Jamnagar Royal Family News: જામસાહેબના વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર

Ajay Jadeja समाचार

Jamnagar Royal Family News: જામસાહેબના વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર
Jam SahebJamnagar Royal FamilyHeir
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 99%
  • Publisher: 63%

Jamnagar Royal Family News: જામ સાહેબના વારસદાર તરીકે અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજે રાજ પરિવારનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો.

Jamnagar Royal Family News: જામ સાહેબ ના વારસદાર તરીકે અજય જાડેજા નું નામ જાહેર કરવામાં આવ્યું છે. જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજે રાજ પરિવારનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો.દશેરાથી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, આ ભાગમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, અંબાલાલની નવી આગાહી18 વર્ષ બાદ પાપી ગ્રહ શનિની રાશિમાં કરશે ગોચર; મચશે ભારે ઉથલપાથલ, પરંતુ આ 3 રાશિવાળાને થશે છપ્પરફાડ ધનલાભ, વિરોધીઓ હારશે!Ratan Tata

ખુબ જ 'છૂપું રૂસ્તમ' વ્યક્તિત્વ છે નોએલ ટાટાનું, જેમને મળી છે ટાટા ટ્રસ્ટની કમાન, તેમના વિશે જાણી દંગ રહી જશો મુસ્તાક દલ, જામનગર: જામનગરના રાજવી પરિવારના વારસદાર અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જામ સાહેબના વારસદાર તરીકે અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજે રાજ પરિવારનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો. અત્રે જણાવવાનું કે અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી રહી ચૂક્યા છે.

અત્રે જણાવવાનું કે અજય જાડેજાનો જન્મ 1 ફેબ્રુઆરી 1971ના રોજ જામનગરના રાજવી પરિવારમાં થયો હતો. તેમનું આખુ નામ અજયસિંહજી દૌલતસિંહજી જાડેજા છે. તેઓ જામનગરના શાહી વંશજ છે. જામનગર પહેલા નવાનગરના નામથી ઓળખાતું હતું. જ્યાં પૂર્વ સ્વતંત્ર ભારતમાં જાડેજા રાજવંશનું એક રજવાડું હતું. પ્રતિષ્ઠિત રણજી ટ્રોફી ઘરેલુ ક્રિકેટ ચેમ્પિયનશીપનું નામ તેમના પૈતૃક સંબંધી સર રણજીત સિંહજી વિભાજી જાડેજા તેમના નામ પર રાખવામાં આવ્યું છે. જે 1907થી 1933 સુધી નવાનગરના રાજા હતા.

શત્રુશલ્યસિંહજી પોતે પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રહી ચૂક્યા છે. નવાનગરના મહારાજાનું બિરૂદ ધરાવનારા તેઓ છેલ્લા વ્યક્તિ છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી 1972 સુધી તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વડા હતા. તેમણે 1958-59ની સીઝનમાં બોમ્બે સામે સૌરાષ્ટ્ર તરપથી રમીને પ્રથમ વર્ગમાં પ્રવેશ કર્યો હતો.ajay jadejaહરિયાણામાં કોંગ્રેસની હાર માટે જવાબદાર કોણ? રાહુલ ગાંધી કોના પર એકદમ થઈ ગયા લાલઘૂમ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jam Saheb Jamnagar Royal Family Heir Shri Shatrushalyasingh Maharaj Gujarat News અજય જાડેજા જામ સાહેબ જામનગર રાજવી પરિવારના વારસદાર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અમદાવાદીઓને રસ પડે તેવા સમાચાર, રિવરફ્રન્ટના નવા પ્રોજેક્ટની હરાજી માટે જાહેર થઈ બેઝ પ્રાઈઝઅમદાવાદીઓને રસ પડે તેવા સમાચાર, રિવરફ્રન્ટના નવા પ્રોજેક્ટની હરાજી માટે જાહેર થઈ બેઝ પ્રાઈઝAhmedabad Riverfront : અમદાવાદ રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને બાજુ હાઈરાઈઝ ઈમારતો બનવાની છે, ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા બે પ્લોટની જાહેર હરાજી માટે બેઝ પ્રાઇઝ જાહેર કરાઈ
और पढो »

ભાજપનો જિલ્લા પ્રમુખ છે વસૂલીખોર અને હપ્તાખોર, ભાજપના પૂર્વે મંત્રીએ સીધી મોદીને કરી ફરિયાદભાજપનો જિલ્લા પ્રમુખ છે વસૂલીખોર અને હપ્તાખોર, ભાજપના પૂર્વે મંત્રીએ સીધી મોદીને કરી ફરિયાદJunagadh BJP Politics : ભાજપના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ જુનાગઢના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલના હોદ્દાને લઈને સવાલો ઉઠાવ્યા, તેમણે આ અંગે સીધો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો
और पढो »

અમદાવાદને સાવ અડીને આવેલી મહામૂલી 500 એકરની જમીન માટે લેવાયો મોટો નિર્ણયઅમદાવાદને સાવ અડીને આવેલી મહામૂલી 500 એકરની જમીન માટે લેવાયો મોટો નિર્ણયOlympic 2036 : 2029નું યુથ ઓલિમ્પિક અને 2036ની ઓલિમ્પિક રમતો રમાડાશે, જેના માટે ગોધાવીની 500 એકરની જમીનને પ્રતિબંધિત સંસ્થાકીય, રમતગમત અને આનંદપ્રમોદની પ્રવૃત્તિઓ માટે રિર્ઝવ જાહેર કરાઈ
और पढो »

નવરાત્રિમાં આટલું તો પાલન કરવું પડશે, ગરબાના પાસ અને લાઉડ સ્પીકર માટે અમદાવાદ પોલીસની ગાઈડલાઈનનવરાત્રિમાં આટલું તો પાલન કરવું પડશે, ગરબાના પાસ અને લાઉડ સ્પીકર માટે અમદાવાદ પોલીસની ગાઈડલાઈનAhmedabad Police Guideline For Navratri 2024 : અમદાવાદમાં નવરાત્રિમાં કેટલા વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે? ગરબા આયોજકો માટે અમદાવાદ પોલીસે ગાઈડલાઈન જાહેર કરી
और पढो »

મુખ્યમંત્રીને પણ કહી દેજો કે પબુભા આવુ કહેતા હતા.. અધિકારીઓ પર બગડ્યા ધારાસભ્યમુખ્યમંત્રીને પણ કહી દેજો કે પબુભા આવુ કહેતા હતા.. અધિકારીઓ પર બગડ્યા ધારાસભ્યભાજપમાં અંદરો-અંદર ઉકળતો ચરુ! એકબાદ એક ધારાસભ્યો, ચૂંટેલાં પ્રતિનિધિઓ સરકાર અને સંગઠનનું નામ લઈને વ્યક્ત કરી રહ્યાં છે નારાજગી...
और पढो »

ધડાકાઓથી હચમચી ઉઠ્યું બૈરૂત, ઈઝરાયેલે હિઝબુલ્લાહના નવા ચીફને પણ કર્યા ટાર્ગેટધડાકાઓથી હચમચી ઉઠ્યું બૈરૂત, ઈઝરાયેલે હિઝબુલ્લાહના નવા ચીફને પણ કર્યા ટાર્ગેટહિઝબુલ્લાહ પ્રમુખ હસન નસરલ્લાહના માર્યા ગયા બાદ હવે તેના સંભવિત વારસદાર ગણાતા હાશેમ સફીદ્દીનને પણ ઈઝરાયેલે ટાર્ગેટ કર્યો છે.
और पढो »



Render Time: 2025-08-20 07:52:54