Housing Board Corruption : અમદાવાદના ગોતામાં હાઉસિંગ બોર્ડના મકાનમાં ભ્રષ્ટાચાર... 1600થી વધુ પરિવારોએ સોસાયટી ફંડમાં આપેલા કરોડો રૂપિયા ગાયબ.. કમિટિ મેમ્બરે રૂપિયા ચાઉં કર્યા હોવાનો આક્ષેપ...
રામજી કી ઇચ્છા સે : ગૌસેવામાં જીવન ન્યૌછાવર કરનાર મદનમોહનદાસજી બાપાની વિદાયBad Food Combinations: દૂધની સાથે ખાશો આ 5 વસ્તુઓ તો ફાયદો કરવાને બદલે થશે નુકસાનદૈનિક રાશિફળ 4 મે: પરિવારમાં પ્રેમ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે, પિતાની મદદથી લાભ થશે, વાંચો આજનું રાશિફળ
અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ વીર સવારકર ગુજરાત હાઉસિંગના મુશ્કેલીમાં મૂકાયા છે. 1600 કરતા વધુ પરિવારોએ સોસાયટી ફંડમાં જમા કરાવેલા કરોડો રૂપિયા સામે ભ્રષ્ટાચાર થયો છે. સોસાયટીએ મેન્ટેનન્સ માટે જમા કરાવેલા કરોડો રૂપિયા કમિટી મેમ્બર ચાઉં કરી ગયાના આક્ષેપો થયા છે. 1600 કરતા વધુ પરિવારોએ સોસાયટી ફંડમાં જમા કરાવેલા કરોડો રૂપિયા સામે ભ્રષ્ટાચાર કરાયો છે.અમદાવાદમાં ગોતા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસંતનગર વિકસાવવામાં આવ્યું હતું.
Gujarat Highcourt Property Ahmedabad Redevelopment Society Rules Society Redevelopment Law Redevelopment Rules For Residential રિડેવલપમેન્ટ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ પ્રોપર્ટી Investment Property Property In Ahmedabad રોકાણ Invstors અમદાવાદ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News AUDA ઔડા ટીપી સ્કીમને મંજૂરી TP Scheme Approve Town Planning ગુજરાત હાઉસિંગ બોર્ડ Gujarat Housing Board સ્લમ ક્લિયરન્સ સેલ Gujarat Slum Clearance Board Slum Clearance In India 1600 Houses Will Be Without Water Housing Board Scam હાઉસિંગ બોર્ડના મકાનમાં ભ્રષ્ટાચાર સોસાયટી ફંડના કરોડો રૂપિયા ગાયબ વીર સવારકર ગુજરાત હાઉસિંગ ગોતા Veer Savarkar Housing Board
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
60 પોલીસવાળા સામે હડહડતું અપમાન થતા કોન્સ્ટેબલનું કાળજું ચીરાઈ ગયું, પાસ કરી નાખી UPSCUPSC Susscess Story: . ઉદય કૃષ્ણ રેડ્ડી આંધ્ર પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ પદે તૈનાત હતા. બધુ બરાબર ચાલતું હતું પરંતુ અચાનક એક દિવસ કઈક એવું થયું કે ઉદયે નોકરીમાંથી રાજીનામું આપી દીધુ.
और पढो »
કોહિનૂર હીરો, શાહજહાંનો વાઈન કપ, ટીપુ સુલતાનની તલવાર અને વીંટી આ બધુ કોણ ચોરી ગયું?દુનિયાની સૌથી મોટી ચોરીઓની વાર્તાઃ આ ચોરીઓ વિશે તમે ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય. એવી એવી વસ્તુઓની ચોરી થઈ છે કે, દુનિયા વિચારતી રહી ગઈ. અબજો રૂપિયાની કિંમતી વસ્તુઓની ચોરી કઈ રીતે થઈ હતી જાણવા જેવી છે દરેક ચોરીની કહાની....
और पढो »
6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ!જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસે શેર બજારને આપેલી સૂચનામાં કહ્યું કે કંપનીનો નફો નાણાકીય વર્ષ 2023-24 માં અનેક ગણો વધીને 1,605 કરોડ રૂપિયા થયો, જે ગત વર્ષેમાં 31 કરોડ રૂપિયા હતો.
और पढो »
જે અદાણી અને ટાટા પણ ના કરી શક્યા, ઈશા અંબાણીએ કરી બતાવ્યું એ કામIsha Ambani: રિલાયન્સ ગ્રૂપના કર્તાધર્તા મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણીએ કમાલ કરી દીધો. બિઝનેસ વર્લ્ડમાં ઈશાએ હાંસલ કર્યો નવો માઈલ સ્ટોન. રિટેલ સેક્ટરમાં ઈશાની કંપની બની દેશની નંબર વન કંપની...
और पढो »
T20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર, આ ખેલાડીને લાગી લોટરી, જુઓ સ્ક્વોડબીસીસીઆઈએ આગામી ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર કરી દીધી છે.
और पढो »
ગૃહમંત્રીનું સરવૈયું : અમિત શાહ આટલા કરોડની સંપત્તિના માલિક, 42 લાખના દેવા સાથે શાહ સામે આટલા કેસAmit Shah Net Worth: અમિત શાહે ચૂંટણી એફિડેવિટમાં કુલ 43.21 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. જેમાં 20.34 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 16.32 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે
और पढो »