Rainfall Alert: ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં મેઘો મંડાયો છે. ચોમેર ભારેથી અતિભારે વરસાદને પગલે જનજીવનને માઠી અસર પડી રહી છે. ભારે વરસાદને કારણે મોતનો આંકડો પણ વધી રહ્યો છે.
gujarat weather forecast Photos: એન્ટીલિયાના રસોડામાં અંબાણી પરિવાર માટે કેવી રીતે બને છે રોટલી? રીત જાણીને દંગ રહી જશો
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદના કારણે છેલ્લાં 24 કલાકમાં 10 લોકોનાં મોત થયા છે તો 20 જિલ્લામાં પૂરના કારણે 60 જેટલાં ગામડાઓ ડૂબી ગયા છે. તેની વચ્ચે હવામાન વિભાગે મધ્ય પ્રદેશ-રાજસ્થાન સહિત 17 રાજ્યમાં ભારે વરસાદનું અલર્ટ આપ્યું છે... ત્યારે અનરાધાર વરસાદના કારણે કયા રાજ્યમાં કેવી છે પરિસ્થિતિ?... જાણો વિગતવાર માહિતી,....પૂર અને લેન્ડસ્લાઈડના કારણે લોકો પરેશાનભારતના વિવિધ રાજ્યોમાં આકાશમાંથી એટલું પાણી વરસ્યું કે જનજીવનને ભારે અસર થઈ છે.
ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. જેના કારણે લોકો ઉંચાઈવાળા વિસ્તારમા ટેન્ટ બાંધીને જીવન ગુજારવા મજબૂર બન્યા છે. આ તરફ વારાણસીમાં ગંગા નદી બેકાંઠે વહી રહી છે. જેના કારણે નદીકાંઠે આવેલું રત્નેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ડૂબી ગયું છે. ગંગા નદીમાં સતત જળસ્તર વધી રહ્યું છે જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં અલર્ટ આપવામાં આવ્યું છે. આ તરફ મુંબઈમાં ફરી એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે.
તો મુંબઈમાં મરીન ડ્રાઈવ પાસે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે દરિયમાં હાઈટાઈડની ચેતવણી આપી છે. દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં પણ ભારે વરસાદના કારણે નદી-નાળા નવા નીરથી છલકાઈ ઉઠ્યા છે. નિલગિરિ જિલ્લામાં મૂશળધાર વરસાદના કારણે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ દ્રશ્યો નવી દિલ્લીના જનપથ વિસ્તારના છે. અહીયા ફ્લાયઓવરની નીચેના ભાગમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
Weather News Uttar Pradesh Madhya Pradesh Weather Update Monsoon Seseaion Rainfall Weather Forecast Gujarat News વરસાદની આગાહી ઉત્તર પ્રદેશ ચોમાસુ ભારે વરસાદ આકાશી આફત
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ભારે વરસાદથી મુંબઈ પાણીમાં ડૂબ્યુ, પાડોશી મુલ્ક ગુજરાત માટે પણ છે ભારે વરસાદની ચેતવણીMumbai Rains : મુંબઈમાં 6 કલાકમાં ખાબક્યો 12 ઈંચ વરસાદ.. પહેલા દિલ્હી અને હવે મુંબઈ ડૂબ્યું, સ્કૂલ-કોલેજો બંધ, 5 ટ્રેન રદ, ચારધામ યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ફસાયાઅનેક વિસ્તારો થયા પાણી પાણી.. વાહનવ્યવહાર સેવાને અસર.. તો ટ્રેક પર પાણી ભરાતા લોકો ટ્રેન સેવા પણ પ્રભાવિત...
और पढो »
ત્રણ રાજ્યોમાં આકાશી વીજળીનો કહેર; 24 કલાકમાં 56 લોકોના મોત, 800 ગામડાઓમાં પૂરની સ્થિતિઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં વરસાદ, પૂર અને વીજળી પડવાથી 24 કલાકમાં 56 લોકોના મોત થયા. તો યૂપીના 12 જિલ્લાના લગભગ 800 ગામડાઓમાં પૂરની સ્થિતિ છે. ઉત્તર દિલ્લીની એક કોલોનીમાં વરસાદ વિના પૂર આવી ગયું. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ત્યારે દેશના કયા રાજ્યમાં કેવી છે સ્થિતિ?.
और पढो »
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ : દાંતામાં 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદથી આફત આવીGujarat Rains : ઉત્તર ગુજરાતમાં વહેલી સવારે મેઘાની બેટિંગ.. બનાસકાંઠાના દાંતામાં 2 કલાકમાં ખાબક્યો 3.5 ઈંચ વરસાદ.. તો સતલાસણા, ખેડબ્રહ્મા, વડાલીમાં વરસ્યો 1 ઈંચ વરસાદ..
और पढो »
દિલ્હીમાં વગર વરસાદે આવ્યું પૂર, ઉપરવાસમાં વરસેલા વરસાદે ઉત્તર પ્રદેશની હાલત ખરાબ કરી નાંખીFlood News : 9 રાજ્યોમાં ભારે વરસાદની છે આગાહી, આ વચ્ચે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હીમાં ભારે વરસાદથી તબાહી મચી છે, યૂપીના 12 જિલ્લાના લગભગ 800 ગામડાઓમાં પૂરની સ્થિતિ
और पढो »
ગુજરાત માટે આગામી 24 કલાક ભારે, આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું છે રેડ અને ઓરેન્જ એલર્ટGujarat Rains : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 74થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, નવસારીના ગણદેવીમાં સૌથી વધુ સવા 6 ઈચ વરસાદ,,, હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
और पढो »
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : આજથી જ મેઘરાજા ધબધબાટી બોલાવશેRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 20 તાલુકામાં પડ્યો વરસાદ,,, સૌથી વધુ વલસાડના વાપીમાં 2 ઈંચ પડ્યો,,, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આપી આગાહી
और पढो »