અમદાવાદમાં બનશે રિવર ક્રૂઝ બાદ હવે ફ્લોટીંગ રેસ્ટોરન્ટ, જાણો ક્યાં અને કેવી સુવિધાઓથી હશે સજ્જ

Gujarat समाचार

અમદાવાદમાં બનશે રિવર ક્રૂઝ બાદ હવે ફ્લોટીંગ રેસ્ટોરન્ટ, જાણો ક્યાં અને કેવી સુવિધાઓથી હશે સજ્જ
Gujarati NewsAhmedabadઅમદાવાદ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

અમદાવાદ શહેરમાં ફરવાનું વધુ એક સ્થળ બનવાની જાહેરાત કરી છે. રિવરફ્રન્ટ પર રિવર ક્રૂઝ બાદ હવે ફ્લોટીંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટ શરૂ થશે. જી હા...ફ્લોટિંગ રેસ્ટોરાં લાવવાની રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને જાહેરાત કરી છે. આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટને AMC દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

ટિંગ રેસ્ટોરાં લાવવાની રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને જાહેરાત કરી છે. આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટને AMC દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આગામી સમયમાં વહીવટી કાર્યવાહી શરૂ કરાશે. નદીમાં ચાલતી આ પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે. gujarat weather forecastentertainment

આ છે બોલીવુડનું સૌથી અમીર ખાનદાન..એક સમયે રસ્તા પર કરતા હતા આ કામ; આ છે 10,000,000,000 રૂપિયાની સંપતિના માલિક આગામી સમયમાં વહીવટી કાર્યવાહી શરૂ કરાશે. નદીમાં ચાલતી આ પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે.તમને જણાવી દઈએ કે છેલ્લાં 10 વર્ષમાં ફ્લોટિંગ રેસ્ટોરાંની જાહેરાત ઘણી વખત કરવામાં આવી છે, પરંતુ આ વખતે AMC દ્વારા સિદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. અગાઉ 2012માં, એ પછી 2019માં અને 2021 અને 2022માં પણ આ પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Ahmedabad અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ River Cruise Riverfront Floating Banquet With Restaurant રિવર ક્રૂઝ ફ્લોટીંગ રેસ્ટોરન્ટ ફ્લોટીંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટ AMC

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સલમાન ટોક્સિસ પ્રેમી હતોઃ ઐશ્વર્યા રાય, આ 6 સંકેતો દેખાય તો લવરને છોડી દોસલમાન ટોક્સિસ પ્રેમી હતોઃ ઐશ્વર્યા રાય, આ 6 સંકેતો દેખાય તો લવરને છોડી દોટોક્સિસ રિલેશનશીપ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. જાણો કેવી રીતે પ્રેમીને ઓળખવો અને કેવી રીતે તમારી જાતને સુરક્ષિત કરવી.
और पढो »

ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »

અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, જાણો ક્યાં-ક્યાં ભરાયા પાણીઅમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, જાણો ક્યાં-ક્યાં ભરાયા પાણીAhmedabad Rainfall: અમદાવાદમાં આજે વહેલી સવારે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને ચોમેર પાણી પાણી કરી દીધું. વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા...
और पढो »

આ છે દુનિયાના 5 સૌથી મોંઘા હીરા! ઘર, ગાડી અને ગામડું બધું વેચી મારશો તોય નહીં પડે ખરીદવાનો મેળઆ છે દુનિયાના 5 સૌથી મોંઘા હીરા! ઘર, ગાડી અને ગામડું બધું વેચી મારશો તોય નહીં પડે ખરીદવાનો મેળWorld Most Expensive Diamonds: વિશ્વનો સૌથી મોંઘો હીરો કોહિનૂર છે, જે ભારતનો વારસો છે પરંતુ બાદમાં મુઘલો, ઈરાનીઓ અને અંગ્રેજોના હાથમાંથી પસાર થયા બાદ હવે તે બ્રિટનના રાજાના તાજને શોભે છે.
और पढो »

અમેરિકાની ચૂંટણીમાં કેવી રીતે છવાયું ગુજરાત, જાણો હવે ગુજરાતીઓએ US જવું અઘરું કે આસાન?અમેરિકાની ચૂંટણીમાં કેવી રીતે છવાયું ગુજરાત, જાણો હવે ગુજરાતીઓએ US જવું અઘરું કે આસાન?વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અને જગત જમાદાર કહેવાતા દેશ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી સંપન્ન થઈ છે. સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીને હરાવીને રિપબ્લિકન પાર્ટી સત્તામાં આવી છે. અમેરિકનોએ આ વખતે સત્તાનું સિંહાસન ડોનાલ્ડ ટ્રમ્પને સોંપ્યું છે. ટ્રમ્પ સાથે PM મોદીની દોસ્તી જગજાહેર છે.
और पढो »

કોલ્ડપ્લે હવે અમદાવાદમાં મચાવશે ધમાલ, આ તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે કોન્સર્ટ, જાણો વિગતોકોલ્ડપ્લે હવે અમદાવાદમાં મચાવશે ધમાલ, આ તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે કોન્સર્ટ, જાણો વિગતોColdplay Ahmedabad concert date: બેન્ડ કોલ્ડપ્લેએ પોતાના મ્યૂઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટુરના ભાગ તરીકે ગુજરાતના અમદાવાદમાં પોતાના ચોથા કોન્સાર્ટની તારીખની જાહેરાત કરી છે.
और पढो »



Render Time: 2025-02-14 01:04:35