અમદાવાદમાં ગ્રાહકને થયો ઓનલાઈન ફૂડનો કડવો અનુભવ! મંગાવ્યું વેજ ફૂડ અને આવ્યું નોનવેજ

Gujarat समाचार

અમદાવાદમાં ગ્રાહકને થયો ઓનલાઈન ફૂડનો કડવો અનુભવ! મંગાવ્યું વેજ ફૂડ અને આવ્યું નોનવેજ
AhmedabadAhmedabad NewsCustomer
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 70%
  • Publisher: 63%

આજકાલ ઘેર બેઠાં બેઠાં મનપસંદ વિવિધ વાનગીઓ આરોગવા ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનો એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે, પરંતુ અમદાવાદના એક વ્યક્તિને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવામાં કડવો અનુભવ થયો છે. જી હા.. ઝોમેટોમાંથી વેજ પાલક પનીર મંગાવવામાં આવ્યું હતું, તેના બદલામાં નોનવેજ પાલક પનીર આવ્યું હતું.

અમદાવાદના એક વ્યક્તિને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવામાં કડવો અનુભવ થયો છે. જી હા.. ઝોમેટોમાંથી વેજ પાલક પનીર મંગાવવામાં આવ્યું હતું, તેના બદલામાં નોનવેજ પાલક પનીર આવ્યું હતું.અહીંયા મળે છે શાકભાજીની જેમ ભાડા પર મહિલાઓ અને કુંવારી છોકરીઓ! થાય છે 10 હજારથી શરૂlifestyleGratuity Calculator: 15 વર્ષની નોકરી અને ₹75000 છેલ્લો પગાર, કેટલી મળશે ગ્રેચ્યુઇટી? આ ફોર્મ્યુલાથી કરો ચેક

ઝી બ્યુરો/અમદાવાદ: આજકાલ ખોરાકમાં જે ભેળસેળ થઈ રહી છે, તે જોતા હવે બહાર શું ખાવું, શું મંગાવવું તે હવે મોટો પ્રશ્ન બન્યો છે. હવે તો વેજ થાળીમાં નોન-વેજ ફૂડ ઓર્ડર કરવામાં આવી રહ્યું છે. ફૂડ ડિલિવરી કંપની zomato ફરીથી વિવાદમાં આવી છે. અમદાવાદમાં રહેતા મનોજ ત્રિવેદી નામના વ્યક્તિ કે જેઓ થલતેજ વિસ્તારમાં આવેલા Sapphire green માં રહે છે. તેમણે Zomato નામની કંપની સામે આક્ષેપ કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે વેજ પાલક પનીરનો ઓર્ડર કરવામાં આવ્યો હતો, પરંતુ તેના બદલામાં અમારા ઘરે નોન વેજ ફૂડ ડિલિવર કરાયું છે.

આ ઘટનાની જાણ થયા બાદ પરિવાર દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સોસિયલ મીડિયા પર અનેક વીડિયો આપણી સામે આવતા હોય છે જેમાં કેવી રીતે હોટેલોમાં વસ્તુઓ બને છે, લોકો શું મંગાવે છે અને શું મોકલવામાં આવે છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે રેસ્ટોરન્ટમાં તમને પીરસાવામાં આવતું ભોજન કેટલું ગુણવત્તાવાળું હશે? તેની કોઈને ખબર નથી.

હાલ તો અમદાવાદના મનોજભાઈ ત્રિવેદીએ પોતાના અનુભવને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે અને Zomato જવાબદાર કંપની તરીકે આ બાબતે તપાસ કરીને પગલાં લે તેવી તેમણે માગ કરી છે.શરીરમાંથી કોલેસ્ટ્રોલને સંપૂર્ણપણે સાફ કરશે આ 5 વસ્તુ, તમારા ડાયટમાં કરો સામેલiPhone 16 સિરીઝના આ મોડલના પ્રશંસકો એવા ગાંડા થયા કે....

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ahmedabad Ahmedabad News Customer Bitter Experience Online Food Ordered Veg Food Got Non Veg Zomato ગ્રાહકને કડવો અનુભવ ભયંકર બેદરકારી મંગાવ્યું વેજ ફૂડ આવ્યું નોનવેજ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભારતમાં હનિમૂન મનાવીને પત્નીને મૂકીને કેનેડા ભાગી ગયો ગુજરાતી યુવક!ભારતમાં હનિમૂન મનાવીને પત્નીને મૂકીને કેનેડા ભાગી ગયો ગુજરાતી યુવક!Canada News : વિદેશમાં વસવાટના ખ્વાબ જોવામાં સુરતની એક યુવતીને કડવો અનુભવ થયો, પતિએ કેનેડા લઈ જવાની વાત કરીને એટલા રૂપિયા માંગ્યા કે, એટલા રૂપિયામાં તો તે આરામથી વર્લ્ડ ટુર કરી શક્તી
और पढो »

આંટી ઘૂંટીમાં ફસાયા વિના સરળ ભાષામાં સમજો, ગુજરાત સરકારે ખેડૂતો માટે શું લીધો મોટો નિર્ણય?આંટી ઘૂંટીમાં ફસાયા વિના સરળ ભાષામાં સમજો, ગુજરાત સરકારે ખેડૂતો માટે શું લીધો મોટો નિર્ણય?ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.
और पढो »

ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘૂસ્યું પ્રતિબંધિત ચાઈનીઝ લસણ, કોણે મોકલ્યું અને કોણે મંગાવ્યું તે અંગે તપાસ શરુગોંડલ માર્કેટ યાર્ડમાં ઘૂસ્યું પ્રતિબંધિત ચાઈનીઝ લસણ, કોણે મોકલ્યું અને કોણે મંગાવ્યું તે અંગે તપાસ શરુChinese Garlic is Banned in India : વાયા ઉપલેટા થઈને ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઈનાનુ લસણ આવ્યું, સત્તાધીશો તપાસનો ધમધમાટ શરૂ કર્યો કે કેવી રીતે અને કોણ આ લસણ લાવ્યું
और पढो »

તહેવારો પર તેલના ભાવમાં ભડકો, આજથી વધ્યા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવતહેવારો પર તેલના ભાવમાં ભડકો, આજથી વધ્યા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવEdible Oil Price Hike : તહેવારો પર ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક ડામ...સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો...કપાસિયા તેલમાં 70 રૂપિયા તો સિંગતેલના ભાવમાં 60 રૂપિયા વધ્યા...
और पढो »

Cheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણોCheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણોઅમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું અને ભારતનું સાતમું મોટું શહેર કહેવામાં આવે છે. અનેક લોકો આંખોમાં સપના લઈને અમદાવાદમાં આર્થિક સમૃદ્ધિ માટે આવે છે.
और पढो »

કોલકાતા ડોક્ટર કેસ: CBI તપાસમાં આરોપી સંજય રોય વિશે થયો અત્યંત ચોંકાવનારો અને ડરામણો ખુલાસોકોલકાતા ડોક્ટર કેસ: CBI તપાસમાં આરોપી સંજય રોય વિશે થયો અત્યંત ચોંકાવનારો અને ડરામણો ખુલાસોસાઈકોએનાલિસ્ટ્સની ટીમે પૂછપરછ દરમિયાન જાણ્યું કે 31 વર્ષના આ સંજયને કોઈ પસ્તાવો નહતો. તેણે કોઈ પણ ભાવ દર્શાવ્યા વગર જ ક્રાઈમ સીન પર શું થયું હતું તે અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....
और पढो »



Render Time: 2025-02-13 06:19:20