Ahmedabad Accident : અમદાવાદઃ વધુ એક નબીરાએ અકસ્માત સર્જી લીધો જીવ... દહેગામથી નરોડા જતા હાઈવે પર અકસ્માત.... એક કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર ગઈ.... ડિવાઈડર કૂદીને ગયેલી કારે સામે બે લોકોને કચડ્યા....
ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલના ઘરે આવ્યા નાનકડા મહેમાન, પરિવારે પુંગનુર ગાયને કરાવ્યો પ્રવેશ, PHOTOsગુજરાતમાં જોવા મળશે વાવાઝોડાની સાઈડ ઈફેક્ટ, ભરશિયાળે આ જિલ્લાઓમાં આવશે વરસાદ, અંબાલાલની છે આગાહીદૈનિક રાશિફળ 2 ડિસેમ્બર 2024: આ રાશિના જાતકો માટે આજનો દિવસ છે ભારે! સાંજે બની શકે છે શોપિંગ મૂડસ્પીડ, રોમાંચ અને દીવાનગી... કરિશ્માથી ઓછી નથી ભારતની આ 5 રોડ ટનલ, જોઈને થઈ જશો હેરાન
અમદાવાદમાં તેજ રફ્તારના શોખીનોને હવે દિવસેને દિવસે પોલીસને પડકાર ફેંકી રહ્યાં છે. અમદાવાદના રસ્તાઓ પર દારૂ ઢીંચીને બેફામ કાર ચલાવીને અકસ્માત સર્જવો હવે સામાન્ય બાબત થઈ ગઈ છે. અમદાવાદના દરેક અઠવાડિયામાં આવા અકસ્માતના કિસ્સા બની રહ્યા છે, જેનો ભોગ અન્ય વાહનચાલકો બની રહ્યાં છે. અમદાવાદમાં ફરી એકવાર આવો અકસ્માત સર્જાયો છે, જેમાં કાર ચાલકની ટક્કરથી એક્ટીવા પર સવાર બે યુવકોના મોત નિપજ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દહેગામથી નરોડા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. સફેદ કલરની ક્રેટા કારે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. કારે ડિવાઈડર કૂદી ગાડી રોંગ સાઈડ પર જઈને એકટીવા સવાર યુવકોને કચડ્યા હતા. ક્રેટા ચાલકે એકટીવાને એટલી જોરદાર ટક્કર મારી હતી કે બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.પૂરઝડપે આવેલી ક્રેટા કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ જઈને એક્ટીવા સાથે સીધી ટકરાઈ હતી. જેમાં એક્ટીવા પર સવાર બે યુવકો અમિત રાઠોડ અને વિશાલ રાઠોડને ટક્કર લાગી હતી. બંને યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે.
તો બીજી તરફ. ગાડીનો ડ્રાઈવર ગોપાલ પટેલ નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે. ગોપાલ પટેલ નરોડા વિસ્તારનો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે. હજી ગત અઠવાડિયે જ એક નશામાં ધૂત કાર ચાલકે બોપલ વિસ્તારમાં ચારથી પાંચ ગાડીઓને અડફેટે લીધી હતી, અને ઉપરથી આ કારચાલકે પકડાયા બાદ પણ પોતાનો પાવર બતાવ્યો હતો. ત્યારે હવે ગણતરીના દિવસોમાં બીજો અકસ્માત સર્જાયો છે.
Ahmedabad Death અમદાવાદ અકસ્માત અમદાવાદમાં અકસ્માત ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati Drunk Caused An Accident બેફામ કારચાલક અમદાવાદ અકસ્માત અમદાવાદ સમાચાર દહેગામ-નરોડા હાઇવે અકસ્માત બેફામ કાર ચાલક અકસ્માતની ઘટના Ahmedabad Accident Ahmedabad News Dehgam-Naroda Highway Accident Reckless Car Driver Accident Incident દહેગામ નરોડા હાઈવે Dahegam Naroda Highway
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દેવ દિવાળીની સવાર મરણચીસોથી ગુંજી, અકસ્માતમાં ભાવનગરના પરિવારને કાળ ભરખી ગયો, 3 ના કમકમાટીભર્યા મોતAccident News : અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3નાં મોત...કારચાલકને ઝોકું આવ્યું ને ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાઈ, સુરત જઈ રહેલા ભાવનગરના પરિવારને અકસ્માત નડ્યો
और पढो »
સરકારના મોટા પ્રોજેક્ટમાં ભેખડ ધસી, હેરિટેજ સાઈટ લોથલ પર દિલ્હીથી આવેલા બે મહિલા અધિકારી દટાયા, એકનું મોતગુજરાતમાં આવેલી લોથલ હેરિટેજ સાઈટ પર મોટી દુર્ઘટના બની છે. જમીનમાંથી માટીના સેમ્પલ લેતા સમયે લોથલમાં ભેખડ ધસી પડતા બે મહિલા અધિકારી દટાઈ ગઈ હતી. જેમાં એક મહિલા અધિકારીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. તો અન્યની હાલત ગંભીર છે.
और पढो »
ગુજરાતના આ શહેરમાં જીવલેણ રોગનો હાહાકાર! હવે તો લક્ષણોમાં પણ ફેરફાર, ઓળખવો બન્યો મુશ્કેલરાજકોટ શહેરમાં ડેન્ગ્યુના કારણે છેલ્લા બે દિવસમાં બે જેટલા મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે ડેન્ગ્યુના 16 જેટલા કેસ નોંધાયા છે. બોટાદના રહેવાસી 21 વર્ષીય અમન વ્યાસનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે.
और पढो »
ભાજપનું વિજય સરઘસ જોવા ઉભેલા બે યુવાનોના કેનાલમાં ડૂબી જતાં મોત, ભાભરના રૂની ગામમાં બની દુર્ઘટનાવાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં રોમાંચક જીત મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. પરંતુ આ દરમિયાન એક દુર્ઘટનાને કારણે બે યુવાનોના મોત થયા છે.
और पढो »
અમરેલીમાં રમતા-રમતા કાર લોક થઈ જતા ગુંગળાવાથી એક જ પરિવારના 4 બાળકોના મોતBreaking News: અમરેલી તાલુકાના રાંઢીયા ગામમાં કારમાં ગુંગળાઈ જવાથી 4 બાળકોના મોત થયા છે. રમતા રમતા બાળકો ચાવીથી ખોલી કારમાં બેસી ગયા હતા.
और पढो »
ગુજરાત રિફાઈનરીમાં ઉપરાઉપરી બે મોટા બ્લાસ્ટ થયા, એક કર્મચારીનું મોત, 3 જિલ્લાના ફાયર ફાઈટર્સ દોડ્યાMassive Fire At IOCL Refinery Company : વડોદરાના કોયલીમાં આવેલી IOCL રિફાઈનરીમાં બોઈલર ફાટતાં ભીષણ આગ,,, એક કામદારનું મોત,,, 68 નંબરની બેન્ઝીન ટેન્કમાં લાગી છે આગ
और पढो »