દિલ્હીમાં બીજી મોટી આગની ઘટના, પાર્કિંગમાં પડેલી 11 બાઇક ભડભડ સળગી, 3 લોકોના મોત

Delhi Building Fire समाचार

દિલ્હીમાં બીજી મોટી આગની ઘટના, પાર્કિંગમાં પડેલી 11 બાઇક ભડભડ સળગી, 3 લોકોના મોત
Delhi FireEast Delhi FireShahdara Fire
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 7 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

દિલ્હીના વિવેક વિહાર બાદ કૃષ્ણા નગરમાં પણ એક ઘરમાં આગ લાગવાથી ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. આ આગ ચાર માળની બિલ્ડીંગની પાર્કિંગમાં ઉભેલી 11 બાઇકોમાં લાગી હતી અને પહેલા માળ સુધી ફેલાઇ હતી.

Delhi Fire News: પૂર્વી દિલ્હીના વિવેક વિહારમાં ચાઇલ્ડ કેર યૂનિટમાં આગની ઘટના બાદ કૃષ્ણા નગરની એક બિલ્ડીંગમાં આગ લાગી છે, જેમાં ત્રણ લોકોના મોત થયા છે. ફાયર બ્રિગેડની ટીમે બિલ્ડીંગમાંથી 10 લોકોના રેસ્ક્યૂ કર્યા છે, જેમને અલગ-અલગ હોસ્પિટલોમાં ભરતી કરાવવામાં આવ્યા છે. Ambalal Pateldaily horoscope

ત્યારબાદ ઉપરના માળ સુધી ધુમાડો ભરાઇ ગયો હતો.બેબી કેર સેન્ટરમાં આગ લાગતાં 6 બાળકોના મોત, 11 નવજાતનું કરાયું રેસ્ક્યૂ

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Delhi Fire East Delhi Fire Shahdara Fire Krishna Nagar Fire Vivek Vihar Baby Care Centre Vivek Vihar News Fire In Baby Care Centre Baby Care Centre In Vivek Vihar Delhi News Fire In Baby Care Center In Delhi Fire Breaks Out At Vivek Vihar Baby Care Centre Infants Died In Delhi Delhi Fire News Delhi Vivek Bihar News Delhi Vivek Vihar Fire News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાસુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
और पढो »

અફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરથી 315 લોકોના મોત, 1600થી વધુ ઈજાગ્રસ્ત, અનેક મકાનો તબાહઅફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરથી 315 લોકોના મોત, 1600થી વધુ ઈજાગ્રસ્ત, અનેક મકાનો તબાહAfghanistan Flooding: અફઘાનિસ્તાનના બગલાન પ્રાંતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. વરસાદ અને પૂરને કારણે 300થી વધુ લોકોના મોત થયા છે.
और पढो »

આ મોત નથી હત્યા છે! ગુજરાત સરકાર વિકાસનો જશ લે છે, તો દુર્ઘટનાની જવાબદારી કેમ નહિઆ મોત નથી હત્યા છે! ગુજરાત સરકાર વિકાસનો જશ લે છે, તો દુર્ઘટનાની જવાબદારી કેમ નહિRajkot Fire Tragedy : ગેમઝોનમાં આગની ઘટના બાદ મુખ્યમંત્રી રાજકોટ પહોંચ્યા, ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને મેળવી માહિતી, પરંતું સરકારનું આ મૌન ક્યાં સુધી ચાલ્યા કરશે
और पढो »

Vaishno Devi જઇ રહેલા શ્રદ્ધાળુઓની મિની બસને ટ્રકે મારી ટક્કર, એક જ પરિવારના 7 લોકોના મોતVaishno Devi જઇ રહેલા શ્રદ્ધાળુઓની મિની બસને ટ્રકે મારી ટક્કર, એક જ પરિવારના 7 લોકોના મોતVaishno Devi Accident: અંબાલામાં ગુરૂવારે મોડી રાત્રે એક ટ્રક અને મિની બસ વચ્ચે ટક્કર થતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં લગભગ સાત લોકોના મોત થયા હતા અને લગભગ 25 લોકો ઘાયલ થયા છે.
और पढो »

દહેજની ઇપેક કંપનીમાં મોટી દુર્ઘટના; 5 લાખ લિટરની ટાંકી ફાટતા 2ના મોત, 4 ઘાયલદહેજની ઇપેક કંપનીમાં મોટી દુર્ઘટના; 5 લાખ લિટરની ટાંકી ફાટતા 2ના મોત, 4 ઘાયલહેજની ઇપેક કંપનીમાં પાંચ લાખ લિટરની લોખંડની પાણીની ટાંકી ફાટી જતા એક મોટી દુર્ઘટના બની છે. પાણીની ટાંકી ફાટી જતા કામદારો પાણીના વહેણમાં તણાયા. જેમાં 2 લોકોના મોત થયા જ્યારે 4 લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનાની માહિતી મળજા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
और पढो »

રાજ્યના 41 તાલુકાઓમાં પડ્યો વરસાદ, બે લોકોના મોત, મુખ્યમંત્રીએ તંત્રને સતર્ક રહેવા આપી સૂચનારાજ્યના 41 તાલુકાઓમાં પડ્યો વરસાદ, બે લોકોના મોત, મુખ્યમંત્રીએ તંત્રને સતર્ક રહેવા આપી સૂચનાગુજરાતમાં આજે ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. તો આગામી દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે બે લોકોના મોત થયા છે.
और पढो »



Render Time: 2025-02-19 09:20:38