કોલ્ડપ્લે હવે અમદાવાદમાં મચાવશે ધમાલ, આ તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે કોન્સર્ટ, જાણો વિગતો

Coldplay समाचार

કોલ્ડપ્લે હવે અમદાવાદમાં મચાવશે ધમાલ, આ તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે કોન્સર્ટ, જાણો વિગતો
Naremdra Modi StadiumAhmedabad NewsEntertainment
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 92%
  • Publisher: 63%

Coldplay Ahmedabad concert date: બેન્ડ કોલ્ડપ્લેએ પોતાના મ્યૂઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટુરના ભાગ તરીકે ગુજરાતના અમદાવાદમાં પોતાના ચોથા કોન્સાર્ટની તારીખની જાહેરાત કરી છે.

astrology

Surya Gochar 2024: સૂર્યના વૃશ્ચિક ગોચરથી 5 રાશિના ઘરમાં વધી શકે છે પૈસાની આવક, બુધાદિત્ય રાજયોગ બદલશે જીવન!Mangal Mahadasha: આ 3 રાશિવાળા પર 7 વર્ષ માટે મંગળની મહાદશા, ધન-સંપત્તિમાં બંપર ઉછાળો આવશે! માન-સન્માન વધશેબ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેએ પોતાના મ્યૂઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટુરના ભાગ તરીકે ગુજરાતના અમદાવાદમાં પોતાના ચોથા કોન્સાર્ટની તારીખની જાહેરાત કરી છે. બેન્ડમાં મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જ્હોની બકલેન્ડ, બિસિસ્ટ ગાય બેરીમેન, અને ડ્રમર વિલ ચેમ્પિયન સામેલ છે.

તારીખની જાહેરાત કરતા કોલ્ડપ્લેના અધિકૃત ઈન્ટાગ્રામ એકાઉન્ટે કેપ્શનની સાથે એક શાનદાર વીડિયો પણ શેર કર્યો. જેમાં લખ્યું હતું કે 2025 અમદાવાદની તારીખની જાહેરાત. બેન્ડ 25 જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો શો કરશે. ટિકિટ 16 નવેમ્બરના રોજ બપોરે 12 વાગે વેચાણ માટે ઉપલબ્ધ થશે. DHL દ્વારા ડિલિવર કરવામાં આવશે.મીડિયા રિપોર્ટ મુજબ મોદી સ્ટેડિયમમાં યોજાનારા આ શોની ટિકિટ 2500 રૂપિયાથી શરૂ થશે.

નિવેદનમાં લખ્યું છે કે 'ભારતમાં ટિકિટ સ્કેલિંગ ગેરકાયદેસર છે અને કાનૂન દ્વારા દંડનીય છે. કૃપા કરીને તેનો ભોગ ન બનો. કારણ કે તમે નકલી ટિકિટ ખરીદી રહ્યા હશો. કૌભાંડથી બચો. BookMyShow ટિકિટ વેચાણ માટે એકમાત્ર અધિકૃત પ્લેટફોર્મ છે.'કોલ્ડપ્લે હવે અમદાવાદમાં મચાવશે ધમાલ, આ તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટgovernment officerઅરે રે...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Naremdra Modi Stadium Ahmedabad News Entertainment Gujarati News કોલ્ડપ્લે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હવે દુશ્મન દેશોના ખાટા થશે દાંત! વડોદરામાં બની રહ્યું છે વાયુસેના માટે આ સ્પેશિયલ વિમાન, જાણો ખાસિયતોહવે દુશ્મન દેશોના ખાટા થશે દાંત! વડોદરામાં બની રહ્યું છે વાયુસેના માટે આ સ્પેશિયલ વિમાન, જાણો ખાસિયતોટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટીનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓક્ટોબર 2022માં કરવામાં આવ્યું હતું અને હવે 24 મહિનાના સમયગાળામાં તેઓ આ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરી રહ્યા છે.
और पढो »

Election 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી જાહેર, આ તારીખે થશે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામElection 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી જાહેર, આ તારીખે થશે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામAssembly Election 2024: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થવાની સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વધુ બે રાજ્યોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.
और पढो »

સૂર્યને મળશે રાહુનો સાથ, આજથી આ 3 રાશિવાળા પર થશે ધનનો વરસાદ, જે ઈચ્છા કરશો તે પૂરી થશે!સૂર્યને મળશે રાહુનો સાથ, આજથી આ 3 રાશિવાળા પર થશે ધનનો વરસાદ, જે ઈચ્છા કરશો તે પૂરી થશે!ગ્રહોના રાજા સૂર્યએ 24 ઓક્ટોબરના રોજ રાહુના નક્ષત્રમાં ગોચર કર્યું છે. આ ગોચરથી કઈ કઈ રાશિઓને ફાયદો થશે તે ખાસ જાણો.
और पढो »

પુતિનના આમંત્રણ પર BRICS સમિટ માટે રશિયા જશે પીએમ મોદી, જાણો શું છે આ પ્રવાસનું મહત્વપુતિનના આમંત્રણ પર BRICS સમિટ માટે રશિયા જશે પીએમ મોદી, જાણો શું છે આ પ્રવાસનું મહત્વપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિમંત્રણ પર બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રશિયા જશે. ભારત અને રશિયાના સંબંધ દાયકાઓથી મજબૂત છે. ખાસ કરી રક્ષા અને ઉર્જાના ક્ષેત્રમાં.
और पढो »

આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયઆ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »

ભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેMaharashtra-Jharkhand Election Dates : મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં ખાલી પડેલી વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત... ગેનીબેન આ બેઠક પર હતા ધારાસભ્ય
और पढो »



Render Time: 2025-02-19 02:57:32