ભારત અને કેનેડા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. બગડતા સંબંધો વચ્ચે ભારતે ભાગેડુ આતંકીઓની સૂચિમાં કેનેડાના એક અધિકારીનું નામ સામેલ કર્યું છે. જે કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સીનો અધિકારી છે. આ યાદીમાં સામેલ આતંકીઓને ભારત કેનેડા પાસેથી ડિપોર્ટ કરાવવા માંગે છે. ભારતે આ સૂચિ ટ્રુડો પ્રશાસનને સોંપી છે.
ભારત અને કેનેડા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. બગડતા સંબંધો વચ્ચે ભારતે ભાગેડુ આતંકીઓની સૂચિમાં કેનેડાના એક અધિકારીનું નામ સામેલ કર્યું છે. જે કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સીનો અધિકારી છે.
Cyclone Dana: બંગાળની ખાડીથી લઈ અરબ સાગરમાં ભારે હલચલ, ગુજરાત પણ આવશે લપેટમાં? વાવાઝોડું ભારતના આ વિસ્તારોને ડૂબાડશે! રિપોર્ટ્સ મુજબ પ્રતિબંધિત ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન ના સભ્ય અને સીબીએસએમાં કાર્યરત સંદીપ સિંહ સિદ્ધુને પંજાબમાં આતંકી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવામાં તેમની કથિત સંડોવણી માટે આ સૂચિમાં સામેલ કરાયા છે.સિદ્ધુ કથિત રીતે 2020માં બલવિંદર સિંહ સંધુની હત્યાને અંજામ આપવા માટે પાકિસ્તાનના ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેની સાથે સાથે આઈએસઆઈના અન્ય કર્મીઓ સાથે સંપર્કમાં હતો. સંધુ ખાલિસ્તાની આતંકીઓ વિરુદ્ધ પોતાની લડત માટે જાણીતો હતો. તે અલગાવવાદી આંદોલનના વિરોધનું પ્રતિક બની ગયો હતો.
રાષ્ટ્રીય તપાસ એજન્સી એ કહ્યું કે કેનેડાનો ખાલિસ્તાની આતંકી સની ટોરેન્ટો અને પાકિસ્તાનના આતંકવાદી લખબીર સિંહ ઉર્ફે રોડે સંધુની હત્યા પાછળનો માસ્ટરમાઈન્ડ છે. જો કે હજુ સુધી એ ખબર નથી પડી શકી કે સની ટોરેન્ટો, સંદીપ સિંહ સિદ્ધુનું જ બીજુ નામ છે કે નહીં.અત્રે જણાવવાનું કે ભારત અને કેનેડાના સંબંધ હાલના વર્ષોમાં પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. હાલમાં જ કેનેડાએ ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ઓટાવામાં ભારતીય ઉચ્ચાયુક્તને સંદિગ્ધ વ્યક્તિ ગણાવ્યા હતા.
કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ શુક્રવારે કહ્યું કે સરકાર વિયેના સંધિનો ભંગ કરનારા કે કેનેડિયન લોકોના જીવનને જોખમમા નાખનારા કોઈ પણ રાજનયિકને સહન નહીં કરે. ભારતે સોમવારે છ કેનેડિયન રાજનિયિકોને રવાના કર્યા હતાCanada India Diplomatic TensitonSwachh Bharat MissionGSRTCઆજે પણ મોંઘુ થયું સોનું, અમદાવાદ સહિત મોટા શહેરોમાં જાણો સોના-ચાંદીનો ભાવઆ છે ભારતનો સૌથી મોંઘો શેર...
Diplomatic Row Hardeep Nijjar Case Canada Sandeep Singh Sidhu World News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મુખ્યમંત્રીને પણ કહી દેજો કે પબુભા આવુ કહેતા હતા.. અધિકારીઓ પર બગડ્યા ધારાસભ્યભાજપમાં અંદરો-અંદર ઉકળતો ચરુ! એકબાદ એક ધારાસભ્યો, ચૂંટેલાં પ્રતિનિધિઓ સરકાર અને સંગઠનનું નામ લઈને વ્યક્ત કરી રહ્યાં છે નારાજગી...
और पढो »
સરકારી કર્મચારીઓ માટે પેન્શન મુદ્દે મહત્વના સમાચાર, કેન્દ્રએ બહાર પાડી નવી ગાઈડલાઈનમીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે નવી પેન્શન ગાઈડલાઈન બહાર પાડી છે. જાણો વિગતો....
और पढो »
કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જરા પણ ગડબડી કરી તો ડેફિનેટલી... જયશંકરે કોને આપી ચેતવણી?ભારતે શનિવારે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે સરહદ પાર આતંકવાદની પાડોશી દેશની નીતિ ક્યારેય સફળ થશે નહીં અને તેના કૃત્યોના નિશ્ચિત રીતે પરિણામ મળશે.
और पढो »
શું છે આ Five Eyes... જેનો સહારો લઈને કેનેડા ભારતને દબાણમાં લાવવાની કોશિશ કરી રહ્યું છે?કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો જે ફાઈવ આઈઝના ઈનપુટનો સહારો લઈને ભારત વિરુદ્ધ આરોપો લગાવી રહ્યા છે તેના વિશે ખાસ જાણો.
और पढो »
Controversy: રાજકુમાર-તૃપ્તિની ફિલ્મ પર શરુ થયો વિવાદ, મેકર્સ પર લાગ્યો ગંભીર આરોપ, જાણો વિગતોControversy: વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો ફિલ્મને લઈને વિવાદ શરુ થયો છે. આ ફિલ્મના મેકર્સ પર એક ગંભીર આરોપ લાગ્યો છે. આ મામલે મેકર્સને નોટિસ પણ ફટકારવામાં આવી છે.
और पढो »
Jamnagar Royal Family News: જામસાહેબના વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેરJamnagar Royal Family News: જામ સાહેબના વારસદાર તરીકે અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજે રાજ પરિવારનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો.
और पढो »