મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના આંબરડી સફારી પાર્કની નિરીક્ષણ મુલાકાત લઈને એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળવાનો રોમાંચ અનુભવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. ૨૭૨ કરોડના ૭૭ જેટલા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે અમરેલી જિલ્લાની એક દિવસીય મુલાકાતે હતા.
અમરેલી જિલ્લાના આંબરડી સફારી પાર્કની નિરીક્ષણ મુલાકાત લઈને એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળવાનો રોમાંચ અનુભવ્યો હતો. આગામી ઓક્ટોબર-2024 દરમિયાન અનુસૂચિત જાતિના 100 યુવાનો માટે અમરેલી , અનુસૂચિત જનજાતિના 100 યુવાનો માટે આણંદ, જ્યારે બાકીના ૧૦૦ યુવક-યુવતીઓ માટે જામનગર જિલ્લા ખાતે સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે.
Naran Kachadiya Vs Bharat Sutariya : અમરેલી ભાજપમાં આંતરિક વિખવાદ યથાવત્.. ઉમેદવારી પર સવાલ ઉઠાવનાર નારણ કાછડિયાને ભરત સુતરિયાનો જવાબ.. કહ્યું, મને જેટલીવાર જવાબદારી મળી ત્યારે થેંકયુ કહ્યું..
Naran Kachadiya Against BJP : ચૂંટણી બાદ છલકાયું ભાજપ નેતા નારણ કાછડિયાનું દર્દ.. કહ્યું, આપ-કોંગ્રેસના કાર્યકરો સવારે આવે અને સાંજે હોદ્દો મળી જાય.. તો કોંગ્રેસે કટાક્ષ કરતા કહ્યું, હાથના કર્યા હૈયે વાગ્યા.. રાદડિયા-સંઘાણી બાદ નારણ કાછડીયા ભાજપ સામે બગડ્યા, જાહેરમાં આપ્યું સ્ફોટક નિવેદન Naran Kachadiya Against BJP : વિપક્ષ પાસે કશુ જ નથી છતા ભાજપને હંફાવે છે, જે થેન્ક્યું ના બોલી શકે એને આપી ટિકિટ, કોંગ્રેસ-AAPના કાર્યકરો સવારે આવે અને સાંજે હોદ્દો મળે, વિપક્ષના લોકોને લો પણ ભાજપના કાર્યકર્તાઓનો ભોગ ના લો, નારણ કાછડિયાએ આપ્યું નિવેદનLoksabha Election : જાફરાબાદમાં ચૂંટણી ફરજમાં મહિલાકર્મી ઢળી પડતા મોત, હાર્ટ-એટેકનું અનુમાન, ચૂંટણીની કામગીરી કરતા અન્ય કર્મચારીઓમાં શોકનું મોજું ફેલાયું કોંગ્રેસનો જુગાડ! ગુજરાતમાં પિતાની જેમ દીકરી કરી શકશે...
Lok Sabha Election 2024: ગુજરાતમાં છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપ રાજ્યની તમામ 26 બેઠકો જીતી રહ્યું છે. 2024ની ચૂંટણીમાં મતદાન પહેલા જ ભાજપે સુરત લોકસભા જીતી લીધી છે, કોંગ્રેસને રાજ્યમાં પોતાનું ખાતું ખોલાવવાનો પડકાર છે.
News On અમરેલી Stories On અમરેલી Articles On અમરેલી અમરેલી Stories At Zee News Gujarati અમરેલી News અમરેલી Latest News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
PHOTOs: CM ભૂપેન્દ્ર પટેલે આંબરડી સફારી પાર્કમાં કર્યું સિંહ દર્શન, વન વિચરણ નિહાળવાનો રોમાંચ માણ્યોમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના આંબરડી સફારી પાર્કની નિરીક્ષણ મુલાકાત લઈને એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળવાનો રોમાંચ અનુભવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. ૨૭૨ કરોડના ૭૭ જેટલા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે અમરેલી જિલ્લાની એક દિવસીય મુલાકાતે હતા.
और पढो »
આજથી તૈયાર રહેજો, આ જિલ્લાઓમાં આવશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટParesh Goswami Monsoon Prediction : આજથી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી... દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી... અમરેલી, જૂનાગઢ, ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા... 24 અને 25 તારીખે અતિભારે વરસાદની શક્યતા...
और पढो »
PHOTOs: CM ભૂપેન્દ્ર પટેલે આંબરડી સફારી પાર્કમાં કર્યું સિંહ દર્શન, વન વિચરણ નિહાળવાનો રોમાંચ માણ્યોમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના આંબરડી સફારી પાર્કની નિરીક્ષણ મુલાકાત લઈને એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળવાનો રોમાંચ અનુભવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. ૨૭૨ કરોડના ૭૭ જેટલા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે અમરેલી જિલ્લાની એક દિવસીય મુલાકાતે હતા.
और पढो »
ગુજરાતના લોકોને સાવધાન કરતો કિસ્સો! ગમે તે નંબર પરથી ફોન આવે તો રિસીવ ના કરતા, નહીં તો...સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો 23 વર્ષીય યુવાન જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતો હતો. નવમી સપ્ટેમ્બરના રોજ તેના મોબાઈલ ઉપર એક રિક્વેસ્ટ આવી હતી અને આ રિક્વેસ્ટ તેને એક્સેપ્ટ કરી હતી, ત્યારબાદ તેને એક વીડિયો કોલ આવ્યો હતો અને આ વિડીયો કોલ તેને રિસીવ કર્યો હતો.
और पढो »
ગુજરાતસુરતના કતારગામ વિસ્તારમાં રહેતો 23 વર્ષીય યુવાન જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતો હતો. નવમી સપ્ટેમ્બરના રોજ તેના મોબાઈલ ઉપર એક રિક્વેસ્ટ આવી હતી અને આ રિક્વેસ્ટ તેને એક્સેપ્ટ કરી હતી, ત્યારબાદ તેને એક વીડિયો કોલ આવ્યો હતો અને આ વિડીયો કોલ તેને રિસીવ કર્યો હતો.
और पढो »
અંબાલાલ પટેલે શિયાળા માટે જે આગાહી કરી તે ચોંકાવનારી છે, દરિયો એટલો ઠંડો બનશે કે ડિસેમ્બર કાઢવો અઘરો પડશેIndia to face severe winter : ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી...19થી 22 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી ઝાપટાની અંબાલાલ પટેલે વ્યક્ત કરી શક્યતા...આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડી વિદાય લેશે તેવું અનુમાન....
और पढो »