ચા હવે હેલ્ધી છે અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી માટે શું કહ્યું

Tea समाचार

ચા હવે હેલ્ધી છે અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી માટે શું કહ્યું
Tea Is Healthy OR UnhealthyUS FDAUs Food And Drug Administration
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 36 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 139%
  • Publisher: 63%

ચાના શોખીન લોકો માટે સારા સમાચાર એ છે કે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને તેને હેલ્ધી બેવરેજ જાહેર કર્યું છે, જે ચાના બજારને મોટું પ્રોત્સાહન આપી શકે છે.

astrologyઆ છે દુનિયાના એવા 8 દેશો જ્યાં નથી વહેતી કોઈ નદી, છત્તાં પીવાના પાણીની નથી કમી, જાણો તેમની અનોખી રીત50 રૂપિયે કિલોમાં ભારત પાસેથી ગોબર ખરીદી રહ્યો છે આ દેશ, રોજેરોજ વધી રહી છે ડિમાન્ડ

લાખો ભારતીયો માટે, ચા એ રાહતનું બીજું નામ છે, પરંતુ તેને ઘણીવાર બિનઆરોગ્યપ્રદ પીણાંની શ્રેણીમાં રાખવામાં આવે છે, પરંતુ હવે તેના વિશેના અભિપ્રાય પણ બદલાઈ રહ્યા છે. નોર્થ ઈસ્ટર્ન ટી એસોસિએશન અને ઈન્ડિયન ટી એસોસિએશન એ યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા કેમેલિયા સિનેન્સિસમાંથી બનેલી ચાને આરોગ્યપ્રદ પીણા તરીકે માન્યતા આપવાનું સ્વાગત કર્યું છે. આ ઐતિહાસિક નિર્ણય પીણાના અસંખ્ય સ્વાસ્થ્ય લાભો અંગે વૈશ્વિક ચા ઉદ્યોગના દાવાઓને સમર્થન આપે છે.

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tea Is Healthy OR Unhealthy US FDA Us Food And Drug Administration Recognises Tea Healthy Beverage Camellia Sinensis Indian Tea Association North Eastern Tea Association Tea Health Benefits Health News Tea Tea Is Healthy Tea Is Now Healthy American FDA Gave Green Signal FDA Healthy Label Tea Tea Health Benefits FDA Herbal Tea FDA Ruling Healthy Beverage Guidelines FDA Tea Industry FDA Recognition Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Zee News Gujarati Gujarati Samachar Gujarat News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની સીટ નીચેથી મળ્યું નોટનું બંડલ, જાણો શું કહ્યું સિંઘવીએ? એ પણ જાણો કે શું છે નિયમરાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની સીટ નીચેથી મળ્યું નોટનું બંડલ, જાણો શું કહ્યું સિંઘવીએ? એ પણ જાણો કે શું છે નિયમરાજ્યસભામાં સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ (222) નીચે કથિત રીતે નોટોની થોકડી મળી આવવાના મામલે આજે ભારે હંગામો થયો. હવે આ તમામ મામલે અભિષેક મનુ સિંઘવીએ પણ જવાબ આપ્યો છે. આ ઉપરાંત સંસદમાં નોટ લઈને જવાય કે નહીં તે વિશે શું કહે છે નિયમ તે પણ જાણો.
और पढो »

ભારતનું એકમાત્ર રહસ્યમય મંદિર જ્યાં જવાથી લોકો ડરે છે, જાણો શું છે એક શ્રાપનું રહસ્ય?ભારતનું એકમાત્ર રહસ્યમય મંદિર જ્યાં જવાથી લોકો ડરે છે, જાણો શું છે એક શ્રાપનું રહસ્ય?Mysterious Temple in India: ભારતમાં મંદિર પોતાની વિશિષ્ટ વાસ્તુકલા અને ધાર્મિક મહત્વ માટે પ્રસિદ્ધ છે. પરંતુ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલું કિરાડૂ મંદિર પોતાની અદ્દભુત વાસ્તુકલાની સાથે સાથે એક પ્રાચીન શ્રાપની કહાનીના કારણે લોકોની વચ્ચે રહસ્યમયી અને ડરામણું માનવામાં આવે છે.
और पढो »

રાશન કાર્ડ માટે E-KYC કરાવવા ક્યાંય જવાની જરૂર નથી, મોબાઈલમાં એક ક્લિકથી થઈ જશે કામરાશન કાર્ડ માટે E-KYC કરાવવા ક્યાંય જવાની જરૂર નથી, મોબાઈલમાં એક ક્લિકથી થઈ જશે કામRation Card E KYC News : હવે E-KYC માટે કચેરીના ધક્કા નહિ રહે:લાંબી લાઇનમાં ઊભા રહ્યા વગર જ રાશનકાર્ડધારકો ઘેરબેઠાં મોબાઇલ ફોનથી E-KYC કરી શકશે; જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
और पढो »

કોંગ્રેસે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યા છે...', બાબાસાહેબ આંબેડકર પર આપેલા નિવેદન પર બોલ્યા અમિત શાહકોંગ્રેસે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યા છે...', બાબાસાહેબ આંબેડકર પર આપેલા નિવેદન પર બોલ્યા અમિત શાહકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પર આપેલા નિવેદનને લઈને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે કોંગ્રેસે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે હંમેશા આંબેડકરને હાંસિયામાં રાખ્યા છે. કોંગ્રેસે તેના નેતાઓને ભારત રત્ન આપ્યું પરંતુ બાબાસાહેબ આંબેડકરને ભારત રત્ન આપ્યું નહીં. હવે કોંગ્રેસ મારા નિવેદનને AI દ્વારા એડિટ કરીને જનતા સામે રજૂ રહી છે.
और पढो »

મુશ્કેલીમાં મૂકાયો આ ભારતીય ક્રિકેટર, ધરપકડ વોરંટ બહાર પડ્યું, જાણો શું છે મામલો?મુશ્કેલીમાં મૂકાયો આ ભારતીય ક્રિકેટર, ધરપકડ વોરંટ બહાર પડ્યું, જાણો શું છે મામલો?ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વિરુદ્ધ ધરપકડ વોરંટ બહાર પડ્યું છે. જો તેઓ નિશ્ચિત રકમ જમા નહીં કરાવે તો તેમની ધરપકડ થઈ શકે છે. જાણો શું છે મામલો.
और पढो »

43 વર્ષ બાદ ભારતીય PM કુવૈતની મુલાકાતે, જાણો આરબ દેશની મુલાકાત પાછળનું શું છે કારણો?43 વર્ષ બાદ ભારતીય PM કુવૈતની મુલાકાતે, જાણો આરબ દેશની મુલાકાત પાછળનું શું છે કારણો?PM Modi Kuwait Visit: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વધુ એક વખત અરબ દેશના પ્રવાસે છે. જેમાં તેમની બે દિવસની યાત્રા ખાડી વિસ્તારમાં ભારતની કૂટનીતિક પહોંચમાં વધુ એક મોટો માઈલ સ્ટોન સાબિત થશે.
और पढो »



Render Time: 2025-02-15 10:13:23