ભારત પાકિસ્તાન બોર્ડર પાસે વહેલી પરોઢે ધરા ધ્રુજી, મીઠી નીંદર માણતા લોકો સફાળા જાગ્યા

KUTCH EARTHQUAKE समाचार

ભારત પાકિસ્તાન બોર્ડર પાસે વહેલી પરોઢે ધરા ધ્રુજી, મીઠી નીંદર માણતા લોકો સફાળા જાગ્યા
ભારત પાકિસ્તાન બોર્ડર પાસે ભૂકંપKUTCH EARTHQUAKEEARTHQUAKE OF 3.3 MAGNITUDE RECORDED EARLY MORNIN
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

ભારત પાકિસ્તાન બોર્ડર પાસે વહેલી પરોઢે ભૂકંપનો આંચકો નોંધાયો છે. નવા વર્ષે પણ કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. લખપત બોર્ડર પાસે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. વહેલી સવારે 3.58 મિનિટે નોર્થ ઇસ્ટમાં 56 km દૂર આંચકો નોંધાયો છે.

ભૂકંપના આંચકો અનુભવાતા મીઠી નીંદર માણતા લોકો સફાળા જાગ્યા હતા. તમને જણાવી દઈએ કે 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે.નવા વર્ષની અંબાલાલ પટેલની ડરામણી આગાહીઓ! ગુજરાતીઓએ આ વર્ષે સહન કરવા પડશે આ પ્રકોપWeekly Horoscope: આ સપ્તાહ મેષ રાશિના જાતકો માટે ઉત્તમ ફળ પ્રદાન કરનારું, વાંચો સાપ્તાહિક રાશિફળદૈનિક રાશિફળ 3 નવેમ્બર: આ દિવસ કુંભ રાશિ માટે શુભ, આજે તમને સફળતા મળશે, આજનું રાશિફળ ભૂકંપના આંચકો અનુભવાતા મીઠી નીંદર માણતા લોકો સફાળા જાગ્યા હતા.

આ દિવસે ગુજરાતમાં અનેકો જગ્યાઓ પર ધરા ધ્રુજી ઉઠી હતી અને પછી મચ્યો હતો મોતનો તાંડવ. પરંતુ કચ્છમાં ભૂકંપના કારણે ચારેકોર બસ જોવા મળ્યા હતા તબાહીના દ્રશ્યો. કચ્છના ભયાનક ભૂકંપના 20 વર્ષ વિતી ગયા છે. પરંતુ એ ભૂંકપની હોનારતને આજે પણ કચ્છવાસીઓ ભૂલી નથી શક્યા.આજે પણ એ ભૂકંપના દ્રશ્યો યાદ કરતાની સાથે લોકોની આંખમાથી આંસુ વહેવા લાગે છે. કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલ ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી 4.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

ભારત પાકિસ્તાન બોર્ડર પાસે ભૂકંપ KUTCH EARTHQUAKE EARTHQUAKE OF 3.3 MAGNITUDE RECORDED EARLY MORNIN Kutch Kutch Earthquake Kutch Earthquake 2001 Gujarat Kutch Earthquake Destruction

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દિવાળી પહેલા સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી ઉઠી: અમરેલી જિલ્લામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ડરનો માહોલદિવાળી પહેલા સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી ઉઠી: અમરેલી જિલ્લામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ડરનો માહોલઅમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આવેલા અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રિએક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ છે. સાંજના 5:16 વાગ્યે આ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ ભૂકંપના આચકાઓ અનુભવાયા છે.
और पढो »

કયા દેશના લોકો સૌથી વધુ ગંદી ફિલ્મો જોવે છે? જાણો આ લીસ્ટમાં કયા નંબરે છે ભારતકયા દેશના લોકો સૌથી વધુ ગંદી ફિલ્મો જોવે છે? જાણો આ લીસ્ટમાં કયા નંબરે છે ભારતWhere People Watch Porn Most: દુનિયામાં પોર્ન જોનારા લોકોની કોઈ કમી નથી. જો આપણે જોઈએ તો, પોર્ન લાખો વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે, જેના યુઝર્સની સંખ્યા પણ લગભગ સમાન છે. પરંતુ શું તમે જાણો છો કે કયા દેશમાં સૌથી વધુ પોર્ન જોવામાં આવે છે? જો નહીં તો ચાલો તમને જણાવીએ.
और पढो »

શર્મા જી બની ભારતમાં રહેતો હતો પાકિસ્તાનનો સિદ્દીકી પરિવાર, એક ચૂક અને 10 વર્ષ બાદ ખુલી ગઈ પોલશર્મા જી બની ભારતમાં રહેતો હતો પાકિસ્તાનનો સિદ્દીકી પરિવાર, એક ચૂક અને 10 વર્ષ બાદ ખુલી ગઈ પોલપાકિસ્તાન પરિવારના સભ્યોએ પોતાના નામ શંકર શર્મા, આશા રાની, રામ બાબૂ શર્મા અને રાની શર્મા રાખ્યું હતું. જ્યારે પોલીસ ધરપકડ માટે પહોંચી તો સિદ્દીકી પરિવાર પેકિંગ કરી રહ્યો હતો. આ લોકો 2018થી બેંગલુરૂમાં રહેતા હતા પરંતુ એક ભૂલ થઈ અને ઘટના પોલીસ પાસે પહોંચી ગઈ હતી.
और पढो »

ભારતમાં આતંકી ગતિવિધિમાં કેનેડિયન અધિકારીનું નામ? ભારતે ટ્રુડો સરકારને મોકલી વિગતોભારતમાં આતંકી ગતિવિધિમાં કેનેડિયન અધિકારીનું નામ? ભારતે ટ્રુડો સરકારને મોકલી વિગતોભારત અને કેનેડા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. બગડતા સંબંધો વચ્ચે ભારતે ભાગેડુ આતંકીઓની સૂચિમાં કેનેડાના એક અધિકારીનું નામ સામેલ કર્યું છે. જે કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સીનો અધિકારી છે. આ યાદીમાં સામેલ આતંકીઓને ભારત કેનેડા પાસેથી ડિપોર્ટ કરાવવા માંગે છે. ભારતે આ સૂચિ ટ્રુડો પ્રશાસનને સોંપી છે.
और पढो »

લો બોલો...પુરાવા હતા જ નહીં? નિજ્જર હત્યા મુદ્દે કેનેડાના PMએ જ કરી દીધો મોટો ઘટસ્ફોટલો બોલો...પુરાવા હતા જ નહીં? નિજ્જર હત્યા મુદ્દે કેનેડાના PMએ જ કરી દીધો મોટો ઘટસ્ફોટભારત વિરુદ્ધ એલફેલ બોલીને સંબંધ બગાડનારા કેનેડાના પીએમ હવે પોતાની જ વાતો પર ચારેબાજુથી ઘેરાઈ રહ્યા છે. તેમણે કબૂલ્યું છે કે જ્યારે તેમણે ગત વર્ષે ખાલિસ્તાની અલગાવવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો ત્યારે તેમની પાસે ફક્ત ગુપ્ત માહિતી હતી.
और पढो »

Jammu Kashmir: ભોજન કરવા ભેગા થયેલા વર્કર્સ પર આતંકીઓએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 7 લોકોના જીવ ગયાJammu Kashmir: ભોજન કરવા ભેગા થયેલા વર્કર્સ પર આતંકીઓએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 7 લોકોના જીવ ગયાકાશ્મીરના બારામુલ્લામાં ભયાનક યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હથિયારો સાથે એક આતંકી માર્યો ગયો અને બીજી બાજુ પાકિસ્તાન પ્રાયોજિત આતંકીઓએ ગાંદરબલમાં 7 લોકોની નિર્દયતાથી હત્યા કરી નાખી.
और पढो »



Render Time: 2025-02-19 21:51:28