અમેરિકાથી આવ્યા સારા સમાચાર! H-1B વિઝા હોલ્ડર્સના પતિ કે પત્ની હવે લાંબો સમય કરી શકશે નોકરી

H1B Visa समाचार

અમેરિકાથી આવ્યા સારા સમાચાર! H-1B વિઝા હોલ્ડર્સના પતિ કે પત્ની હવે લાંબો સમય કરી શકશે નોકરી
AmericaSpouse Work PermitWork Permit
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 87%
  • Publisher: 63%

ગુજરાતીઓ સહિત ભારતીયોમાં અમેરિકા જઈને નોકરી કરવાનો, ડોલર કમાવવાનો અને ત્યાં વસવાનો ભારે ક્રેઝ હોય છે. અહીં ભારતીયોમાં સૌથી વધુ લોકપ્રિય H-1B વિઝા છે. આ વિઝા મેળવનારા લોકોના સ્પાઉઝ એટલે કે પતિ કે પત્ની પણ અમેરિકામાં નોકરી કરી શકે છે. સરકારે H-1B વિઝા હોલ્ડર્સના સ્પાઉઝ માટે નવા નિયમોની જાહેરાત કરી છે.

નર્મદા માતાના સાચા ભક્ત! અન્નનો એકપણ દાણો લીધા વગર પાણી પીને નર્મદા પરિક્રમા કરે છે દાદા ભગવાનદૈનિક રાશિફળ 13 ડિસેમ્બર: આજે ગ્રહોની શુભ સ્થિતિને કારણે મિથુન રાશિને મોટી રકમ મળશે, અટકેલા કામ પૂરા થશે, આજનું રાશિફળWhale VomitUS H-1B Visa Spouses Rules: અમેરિકામાં કામ કરતા મોટાભાગના ભારતીયોને H-1B વિઝા મળતા હોય છે જેના દ્વારા તેઓ આઈટી કે એન્જિનિયરિંગ જેવા સેક્ટર્સમાં કામ કરે છે. H-1B વિઝા હોલ્ડર્સના સ્પાઉઝ એટલે કે પતિ કે પત્ની એમ કહો કે પાર્ટનરને પણ અમેરિકામાં કામ કરવાની મંજૂરી મળતી હોય છે.

વાત જાણે એમ છે કે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એ H-1B અને L-1 વિઝા હોલ્ડર્સના જીવનસાથીઓ માટે નોકરી કરવાની પરિમિટનો સમયગાળો વધારવાનો નિર્ણય લીધો છે. સરકાર આવા લોકો માટે ઓટોમેટિક વર્ક પરમિટ રિન્યૂઅલ પીરિયડને 180 દિવસથી વધારીને 540 દિવસ કરશે. સરળ ભાષામાં કહો તો હવે H-1B અને L-1 વિઝા હોલ્ડર્સના સ્પાઉઝ અમેરિકામાં વધુ સમય સુધી નોકરી કરી શકશે. અમેરિકન સરકારે જણાવ્યું કે નવા નિયમ 13 જાન્યુઆરી 2025થી લાગૂ થશે.

DHS ના મંત્રી એલેઝાન્ડ્રો એન. મેયોરકાસે કહ્યું કે જાન્યુઆરી 2021થી અમેરિકામાં 1.6 કરોડથી વધુ નોકરીઓ ઊભી થઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી આ પદોને ભરવામાં કંપનીઓની મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે એમ પણ કહ્યું કે કેટલાક ખાસ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ્સ માટે ઓટોમેટિક એક્સટેન્શન પીરિયડ વધારવાથી એવા નિયમોને ખતમ કરવામાં મદદ મળશે, જેમના કારણે કંપનીઓ પર બોજો પડે છે. તેનાથી એ સુનિશ્ચિત થશે કે લાખો લોકો અર્થવ્યવસ્થામાં યોગદાન આપે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

America Spouse Work Permit Work Permit US Work Visa World News NRI Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રાશન કાર્ડ માટે E-KYC કરાવવા ક્યાંય જવાની જરૂર નથી, મોબાઈલમાં એક ક્લિકથી થઈ જશે કામરાશન કાર્ડ માટે E-KYC કરાવવા ક્યાંય જવાની જરૂર નથી, મોબાઈલમાં એક ક્લિકથી થઈ જશે કામRation Card E KYC News : હવે E-KYC માટે કચેરીના ધક્કા નહિ રહે:લાંબી લાઇનમાં ઊભા રહ્યા વગર જ રાશનકાર્ડધારકો ઘેરબેઠાં મોબાઇલ ફોનથી E-KYC કરી શકશે; જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
और पढो »

ગૌતમ અદાણી પર અમેરિકામાં ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેર ધરાશાયી, બજાર પણ લાલચોળગૌતમ અદાણી પર અમેરિકામાં ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેર ધરાશાયી, બજાર પણ લાલચોળઅદાણી ગ્રુપ અને ગૌતમ અદાણી બંને માટે ખરાબ સમાચાર આવ્યા છે.
और पढो »

Photos: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની કરી પ્રશંસા, ભારતીય ટીમ સાથે કરી મુલાકાતPhotos: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની કરી પ્રશંસા, ભારતીય ટીમ સાથે કરી મુલાકાતઓસ્ટ્રેલિયાના પ્રધાનંત્રી એન્થોની અલ્બાનીઝે વિરાટ કોહલી સાથે મુલાકાત કરી તેની પ્રશંસા કરી હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ કહ્યું કે તમે તેમાં મસાલો લગાવી રહ્યાં છો.
और पढो »

ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર; અનેક રજૂઆતો બાદ લેવાયો મોટો નિર્ણયગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર; અનેક રજૂઆતો બાદ લેવાયો મોટો નિર્ણયગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી વેબસાઈટ પર મુસદ્દારૂપ જંત્રીની સુવિધા ઓનલાઈન મુકવામાં આવી છે.
और पढो »

iPhone 17 Pro ની લોન્ચ ડેટ, કિંમતથી લઈને ફીચર્સ સુધી બધુ જ લીક, જાણો નવા મોડલમાં શું મળશે ખાસ?iPhone 17 Pro ની લોન્ચ ડેટ, કિંમતથી લઈને ફીચર્સ સુધી બધુ જ લીક, જાણો નવા મોડલમાં શું મળશે ખાસ?iPhone 17 Pro Launch Date and Features: એપલે સપ્ટેમ્બરમાં આઈફોન 16 સીરીઝને લોન્ચ કરી હતી, ત્યારબાદ હવે iPhone 17 સીરીઝ સાથે જોડાયેલી માહિતી લીક થવા લાગી છે.
और पढो »

Eye Strain: લેપટોપ પર કામ કરતા આંખોમાં થાય છે દુખાવો અને બળતરા? આ રીતે કરો બચાવEye Strain: લેપટોપ પર કામ કરતા આંખોમાં થાય છે દુખાવો અને બળતરા? આ રીતે કરો બચાવEye Strain Due To Laptop: ડિજિટલ ગેજેટ્સના યુગમાં આપણો મોટાભાગનો સમય લેપટોપ, મોબાઈલ કે સ્માર્ટ ટીવીની સ્ક્રીન સામે પસાર થાય છે, જેના કારણે આંખમાં દુખાવો થવો સ્વાભાવિક છે.
और पढो »



Render Time: 2025-02-16 08:46:20