શેર બજાર (Stock Market) માં લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટને સારું ગણવામાં આવે છે, પરંતુ તેમાં ઘણા એવા શેર છે, જે શોર્ટ ટર્મમાં પોતાના રોકાણકારોને માલામાલ બનાવનાર સાબિત થયા છે.
Crorepati Stock: શેર બજારમાં રોકાણકારો માટે રાજ રેયોન ઇંડસ્ટ્રીઝનો શેર ઓછા સમયમાં મલ્ટીબેગર સાબિત થયો છે અને તેણે એક લાખ રૂપિયા લગાવનારાઓને કરોડપતિ બનાવી દીધા છે. ગુજરાતમાં ખેતીની જમીનના ખરીદ-વેચાણનો બદલાશે કાયદો, જાણો ખેડૂતોને ફાયદો થશે કે નુકસાનશેર બજાર માં લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટને સારું ગણવામાં આવે છે, પરંતુ તેમાં ઘણા એવા શેર છે, જે શોર્ટ ટર્મમાં પોતાના રોકાણકારોને માલામાલ બનાવનાર સાબિત થયા છે.
5 વર્ષ પહેલાં એટલે કે 3 મે 2019 ના રોજ Raj Rayon Industries Share ની કિંમત ફક્ત 10 પૈસા હતી અને વર્ષ 2022 સુધી તેણે ખૂબ ધેમી ગતિથી બિઝનેસ કર્યો. પરંતુ ત્યારબાદ આ કંપનીના શેરોમાં તેજીનો દૌર શરૂ થયો, તે અત્યાર સુધી ચાલુ છે અને રોકાણકારોને Multibagger Return રિટર્ન મળ્યું. પાંચ વર્ષમાં તેની કિંમત 22.85 રૂપિયા વધી છે. 3 મે 2019ના રોજ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કરનારાઓની રકમ હવે વધીને રૂ. 22,950,000 થઈ ગઈ હશે.
Crorepati Stocks Multibagger Stock Multibagger Share Top-5 Multibagger Stock Top 5 Crorepati Stocks Top Crorepati Stocks Raj Reyon Share Raj Reyon Multibagger Return Raj Reyon Multibagger Stock Raj Reyon Share Price Raj Reyon Multibagger Stock Hazoor Multi Projects Praveg Orchid Pharma WS Industries (India) Raj Rayon Industries Algoquant Fintech Share Market Stock Market Share Investment Business News Share Market News Stock Market News Stock Market Updates Ssmall Cap Stocks Why Suzlon Energy Share Price Is Rising Multibagger Stocks News Multibagger Stocks List
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
9 દિવસ બાદ બની રહ્યો છે કુબેર યોગ, એક રાતમાં કરોડપતિ બની શકે છે 3 રાશિવાળાKuber Yog: દેવગુરૂ બૃહસ્પતિ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. ગુરૂ ગોચર થતાં જ કુબરે યોગ બનશે જે 3 રાશિવાળાઓને નવી નોકરી સાથે ધનલાભ કરાવશે.
और पढो »
Multibagger Stock: 15 રૂપિયાવાળા આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા, 3900 પાર પહોંચી ગયો છે ભાવStock Market News: એક સમયે 15 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહેલા આ શેરનો ભાવ હવે 3900 રૂપિયા પાર પહોંચી ગયો છે. આ શેરે રોકાણકારોને અપેક્ષા કરતા વધુ રિટર્ન આપ્યું છે. લોંગ ટર્મમાં રોકાણ કરનારાઓને ખુબ નફો થયો છે.
और पढो »
બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
और पढो »
કરોડોનું દેવું છતા આ ઉદ્યોગપતિએ લોકોને કરાવી લાખોની કમાણી, આનું નામ ગુજરાતી!Anil Ambani: અનિલ અંબાણીના 1 રૂપિયાના શેરે આપી મોટી કિંમત, એક લાખ 25 લાખ થયા. એક સમયે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરનો શેર ઘટીને રૂ. 1.13 થઈ ગયો હતો. પરંતુ હવે આ શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શેર કિંમત હાલ 30 થી 35 રૂપિયાની આસપાસ જોવા મળી રહી છે.
और पढो »
10 પૈસા પરથી 240 રૂપિયા ઉપર પહોંચી ગયો આ શેર, 244000% ની તોફાની તેજીBusiness News: શેર બજારમાં રોકાણ કરતા હોવ તો આ શેર વિશે તમે જાણો છો ખરા? લોંગ ટર્મ રોકાણકારોને આ કંપનીના શેરોએ માલામાલ કરી દીધા છે. કેપ્રી ગ્લોબલ કેપિટલના શેર છેલ્લા કેટલાક વર્ષોથી 10 પૈસાથી ચડીને હવે 240 રૂપિયા પાર પહોંચી ગયા છે.
और पढो »
8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!Automatic SUV: 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 5 ઓટોમેટિક SUV માર્કેટમાં મચાવે છે ધૂમ, તમે પણ લઈ આવો, આજુ બાજુવાળા પણ પાડવા લાગશે બૂમ...
और पढो »