Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 7 મેએ ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. આજે ફોર્મ પરત લેવાનો છેલ્લો દિવસ હતો. ત્યારબાદ લોકસભાની ચૂંટણીમાં કઈ સીટ પર કેટલા ઉમેદવાર મેદાનમાં છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.
bollywoodWeekly Horoscope 22 april to 28 april 2024Strong Bone ગુજરાત માં લોકસભાની ચૂંટણીનું બેઠક સ્પષ્ટ થઈ ચુક્યું છે. સુરતની સીટ બિનહરીફ થયા બાદ ગુજરાત માં 25 લોકસભા સીટ પર 7 મેએ મતદાન થશે. રાજ્યની લોકસભાની 25 બેઠકો માટે કુલ 266 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાં સૌથી વધુ ઉમેદવાર અમદાવાદ પૂર્વ બેઠક પર નોંધાયા છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી સ્પષ્ટ કરી છે. ગુજરાત ની કઈ બેઠક પર કેટલા છે ઉમેદવારો જુઓ આ રિપોર્ટમાં..
સાબરકાંઠા લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાંજામનગર લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાંજૂનાગઢ લોકસભા બેઠક પર 11 ઉમેદવાર મેદાનમાંરાજકોટ લોકસભા બેઠક પર 9 ઉમેદવાર મેદાનમાંનવસારી લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાંખેડા લોકસભા બેઠક પર 12 ઉમેદવાર મેદાનમાંઅમરેલી લોકસભા બેઠક પર 8 ઉમેદવાર મેદાનમાંછોટાઉદેપુર લોકસભા બેઠક પર 6 ઉમેદવાર મેદાનમાંસમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીઅમદાવાદ પૂર્વ બેઠક પર સૌથી વધુ 18, બારડોલીમાં સૌથી ઓછા 3, જાણો સીટ પ્રમાણે...
Gujarat BJP Congress Aam Aadmi Party Gujarat Lok Sabha Elections Voting In Gujarat Elections In Gujarat લોકસભા ચૂંટણી 2024 ગુજરાત ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી ગુજરાત લોકસભા ચૂંટણી ગુજરાતમાં મતદાન ગુજરાતમાં ચૂંટણી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
और पढो »
દેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગAmit Shah Vs Sonal Patel : હાઈ પ્રોફાઈલ ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા, હોટ સીટ ગાંધીનગરમાં શાહ સામે મેદાનમાં ઉતરનારા સોનલ પટેલ કોણ છે
और पढो »
અમિત શાહે પહેલા જ કરી હતી ભવિષ્યવાણી, રાજનીતિના ચાણક્યએ સુરતની જીતનું ભવિષ્ય ભાંખ્યુ હતુંAmit Shah : અમિત શાહે ગુજરાતની રેલીમાં સુરતની બેઠક જીતવાના આપ્યા હતા સંકેત, ચાર દિવસ પહેલા જ કહ્યું હતું કે, 25 એ 25 સીટ પર ભાજપ મતદાનના પ્રતિશતની ટીકાવારી વધશે
और पढो »
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઇ બેઠક પર કોની સામે જંગLoksabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષોઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
और पढो »