November 2024: જ્યોતિષ ગણના અનુસાર નવેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. નવેમ્બર મહિનામાં 3 ગ્રહ વક્રી થશે. જેના કારણે 5 રાશિઓના ભાગ્યના બંધ દરવાજા ખુલી જશે. આ રાશિઓને અચાનક ધન લાભ થશે અને તેમના અધૂરા અરમાન પુરા થશે.
November 2024 : નવેમ્બરમાં 3 ગ્રહો થશે વક્રી, આ 5 રાશિઓનું ભાગ્ય ખુલશે, આકસ્મિક આર્થિક લાભ થશેજ્યોતિષ ગણના અનુસાર નવેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. નવેમ્બર મહિનામાં 3 ગ્રહ વક્રી થશે. જેના કારણે 5 રાશિઓના ભાગ્યના બંધ દરવાજા ખુલી જશે. આ રાશિઓને અચાનક ધન લાભ થશે અને તેમના અધૂરા અરમાન પુરા થશે.daily horoscope accident
પાટણ ચાણસ્મા હાઈવે મરણચીસોથી ગુંજ્યો, દિવાળીની ખરીદી કરવા નીકળેલા ઠાકોર પરિવારના 4 સભ્યોના અકસ્માતમાં મોતવેદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમય પર રાશિ અને નક્ષત્ર બદલે છે. સાથે જ ગ્રહોની ચાલ પણ બદલાતી હોય છે. ગ્રહોની બદલાયેલી ચાલની અસર પણ દેશ દુનિયા પર થાય છે. સમયે સમયે ગ્રહ વક્રી ચાલ પણ ચાલે છે. જેને વિશેષ જ્યોતિષીય ઘટના માનવામાં આવે છે. સૂર્ય અને ચંદ્ર ને છોડીને બધા જ ગ્રહો વક્રી થતા હોય છે.
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ નવેમ્બર મહિનો ગ્રહોની આવી ગતિવિધિઓને મામલે ખાસ રહેવાનો છે. નવેમ્બર મહિનામાં ત્રણ ગ્રહ વક્રી થશે. ગ્રહોની ચાલમાં થયેલો આ ફેરફાર દુર્લભ સંયોગ પણ બનાવશે. નવેમ્બર મહિનામાં શનિ બૃહસ્પતિ અને બુધ વક્રી રહેશે.કર્મ ફળના સ્વામી શનિ ગત 30 જૂનથી વક્રી થયા છે. જે નવેમ્બર મહિનામાં પણ વક્રી રહેશે. 15 નવેમ્બર સુધી શનિ ગ્રહ વક્રી રહેશે અને પછી માર્ગી થશે.ગુરુ ગ્રહ 9 ઓક્ટોબરથી વક્રી થયા છે જે 119 દિવસ સુધી ઉલટી ચાલ ચાલશે અને 4 ફેબ્રુઆરી 2025 ના રોજ માર્ગી થશે.
Vakri Grah 2024 Vakri Grah 2024 Horoscope Vakri Grah Ka Asar Saturn Retrograde Jupiter Retrograde Mercury Retrograde Retrograde Planents In November 2024 Grah Gochar 2024 Rashifal Horoscope November 2024 Lucky Zodiac Signs Astrology News નવેમ્બરમાં 3 ગ્રહ ગોચર વક્રી ગ્રહની અસર રાશિચક્ર ગ્રહોની અસર Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દૈનિક રાશિફળ 3 ઓક્ટોબર: પહેલા નોરતે આ રાશિઓનું ભાગ્ય ઉદય થશે, ધન, કીર્તિની વૃદ્ધિ, શત્રુઓનું દમન થશે, વાંચો આજનું રાશિફળDaily Horoscope 3 October 2024: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે.
और पढो »
ભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેMaharashtra-Jharkhand Election Dates : મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં ખાલી પડેલી વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત... ગેનીબેન આ બેઠક પર હતા ધારાસભ્ય
और पढो »
દીવાળી બાદ આ 3 રાશિવાળાને ત્યાં થશે લક્ષ્મીમાતાની કૃપા, ચારેકોરથી ધનલાભ થશે, સુખ-સમૃદ્ધિ વધશે!શુક્ર એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે જેની અસર દરેક રાશિના જાતકો પર પડતી હોય છે. જાણો કઈ રાશિઓને આ વખતે લાભ મળી શકે છે...
और पढो »
દિવાળી પહેલા આ રાશિઓ પર થશે માં લક્ષ્મીની વિશેષ કૃપા, વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળWeekly Horoscope: ઓક્ટોબરનું છેલ્લું અઠવાડિયું કોઈ ચોક્કસ રાશિ માટે નહીં, પરંતુ તમામ રાશિના લોકો માટે ખુશીની ભેટ લઈને આવ્યું છે. . સપ્તાહની શરૂઆત રંભા એકાદશી અને ગોવત્સ દ્વાદશીથી થશે, જેના બીજા દિવસથી પાંચ દિવસીય દિવાળી પર્વનો પ્રારંભ થશે. આ સમગ્ર અઠવાડિયે ચંદ્ર સિંહ રાશિથી વૃશ્ચિક રાશિમાં જશે.
और पढो »
Election 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી જાહેર, આ તારીખે થશે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામAssembly Election 2024: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થવાની સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વધુ બે રાજ્યોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.
और पढो »
Diwali 2024: દિવાળીના દિવસે કરો આ ટોટકા, બધી જ મનોકામનાઓ થશે પૂરીદિવાળી એ ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તે પ્રકાશ અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ દિવસે, લોકો તેમના ઘરોને સાફ કરે છે, તેમને દીવા અને રંગોળીથી શણગારે છે અને તેમના પ્રિયજનો સાથે ઉજવણી કરે છે. મનોકામનાઓ પૂર્ણ કરવા માટે પણ દિવાળીના દિવસનું વિશેષ મહત્વ છે.
और पढो »