિવાળી પહેલા વાગશે ડંખ, 4 રાશિઓને મોટું નુકસાન કરાવશે મંગળ ગોચર!Mangal Gochar 2024: જ્યોતિષમાં ગ્રહોના અધિપતિ મંગળનું સંક્રમણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મંગળ બહાદુરી, હિંમત, ભૂમિ, રક્ત, ક્રોધ અને બહાદુરીનો કારક છે. આજે, 20 ઓક્ટોબર, 2024 ના રોજ, મંગળ સંક્રમણ કરી રહ્યો છે અને સૌથી નીચલી રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે.
और पढो »
દિવાળી પહેલા ખુલ્લુ મૂકાશે ગુજરાતનું આ નેશનલ પાર્ક, ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકશોBhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન મુલાકાતીઓ-પ્રવાસીઓ માટે ૧૬ ઓક્ટોબરથી ખુલ્લુ મુકાશે. નેશનલ પાર્કની મૂલાકાત માટેનું બુકીંગ girlion.gujarat.gov.in પોર્ટલ મારફતે ઓનલાઈન થઈ શકશે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભાલ વિસ્તાર અને ભાવનગર જિલ્લાનું એક બહુમૂલ્ય નજરાણું છે.
और पढो »