અનામત પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, SC-ST માટે બનાવી શકાશે સબ કેટેગરી, 2004નો ચુકાદો પલટી નાખ્યો

Supreme Court समाचार

અનામત પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, SC-ST માટે બનાવી શકાશે સબ કેટેગરી, 2004નો ચુકાદો પલટી નાખ્યો
JudgementSub ClassificationSC
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 93%
  • Publisher: 63%

Supreme Court Judgement On Reservation: હવે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં કોટામાં કોટાને મંજૂરી આપવામાં આવી છે. એટલે કે અનામત માટે હવે રાજ્ય સરકારો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓમાં સબ કેટેગરી બનાવી શકે છે.

108 દિવસ બાદ શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, હરિયાળી અમાવસ્યાથી આ 5 રાશિવાળાને બનાવશે માલામાલ!Gujarat Weather Forecast: વરસાદનું ખરું જોર હવે જોવા મળશે! આવતી કાલથી આ વિસ્તારોમાં રહેતા લોકો સાચવજો, અતિભારે વરસાદની આગાહીCheapest badam Market સુપ્રીમ કોર્ટ ની 7 જજોની બંધારણીય પીઠે ગુરુવારે બહુમતથી એક મહત્વનો ચુકાદો આપ્યો જે મુજબ હવે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં કોટામાં કોટાને મંજૂરી આપવામાં આવી છે.

ચુકાદો વાંચી સંભળાવતા સીજેઆઈએ કહ્યું કે વર્ગોથી અનુસૂચિત જાતિઓની ઓળખ ક રવા માટે ઉપયોગમાં લેવાયેલા માપદંડથી જ ખબર પડે છે કે વર્ગોની અંદર વિવિધતા છે. તેમણે કહ્યું કે કલમ 15, 16માં એવું કશું જ થી જે રાજ્યને કોઈ જાતિને પેટા વર્ગીકરણ કરતા રોકતા હોય. જો કે સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું છે કે પેટા વર્ગીકરણનો આધાર રાજ્યો દ્વારા માત્રાત્મક અને પ્રદર્શનયોગ્ય આંકડાઓ દ્વારા યોગ્ય ઠેરવવા જોઈએ, તેઓ પોતાની મરજીથી કામ કરી શકે નહીં.જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે ગ્રાઉન્ડ હકીકતથી ઈનકાર કરી શકાય નહીં.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Judgement Sub Classification SC ST Reservation Gujarati News India News CJI Chandrachud સુપ્રીમ કોર્ટ અનામત અનામત અંગે ચુકાદો Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, મુસ્લિમ મહિલાઓ પણ પતિ પાસે માંગી શકે ભરણપોષણ ભથ્થુંસુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, મુસ્લિમ મહિલાઓ પણ પતિ પાસે માંગી શકે ભરણપોષણ ભથ્થુંSupreme Court Verdict: સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે જે મુજબ કોઈ પણ મુસ્લિમ ડિવોર્સી મહિલા સીઆરપીસીની કલમ 125 હઠળ પતિ પાસે ભરણપોષણ ભથ્થું મેળવવા માટે હકદાર છે. આથી હવે તે ભરણપોષણ ભથ્થા માટે અરજી દાખલ કરી શકે છે.
और पढो »

વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 15 પાનાનો ચુકાદો જાહેરવડોદરા હરણી બોટ દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 15 પાનાનો ચુકાદો જાહેરવડોદરા હરણી બોટ દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે 15 પાનાનો ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટે આ દુર્ઘટના માટે બે મ્યુનિસીપલ કમિશનર જવાબદાર ઠેરવ્યા છે. આ ઘટના માટે જવાબદાર વિનોદ રાવ અને એચ એસ પટેલની ભુમિકા સ્પષ્ટ કરાઇ છે.
और पढो »

મોટો ચુકાદો : 8 વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને કોર્ટે ફાંસીની સજા સંભળાવીમોટો ચુકાદો : 8 વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને કોર્ટે ફાંસીની સજા સંભળાવીગીર સોમનાથ જિલ્લાની કોડીનાર તાલુકાની ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેણીની હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા, પરિવારજનોને રાજ્ય સરકારે આપેલી બાહેધરી અને ગૃહમંત્રીશ્રીએ આપેલું વચન આજે પૂર્ણ થયું, સાધુ સમાજની દીકરીને મળ્યો ન્યાય
और पढो »

ગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલRajyapal : ગુજરાત ભાજપના કેટલાક સિનિયર નેતાઓને અન્ય રાજ્યોના રાજ્યપાલ બનાવી શકાય છે, આ માટે હાલ ગુજરાતના ત્રણ નેતાઓનું નામ ભારે ચર્ચામાં છે
और पढो »

રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર : 19, 20 અને 21 જુલાઈએ ગુજરાતની આ ટ્રેનો રદરેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર : 19, 20 અને 21 જુલાઈએ ગુજરાતની આ ટ્રેનો રદTrains Cancel : સાણંદ સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે અમદાવાદ મંડળ થી દોડતી/પસારથતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
और पढो »

ગુજરાતીઓ ભાજપને નિર્ણાયક સબક શિખવશે, હું ફરીથી કહી રહ્યો છું કે...ગુજરાતીઓ ભાજપને નિર્ણાયક સબક શિખવશે, હું ફરીથી કહી રહ્યો છું કે...અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય પર ભાજપના કાર્યકરો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા પરંતુ ત્યારે કંઈક એવું થયું કે જેના કારણે કશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા હતા.
और पढो »



Render Time: 2025-02-21 06:04:00