lychee Side Effects: લીચીમાં જે ટોક્સિન મિથિલીન સાઈક્લોપ્રોપિલ ગ્રાઈસિન હોય છે તેના કારણે ઈન્સેફેલાઈટિસ નામની જીવલેણ બીમારી થાય છે. જોન્સ હોપકિંગ મેડિસિન અનુસાર ઈન્સેફેલાઈટિસ બ્રેન ટિસ્યૂમાં થતા સોજા કે ઈંફેકશનના કારણે થાય છે. જેમાં મગજમાં સોજો આવી જાય છે.
lychee : એક દિવસમાં કેટલી લીચી ખાવી સુરક્ષિત ? આ વાતનું ધ્યાન ન રાખવામાં આવે તો લીચી મગજની નસોને કરે ડેમેજ લીચી માં જે ટોક્સિન મિથિલીન સાઈક્લોપ્રોપિલ ગ્રાઈસિન હોય છે તેના કારણે ઈન્સેફેલાઈટિસ નામની જીવલેણ બીમારી થાય છે. જોન્સ હોપકિંગ મેડિસિન અનુસાર ઈન્સેફેલાઈટિસ બ્રેન ટિસ્યૂમાં થતા સોજા કે ઈંફેકશનના કારણે થાય છે. જેમાં મગજમાં સોજો આવી જાય છે. જેના કારણે માથામાં દુખાવો, ગરદન જકડાઈ જવી, એટેક આવવા લાગે છે.
All Eyes on Rafah : જે ચાર શબ્દોએ આખી દુનિયાના ધ્રૂજાવ્યા, એ રફાહ તસવીરો તમે જોઈ પણ નહિ શકો એટલી દર્દનાક છે ગરમીની સીઝનમાં મળતા વિવિધ ફળમાંથી એક લીચી પણ છે. લીચી રસદાર અને સ્વાદિષ્ટ ફળ છે. તે સ્વાસ્થ્ય માટે લાભકારક પણ છે. પરંતુ તેની તાસીર ગરમ હોય છે. તેથી ઉનાળામાં તેનું સેવન કેટલીક વાતોને ધ્યાનમાં રાખીને કરવું. નહીં તો તે મગજને ડેમેજ પણ કરી શકે છે.
લીચીમાં વિટામીન સી, ફાઈબર, એંટીઓક્સીડેંટ જેવા પોષકતત્વો હોય છે. આ ફળ ગરમીમાં ખાવાની મજા પણ આવે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે લીચી સાથે એક જીવલેણ નુકસાન પણ જોડાયેલું છે. નેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ હેલ્થના રિપોર્ટ અનુસાર લીચીમાં મિથિલીન સાઈક્લોપ્રોપિલ ગ્રાઈસિન નામનું ટોક્સિન હોય છે.મીડિયા રિપોર્ટ અનુસાર બિહારમાં 1995 માં લીચી ખાવાથી બાળકોનું મોત થયું હોય તેવી ઘટના બની હતી. ઉત્તર ભારતમાં પણ ચમકી તાવના કેસ જોવા મળ્યા હતા. જો કે તેનો અર્થ એ નથી કે લીચી ખાવી જ નહીં.
Rainfall Timmingપાણીથી તરસે મરતા દ્વારકાના નાનકડા ગામ માટે આશાનું કિરણ બન્યા આ સરપંચ2 જૂનથી 3 રાશિના લોકોએ રહેવું સંભાળીને, બુધના અસ્ત થવાથી ધન હાનિ, દુર્ઘટના યોગRajkot Fire Tragedyઅરેરાટીભર્યો બનાવ : બાળક સમજ્યા વગર બંધ ગાડીમાં જઈને બેઠું, બે કલાક બાદ ગયો જીવRajkot Fire Tragedy
Lychee Can Be Poisonous Side Effects Of Lychee Is Litchi Harmful Lychee Lychee Health Tips Lychee Benefits Fruits Summer લીચી How Much Lychee To Eat In A Day લીચીના નુકસાન લીચીની આડઅસરો Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Heatwave Safety Tips: હીટવેવ દરમિયાન પણ રહેવું હોય હેલ્ધી તો આ વાતનું ધ્યાન રાખવું સૌથી જરૂરીHeatwave Safety Tips: ગરમીના દિવસોમાં તીવ્ર તડકો શરીરમાં નબળાઈ વધારે છે. આ વાતાવરણમાં બીમારીનો પ્રકોપ પણ વધી જાય છે. જો કે ગરમીના દિવસોમાં જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો હેલ્ધી રહી શકાય છે. આજે તમને આવી જ જરૂરી ટીપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરવાથી હીટવેવ દરમિયાન પણ હેલ્ધી રહી શકાય છે.
और पढो »
Mangoes: આખા દિવસમાં 2 થી વધુ કેરી ખાતા લોકો ચેતી જાય, એક સાથે વધારે કેરી ખાવાથી થઈ શકે છે આ તકલીફMangoes In Summer: ઘણા લોકો તો દિવસ દરમિયાન 5, 6 કેરી આરામથી ખાઈ લેતા હોય છે. જો કે કેરી વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો તે નુકસાન પણ કરે છે. તેથી કેરી દિવસ દરમિયાન કેટલી ખાવી અને કેટલી નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
और पढो »
સાત ફેરા અને મંત્રોચ્ચાર વિના હિંદુ લગ્ન માન્ય નહી, સુપ્રીમ કોર્ટના ચૂકાદાની 5 મહત્વપૂર્ણ વાતોsaat phere: સુપ્રીમ કોર્ટે કહ્યું કે હિંદુ લગ્ન એક પવિત્ર સંસ્થા છે અને તેને નાચવા-ગાવા ના સામાજિક આયોજનની માફક લેવામાં ન આવે.
और पढो »
રોજમદાર ચોક્કસ કાર્યકાળ પછી કાયમી બનવા હકદાર, દૈનિક વેતન કામદારોને રાહત આપતો હાઈકોર્ટનો ચુકાદોGujarat High Court: એક વખત કાયમીપણું મંજૂર કરવામાં આવે તો, આવા કામદારોને ! પેન્શન અને ઉચ્ચ પગારધોરણ જેવા લાભો મેળવવાનો પણ અધિકાર
और पढो »
બાપ રે...ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના હાર્ટએટેકથી મોત, ડરામણો છે WHOનો આ રિપોર્ટGujarat Heart Attack News Today: ગુજરાતના વિવિધ શહેરોમાં ગુરુવારે ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. રાજકોટમાં એક સગીર અને યુવકનું મોત થયું છે અને નવસારીમાં પણ હાર્ટ એટેકના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં હર્ષિલ ઘોરી નામના 17 વર્ષના સગીરનું મોત થયું હતું.
और पढो »
જો એક મહિનો જીરાનું પાણી પીવામાં આવે તો વર્ષો જૂની બીમારીઓ પણ થશે દૂરCUMIN WATER: સવારે ઉઠીને તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે તમારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જે સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. જીરું ખાવું સ્વાદ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આજે અમે તમને 1 મહિના સુધી જીરાનું પાણી પીવાના ફાયદા જણાવીએ છીએ.
और पढो »