Rajkot Fire Case: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ બપારે રાજકોટ પહોંચશે. જ્યાંથી તેઓ સોમનાથના દર્શને જશે. આ દરમિયાન રાજકોટમાં તેઓ ગેમ ઝોનમાં આગની ઘટના મુદ્દે સ્થાનિક નેતાઓ અને અધિકારીઓનો ક્લાસ લઈ શકે છે.
100 વર્ષ બાદ 4 પાવરફૂલ ગ્રહ વૃષભ રાશિમાં થશે ભેગા, 3 રાશિવાળાનો ભાગ્યોદય કરાવશે, ધન-સંપત્તિમાં બંપર વધારો થશેdaily horoscopeકેવો છે એમ. ડી. સાગઠિયાનો બની રહેલો કરોડોનો બંગલો, Photos જોઈ આંખો ફાટી જશે!
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવશે. આજે સાંજના 4 કલાકે અમિત શાહ સોમનાથ પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે. આવતી કાલે વહેલી સવારે સોમનાથ દાદાની આરતીમાં ભાગ લેશે. સોમનાથ દાદાની પૂજા બાદ અમિત શાહ બપોરે રવાના થશે. જોકે, સૂત્રોની માનીએ તો રાજકોટ ગેમ ઝોનમાં આગ મામલે સ્થાનિક નેતાઓ અને અધિકારીઓનો પણ ક્લાસ લઈ શકે છે.
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોનાં મોત મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં રાજકોટ મહાનગરપાલિકાના 4 અધિકારી જવાબદાર હોવાનું સ્પષ્ટ થયું છે. જેને લઈને ચારેય અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા, એટીપીઓ મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સામે પોલીસ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરાઈ છે.
Rajkot Fire News Gaming Zone Massive Fire Breaks Out Gujarat Rajkot Rescue Operation Amit Shah Union Home Minister Visit To Gujarat અમિત શાહ અમદાવાદ એરપોર્ટ રાજકોટ અગ્નિકાંડ ગેમ ઝોનમાં આગ ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં આજે ચૂંટણીનો મહાજંગ : 7 ના ટકોરે મતદાનનો પ્રારંભ, બુથ પર મતદારોની લાઈન લાગીLoksabha Election 2024 : ગુજરાતની 25 બેઠક પર મતદાન, અમિત શાહ સહિત 4 કેન્દ્રીય મંત્રીનું ભાવિ EVMમાં થશે કેદ, 50 હજારથી વધુ વોટિંગ બૂથ, 25000 મતદાન કેન્દ્ર પર ચાંપતી નજર
और पढो »
આ મોત નથી હત્યા છે! ગુજરાત સરકાર વિકાસનો જશ લે છે, તો દુર્ઘટનાની જવાબદારી કેમ નહિRajkot Fire Tragedy : ગેમઝોનમાં આગની ઘટના બાદ મુખ્યમંત્રી રાજકોટ પહોંચ્યા, ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને મેળવી માહિતી, પરંતું સરકારનું આ મૌન ક્યાં સુધી ચાલ્યા કરશે
और पढो »
ભાજપના દિગ્ગજ સાસંદનો ખુલાસો, મેં ખુદ NOC માટે ફાયર ઓફિસરને 70 હજાર આપ્યા હતાRam Mokariya : રાજકોટ આગકાંડમાં જવાબદાર ઉચ્ચ અધિકારીઓની આજથી SIT કરશે પૂછપરછ, IAS આનંદ પટેલ, અરુણ મહેશ બાબુ, અમિત અરોરા, IPS રાજુ ભાર્ગવ, સુધીર ત્રિવેદી, વિધિ ચૌધરી અને પ્રવીણ મીણાની થશે પૂછપરછ
और पढो »
દિલ્હીમાં બીજી મોટી આગની ઘટના, પાર્કિંગમાં પડેલી 11 બાઇક ભડભડ સળગી, 3 લોકોના મોતદિલ્હીના વિવેક વિહાર બાદ કૃષ્ણા નગરમાં પણ એક ઘરમાં આગ લાગવાથી ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. આ આગ ચાર માળની બિલ્ડીંગની પાર્કિંગમાં ઉભેલી 11 બાઇકોમાં લાગી હતી અને પહેલા માળ સુધી ફેલાઇ હતી.
और पढो »
ક્ષત્રિય આંદોલન વચ્ચે રાજકોટ બની ગુજરાતની સૌથી ચર્ચિત બેઠક, રૂપાલા માટે આવા છે સમીકરણોLok Sabha Election 2024: ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વચ્ચે સૌરાષ્ટ્રની રાજકોટ લોકસભા બેઠકની લડાઈ ખૂબ જ રસપ્રદ બની છે. રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત પેરાશૂટ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. અહીં વિચિત્ર સંયોગ એ છે કે બંને ઉમેદવારો બહારના અને એક જ જિલ્લાના રહેવાસી છે.
और पढो »
મોદી જીતશે તો અમિત શાહ બનશે PM, યોગીને નિપટાવી દેવાશે, કેજરીવાલનો સૌથી મોટો હુમલોDelhi Lok Sabha Election: આજે કેજરીવાલે સૌથી મોટો હુમલો મોદી સરકાર પર કર્યો છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યાના બીજા દિવસે તેઓ AAP કાર્યાલય પહોંચ્યા અને ભાજપ (BJP) અને PM મોદી પર (PM Modi) સૌથી મોટો હુમલો કર્યો હતો.
और पढो »