ફરી સુરતમાં મોટી દુર્ઘટના ટળી; જો જીમ અને સ્પા ચાલું હોત તો લાશોનો ઢગલાં થાત! બે મહિલાના મોત

Surat News समाचार

ફરી સુરતમાં મોટી દુર્ઘટના ટળી; જો જીમ અને સ્પા ચાલું હોત તો લાશોનો ઢગલાં થાત! બે મહિલાના મોત
Gym FireSurat Gym FireSurat Fire Incident
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 31 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 122%
  • Publisher: 63%

સુરતમાં ગઈકાલે એટલે કે બુધવારે મોડી સાંજે સીટી લાઈટ વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન મોલમાં અમૃતયા સ્પા અને જિમ-11માં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ગુંગળામણથી સ્પાની બે મહિલા કર્મચારીના મોત નીપજ્યા હતા. આગની ઘટના જે સમયે બની તે સમયે રોજ જીમમાં 150થી વધુ લોકોની અવરજવર રહેતી હોય છે.

હાલમાં દિવાળીના વેકેશનને કારણે જીમ બંધ હતું. જેને કારણે મોટી દુર્ઘટના થતી અટકી ગઈ હતી. જો જીમ ચાલુ હોત તો મોટી દુર્ઘટના થઈ ગઈ હોત અને મોતનો આંકડો મોટો થઈ ગયો હોત. જીમ અને સ્પાને સીલ કરવામાં આવશે.

આ સિવાય સાંજે 4થી 6 દરમિયાન નાના બાળકો માટે એથ્લેટિક્સની ટ્રેનિંગ પણ ચાલતી હોય છે. હાલમાં દિવાળીના વેકેશનને કારણે જીમ બંધ હતું. જેને કારણે મોટી દુર્ઘટના થતી અટકી ગઈ હતી. જો જીમ ચાલુ હોત તો મોટી દુર્ઘટના થઈ ગઈ હોત અને મોતનો આંકડો મોટો થઈ ગયો હોત. જીમ અને સ્પાને સીલ કરવામાં આવશે.આ ઘટનામાં ફાયર વિભાગની બેદરકારી વધુ એક વખત બહાર આવી છે. જ્યાં આગ લાગી તે ફોર્ચ્યુન મોલ તરીકેની ઓળખ ધરાવે છે. જ્યારે તેનું અસલી નામ શિવપૂજા અભિષેક કોમ્પલેક્સ છે.

ડિવિઝનલ ફાયર અધિકારી હરીશ ગઢવીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022માં એનઓસી આપવામાં આવી હતી. ત્યાર પછી 15 મી ઓક્ટોબરના રોજ વરસ માટે રિન્યુઅલ કરાવી છે. જીમને વર્ષ 2022 અને 2024 ના ઓગસ્ટ મહિનામાં નોટિસ આપવામાં આવી હતી. ફાયર NOC લેવા માટે નોટિસ આપવામાં આવી હતી. જીમ એસેમ્બલીમાં આવે છે જેથી એનઓસી લેવી કમ્પલસરી હોય છે. ઇમરજન્સી સ્ટેર માટે પણ જણાવવામાં આવ્યું હતું. જે ફસાડ છે એ માટે પણ સૂચના આપવામાં આવી હતી..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gym Fire Surat Gym Fire Surat Fire Incident Gym Fire Incident સુરત ન્યૂઝ જીમમાં આગ સુરત જીમ આગ સુરત આગની ઘટના જીમ આગની ઘટના Surat Fire In Gym Two Woman Dead Building In City Gujarati News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati SURAT FIRE SURAT NEWS LATEST SURAT FIRE NEWS SURAT VIDEO SURAT VIRAL NEWS સુરતમાં અગ્નિકાંડ સુરતમાં આગ લાગી સુરત સમાચાર ગુજરાતી સમાચાર ગુજરાત ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ગુજરાતના તાજા સમાચાર આગની ઘટના

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અમદાવાદમાં મોટી દુર્ઘટના, નારોલની કંપનીમાં ગેસ ગળતરથી 2 ના મોત, 5 ની હાલત નાજુકઅમદાવાદમાં મોટી દુર્ઘટના, નારોલની કંપનીમાં ગેસ ગળતરથી 2 ના મોત, 5 ની હાલત નાજુકઅમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઈવેટ લિનિટેડમાં ગેસ ગળતરની ઘટના બની છે. જેમાં 9 વ્યકિતઓ બેભાન અને ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા છે. તો 5 લોકોની હાલત નાજુક હોવાથી તેઓ ICUમાં સારવાર હેઠળ છે. જ્યારે કે 2 લોકો સ્ટેબલ છે.
और पढो »

દશેરાએ કડીમાં મોટી દુર્ઘટના, ભેખડ ઘસી પડતા 9 મજૂરોના મોત, પરિવારોમાં માતમદશેરાએ કડીમાં મોટી દુર્ઘટના, ભેખડ ઘસી પડતા 9 મજૂરોના મોત, પરિવારોમાં માતમDussehra 2024 : કડીના જાસલપુરમાં ભેખડ ધસી પડતા 5 લોકોના મોત... ભેખડ ધસી પડતા અન્ય 4 શ્રમીકો પણ દટાયા... દિવાલ બનાવતી વખતે બની આ ઘટના...
और पढो »

ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તાએ છોડવું પડશે પદ, સરકારમાંથી મોટી જાહેરાતગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તાએ છોડવું પડશે પદ, સરકારમાંથી મોટી જાહેરાતBJP Gujarat : ભાજપના સિનિયર નેતા અને મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસને મોટી જવાબદારી..ગુજરાતના ચોથા નાણા પંચના અધ્યક્ષ બન્યા યમલ વ્યાસ..નવી જવાબદારી મળતા સાથે ભાજપના પ્રવક્તા અને સભ્ય તરીકે આપવું પડશે રાજીનામું
और पढो »

વરસાદ અને ઠંડી અંગે ઘાતક આગાહી! ફરી ભેગું થશે ચોમાસુ અને શિયાળો, ગુજરાતીઓ પર મોટી ઘાતવરસાદ અને ઠંડી અંગે ઘાતક આગાહી! ફરી ભેગું થશે ચોમાસુ અને શિયાળો, ગુજરાતીઓ પર મોટી ઘાતGujarat Rinfll Update: ગુજરાતના ખેડૂતોથી લઈને લોકો હવે વરસાદથી ત્રાહિમામ પોકારી ગયા છે. દરેકના મોંઢે એક જ સવાલ છે કે આ વરસાદ હવે જાય તો સારું... દિવાળી સુધી વરસાદ વરસે એવી પૂરી સંભાવનાને પગલે આગામી શિયાળામાં જબરદસ્ત ઠંડી પડે તો પણ નવાઈ નહીં.
और पढो »

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતરાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતદિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેવામાં રાજ્ય સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી જાહેરાત કરી છે.
और पढो »

ઓક્ટોબરમાં આ શું થવા બેઠું છે, વાવાઝોડું જશે અને આ તારીખથી શરૂ થઈ જશે ઠંડીઓક્ટોબરમાં આ શું થવા બેઠું છે, વાવાઝોડું જશે અને આ તારીખથી શરૂ થઈ જશે ઠંડીColdwave Alert : ઓક્ટોબર મહિનાને ચક્રવાતનો મહિનો કહેવામાં આવે છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં થયેલી મોટી ઉથપલપાથલને કારણે ઠંડી ધાર્યા કરતા વહેલી આવશે, અને આગામી જાન્યુઆરી મહિના સુધી કાતિલ ઠંડી પડશે
और पढो »



Render Time: 2025-02-14 03:14:02