Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. કારણકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે.
Petrol - Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ - ડીઝલ નો નવો ભાવ . દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...દૈનિક રાશિફળ 28 ઓક્ટોબર: આજે સમૃદ્ધિનો દિવસ, આવકના સ્ત્રોતમાં વધારો થશે, આજનું રાશિફળgujarat weather forecast500 વર્ષ બાદ દિવાળી પર બનશે શનિ અને ગુરૂનો દુર્લભ સંયોગ, આ જાતકોને મળશે છપ્પરફાડ લાભ
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. કારણકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે. ત્યારે જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ...ઓઈલ સેક્ટર માટે હાલ મોટા સમાચાર છે. વાહન ચાલકોને પણ આ સમાચારોથી સીધી અસર થતી હોય છે. તેલ કંપનીઓએ 28 ઓક્ટોબર 2024 માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ અને બ્રેન્ટના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતમાં 2 ટકાનો વધારો થયો છે, પરંતુ તેની અસર સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર પડી નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવ 28 ઓક્ટોબર 2024 માટે જાહેર કરવામાં આવ્યા છે. 28 ઓક્ટોબરે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વેબસાઈટ પર અપડેટ કરવામાં આવ્યા છે. 28 ઓક્ટોબરના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ એ જ છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Business Sector Petrol Diesel Oil Sector Oil Companies Union Budget 2024 Petrol Diesel Price Today Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update Gujarat News Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર ગુજરાત સમાચાર પેપર Today News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Business News In Gujarati New Movie Gujarati Gujarati News Online Lifestyle News In Gujarati Sports News In Guajarati ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર પેટ્રોલ ડીઝલ ભાવ કિંમત ઓઈલ બજેટ ઓઈલ સેક્ટર તેલ કંપનીઓ ગુજરાત સમાચાર તાજા ભાવ પેટ્રોલ ડીઝલની કિંમત દિલ્લી મુંબઈ કોલકાત્તા બેંગાલુરુ ચેન્નાઈ સરકાર ગુજરાત અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો; શું બદલાયા પેટ્રોલ અને ડીઝલના ભાવ?Petrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
और पढो »
Petrol Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં મળી મોટી રાહત? જાણો નવા ભાવ મુજબ કેટલો થયો છે ફેરફારPetrol-Diesel Price: નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લીટર છે. દરમિયાન, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા પ્રતિ લીટર છે.
और पढो »
દશેરા પહેલા ફાફડા-જલેબીને પણ મોંઘવારી નડી, ભાવમાં થઈ ગયો 125થી 150 રૂપિયા સુધીનો વધારોઆવતીકાલે રાજ્યભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં અનેક જગ્યાએ દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે. આવતીકાલે સવારથી લોકો ફાફડા-જલેબી ખરીદવા માટે લાઈનમાં ઉભા રહેશે. પરંતુ આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં વધારો થઈ ગયો છે.
और पढो »
Surya Grahan 2024: સૂર્યગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું? જાણો જ્યોતિષ અને ધર્મ સાથે જોડાયેલા નિયમોSurya Grahan 2024: આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ અશ્વિન મહિનાની અમાવાસ્યાના દિવસે એટલે કે 2 ઓક્ટોબર 2024ના રોજ થશે. સૂર્યગ્રહણ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સૂર્યગ્રહણ વખતે મંદિરોના દરવાજા બંધ રાખવા જોઈએ. આ સિવાય પણ ઘણી એવી વસ્તુઓ છે જે આ સમયગાળા દરમિયાન ન કરવી જોઈએ.
और पढो »
Gold Price: સોના-ચાંદીના ભાવમાં આજે પણ થઈ ગયો ઘટાડો, જાણો 22 અને 24 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ કિંમતGold Silver Rate Down: 15 ઓક્ટોબર 2024ના સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સોનું 76026 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 90859 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વેચાઈ રહી છે.
और पढो »
બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ! તહેવારો આવતા પહેલાં જ તેલ કંપનીઓ લીધો મોટો નિર્ણયPetrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
और पढो »