Mitchell Starc Most Expensive Player IPL History: આઈપીએલ 2025 માટે રિટેન થયેલો સૌથી મોંઘો ખેલાડી હેનરિક ક્લાસેન છે, જેણે સનરાઈઝર્સ હૈદરાબાદે 23 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે.
IPL History Most Expensive Player : આઈપીએલ ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી મિચેલ સ્ટાર્ક છે, જેણે 2024ના ઓક્શનમાં KKR એ 24.75 કરોડ રૂપિયામાં ખરીધો હતો.ભરૂચ હાઈવે બન્યો લોહીયાળ, ટ્રકમાં ઈકો કાર ઘૂસતા એકસાથે 6 ના દર્દનાક મોત, પતરા કાપી મૃતદેહ બહાર કઢાયાદૈનિક રાશિફળ 19 નવેમ્બર: આજે દિવસભર લાભની તકો મળશે, નોકરી અને ધંધામાં લાભ થશે, આજનું રાશિફળઆઈપીએલ 2025 માટે રિટેન થયેલો સૌથી મોંઘો ખેલાડી હેનરિક ક્લાસેન છે, જેણે સનરાઈઝર્સ હૈદરાબાદે 23 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે.
IPL 2024 મિની ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સે બોલી લગાવવાની શરૂ કરી, પરંતુ આ બન્ને ટીમોના પર્સમાં વધારે પૈસા બચ્યા નહોતા. આગળ જતા કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સની વચ્ચે બિડિંગ વોર શરૂ થઈ. ઓક્સન હોલમાં ટેન્શન વધતું જઈ રહ્યું હતું, પરંતુ ગુજરાત અને કોલકાતાના માલિકોએ ઈતિહાસ રચવાનું નક્કી કરી દીધું હતું. આખરે ગુજરાતે 24.50 કરોડ રૂપિયા લગાવીને પોતાની જીદ છોડી દીધી હતી અને KKR એ 24.75 કરોડ રૂપિયાની છેલ્લી બોલી લગાવીને સ્ટાર્કને ખરીદ્યો હતો.
પરંતુ, આઈપીએલ 2025 મેગા ઓક્શન પહેલા KKR એ સ્ટાર્કને રિલીઝ કરી દીધો છે. બીજી બાજુ કોલકાતા પોતાના તમામ 6 રિન્ટેશન્સનો ઉપયોગ કરી ચુકી છે, એટલા માટે તેમની પાસે મિચેલ સ્ટાર્ક પર રાઈટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કરવાનો વિકલ્પ પણ બચ્યો નથી. આ વખતે ટીમોની પાસે પર્સમાં ઘણા પૈસા બચ્યા હશે, એટલા માટે સંભાવનાઓ છે કે મેગા ઓક્શનમાં સૌથી મોંઘા ખેલાડીને મળનાર રકમ 24.75 કરોડથી પણ ઉપર જઈ શકે છે.
Sports News MITCHELL STARC IPL 2025 Mega Auction IPL 2025 Auction Most Expensive Player Ipl 2025 News INDIAN PREMIER LEAGUE Ipl Most Expensive Player 2024 Ipl Most Expensive Players Ipl Most Expensive Player 2025 Ipl Most Expensive Player Of All Time Mitchell Starc Total Wickets Ipl Sets 2025 Ipl News 2025 Ipl 2025 News In Hindi Kolkata Knight Riders Gujarat Titans મિશેલ સ્ટાર્ક આઈપીએલ 2025 મેગા ઓક્શન આઈપીએલ 2025ની હરાજી સૌથી મોંઘા ખેલાડી આઈપીએલ 2025 સમાચાર ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ સૌથી મોંઘા ખેલાડી 2024 આઈપીએલ સૌથી મોંઘા ખેલાડી આઈપીએલ સૌથી મોંઘા ખેલાડી 2025 આઈપીએલ સૌથી મોંઘા ખેલાડી સ્ટાર્કની કુલ વિકેટ આઈપીએલ સેટ 2025 આઈપીએલ સમાચાર 2025 Ipl 2025 સમાચાર હિન્દીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ગુજરાત ટાઇટન્સ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
વરસાદે તો ખેડૂતોની દિવાળી બગાડી, પણ આ રીતે ગુજરાતમાં ખેડૂતોની દિવાળી સુધારવા માંગ!ગુજરાતનું ચેરાપુજી ગણાતા વલસાડ જિલ્લામાં નવરાત્રી બાદ પણ વરસાદ વરસી રહ્યો છે જેને લઈ વલસાડ જિલ્લામાં 75 હજાર હેકટર માં ડાંગરનો પાક કરતા ખેડૂતોએ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે પાછળ થી પડેલા વરસાદના કારણે ડાંગર નો ઉભો પાક પડી જવા પામ્યો છે તો ડાંગરનો તૈયાર થયેલો પાક ખેડૂતો દ્રારા કાપણી કર્યા બાદ...
और पढो »
ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »
Ranveer Singh: આ છે રણવીર સિંહની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ, મેકર્સને કરાવ્યું કરોડોનું નુકસાન, 4 દિવસમાં થઈ ગયો ધબડકોRanveer Singh: રણવીર સિંહ જેને કરોડો લોકો ચાહે છે. રણવીર સિંહ છેલ્લા ઘણા સમયથી એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી રહ્યો છે તેણે પણ તેના કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ આપી છે. રણવીર સિંહ ના કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ 2022 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી મેકર્સને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.
और पढो »
ગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજીGujarat Govt Kunwarbai Mameru Yojana : ગરીબ પરિવારની દીકરીઓને લગ્નમા આર્થિક રીતે સહાય કરવા માટે ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ છે, જેની સઘળી માહિતી આ રહી
और पढो »
Egg Hair Masks: વાળમાં ઈંડા કેવી રીતે લગાડવા ? આ રીતે લગાડશો તો વાસ નહીં આવે અને હેર પ્રોબ્લેમ થશે દૂરHow To Apply Egg On Hair: આજે તમને વાળમાં ઈંડા લગાડવાની પાંચ અલગ અલગ રીત વિશે જણાવીએ. જે અલગ અલગ સમસ્યામાં ઉપયોગી છે. વાળમાં ઈંડા લગાડવાથી વાળ માં ચમક આવે છે અને ડ્રાયનેસ દૂર થાય છે. તેનાથી સફેદ વાળનો ગ્રોથ પણ અટકે છે. તો ચાલો તમને જણાવીએ વાળમાં ઈંડા કેવી રીતે લગાડી શકાય.
और पढो »
ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટFridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
और पढो »