વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં રોમાંચક જીત મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. પરંતુ આ દરમિયાન એક દુર્ઘટનાને કારણે બે યુવાનોના મોત થયા છે.
'હું નહીં બદલાઈ શકું..' ઐશ્વર્યાથી છૂટાછેડાના સમાચાર વચ્ચે, આ મુદ્દે અભિષેકે કરી ખુલીને વાત; જણાવ્યું કે કેવી રીતે કરે છે સામનોWeekly Horoscope: આ સપ્તાહ કોની કિસ્મતને આપશે સાથ અને કોને કરવો પડશે મુશ્કેલીનો સામનો, જાણો સાપ્તાહિક રાશિફળશનિ-મંગળે બનાવ્યો ષડાષ્ટક યોગ, આ જાતકોના શરૂ થશે અચ્છે દિન, ધનલાભની સાથે પ્રગતિનો યોગઠંડી, ગરમી અને વાવાઝોડું...
શનિવાર એટલે કે 23 નવેમ્બરે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોરનો વિજય થયો છે. ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીતી સાંસદ બનતા વાવ વિધાનસભા સીટ ખાલી પડી હતી. ત્યારબાદ ત્યાં પેટાચૂંટણી યોજાઈ હતી અને 13 નવેમ્બરે મતદાન થયું હતું. 23 નવેમ્બરે મતગણતરી બાદ ભાજપની જીત થઈ હતી. ભાજપના વિજય સરઘસ દરમિયાન એક દુર્ઘટના પણ સર્જાય છે.
વાવ વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ વિજય સરઘસ જોવા માટે વિવિધ લોકો પણ આવ્યા હતા. ત્યારે ભાજપનું વિજય સરઘસ જોવા ઉભેલા રૂની ગામના બે યુવાનો અચાનક સુથાર નેસડી કેનાલમાં ડૂબી જતાં બંનેના મોત થયા છે.ભારતીય જનતા પાર્ટીનું રાત્રી દરમિયાન નિકળેલું વિજય સરઘસ જોવા માટે જોધાભાઈ ઠાકોર અને કલાભાઈ ઠાકોર કેનાલ કિનારે ઉભા રહ્યાં હતા. આ દરમિયાન કેનાલની પાળી નીચી હોવાને કારણે એક ભાઈ કેનાલમાં પડી ગયો હતો. તેને બચાવવા જતાં બીજો ભાઈ પણ કેનાલમાં ડૂબી ગયો હતો.
આ બંને યુવાનો ભાભર તાલુકાના રૂની ગામના વતની હતી અને બંને કૌટુંબિલ ભાઈઓ હતા. કેનાલમાં શોધખોળ દરમિયાન ગત રાત્રે એક ભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે બીજા ભાઈનો મૃતદેહ આજે સવારે મળી આવ્યો હતો. અચાનક બે યુવકના મોતને કારણે ગામમાં માતમ છવાયું છે.
Assembly By-Elections Victory Procession BJP Banaskantha Bhabhar Narmada Canal વિધાનસભા પેટા ચૂંટણી વિજય સરઘસ ભાજપ બનાસકાંઠા ભાભર નર્મદા કેનાલ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અમરેલીમાં રમતા-રમતા કાર લોક થઈ જતા ગુંગળાવાથી એક જ પરિવારના 4 બાળકોના મોતBreaking News: અમરેલી તાલુકાના રાંઢીયા ગામમાં કારમાં ગુંગળાઈ જવાથી 4 બાળકોના મોત થયા છે. રમતા રમતા બાળકો ચાવીથી ખોલી કારમાં બેસી ગયા હતા.
और पढो »
અમદાવાદમાં મોટી દુર્ઘટના, નારોલની કંપનીમાં ગેસ ગળતરથી 2 ના મોત, 5 ની હાલત નાજુકઅમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઈવેટ લિનિટેડમાં ગેસ ગળતરની ઘટના બની છે. જેમાં 9 વ્યકિતઓ બેભાન અને ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા છે. તો 5 લોકોની હાલત નાજુક હોવાથી તેઓ ICUમાં સારવાર હેઠળ છે. જ્યારે કે 2 લોકો સ્ટેબલ છે.
और पढो »
ફરી સુરતમાં મોટી દુર્ઘટના ટળી; જો જીમ અને સ્પા ચાલું હોત તો લાશોનો ઢગલાં થાત! બે મહિલાના મોતસુરતમાં ગઈકાલે એટલે કે બુધવારે મોડી સાંજે સીટી લાઈટ વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન મોલમાં અમૃતયા સ્પા અને જિમ-11માં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ગુંગળામણથી સ્પાની બે મહિલા કર્મચારીના મોત નીપજ્યા હતા. આગની ઘટના જે સમયે બની તે સમયે રોજ જીમમાં 150થી વધુ લોકોની અવરજવર રહેતી હોય છે.
और पढो »
વાવ પેટાચૂંટણીના બે દિવસ પહેલા ભાજપનું મોટું એક્શન, 5 નેતાઓને તાબડતોબ સસ્પેન્ડ કર્યાંBJP Gujarat Big Action : વાવના અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ભાજપમાંથી સસ્પેન્ડ... માવજી પટેલ સહિત 5 નેતાઓને પક્ષમાંથી કરાયા સસ્પેન્ડ
और पढो »
ગુજરાત રિફાઈનરીમાં ઉપરાઉપરી બે મોટા બ્લાસ્ટ થયા, એક કર્મચારીનું મોત, 3 જિલ્લાના ફાયર ફાઈટર્સ દોડ્યાMassive Fire At IOCL Refinery Company : વડોદરાના કોયલીમાં આવેલી IOCL રિફાઈનરીમાં બોઈલર ફાટતાં ભીષણ આગ,,, એક કામદારનું મોત,,, 68 નંબરની બેન્ઝીન ટેન્કમાં લાગી છે આગ
और पढो »
નખમાં ય રોગ નહોતો તેવા દાદાનું દિલ ચીરી નાંખ્યું, ખ્યાતિ હોસ્પિટલના ડો.વજીરાણીનું વધુ એક કારસ્તાનKhyati Hospital : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત મુદ્દે ક્રાઈમબ્રાંચને સોંપાઈ તપાસ.. તો કડીના હજુ કેટલાક ગામોમાં હોસ્પિટલે કેમ્પ કર્યા હોવાનો ખુલાસો.. બે ગામમાં બે દર્દીના મોત.. તો અનેક સાજા લોકોને મુકી દીધા સ્ટેન્ટ..
और पढो »