આનંદો! અહીં 6 હજાર કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, 12મું પાસ કરી શકે છે અરજી, પગાર 69 હજાર

Haryana Police Constable समाचार

આનંદો! અહીં 6 હજાર કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, 12મું પાસ કરી શકે છે અરજી, પગાર 69 હજાર
HSSCHSSC Constable Recruitment 2024HSSC Constable Recruitment 2024 For 6000 Posts
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

HSSC Haryana Police Constable Recruitment 2024: હરિયાણા પોલીસે થોડા સમય પહેલા કોન્સ્ટેબલના 6000 પદો પર ભરતી નીકળી હતી. આ વેકેન્સી માટે એપ્લિકેન્શન લિંક ફરીથી ખોલી નાંખવામાં આવી છે. ઉમેદવારો ફરી એકવાર આ ભરતી પરીક્ષા માટે અરજી કરી શકે છે.

Haryana Police Bharti 2024: હરિયાણામાં પોલીસ કોન્સ્ટેબલની 6 હજાર જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. છેલ્લી તારીખ પહેલા નીચે આપેલ વેબસાઇટ પર જાઈને ફોર્મ ભરી શકો છો.આ ત્રણ ગુજરાતીઓ ના રમ્યા હોત તો, ભારત ના જીત્યું હોત વર્લ્ડ કપ...

પસંદગી પરીક્ષાના અનેક રાઉન્ડ દ્વારા કરવામાં આવશે. જેમ કે PET, CET, લેખિત પરીક્ષા, PMT અને મેડિકલ ટેસ્ટ. તમામ તબક્કામાં પાસ થનાર ઉમેદવારોની જ પસંદગી અંતિમ ગણાશે.જો આ પોસ્ટ્સ પર પસંદગી થશે તો ઉમેદવારોને 21,900 રૂપિયાથી 69,100 રૂપિયા સુધીનો માસિક પગાર મળશે. અગાઉ આ ભરતી માટેની લિંક 20મી ફેબ્રુઆરીએ ખોલવામાં આવી હતી અને 28મી માર્ચે બંધ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર એપ્લિકેશન લિંક ખોલવામાં આવી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

HSSC HSSC Constable Recruitment 2024 HSSC Constable Recruitment 2024 For 6000 Posts HSSC Constable Recruitment 2024 For 6000 Group C HSSC Constable Recruitment 2024 Application Link Haryana Police Constable Jobs Haryana Police Constable Bharti 2024 Haryana Government Job Constable Recruitment Haryana Hssc.Gov.In

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યાં મોટા સમાચાર, આ માધ્યમમાં કરાશે મોટી ભરતીગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યાં મોટા સમાચાર, આ માધ્યમમાં કરાશે મોટી ભરતીGovernment Jobs : રાજ્યના શિક્ષણ વિભાગે 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે આપી મંજૂરી,,, મરાઠી, ઉર્દૂ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરશે,,, ટેટ અને સીટેટ પાસ થયેલાની થશે ભરતી
और पढो »

વધુ એક ભરતી પેપરલીક કેસનું ગુજરાત કનેક્શન નીકળ્યું, કંપનીનો માલિક વિદેશ ભાગી ગયોવધુ એક ભરતી પેપરલીક કેસનું ગુજરાત કનેક્શન નીકળ્યું, કંપનીનો માલિક વિદેશ ભાગી ગયોUP Constable Bharti 2024 Paper Leak: ઉત્તર પ્રદેશ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાનું પેપર લીક થયા બાદ ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડે મોટી કાર્યવાહી કરી છે.
और पढो »

ગુજરાતના ખેડૂતો લાભની આશાએ કામ છોડી આખો દિવસ કમ્પ્યૂટર સામે બેસી રહ્યાં, પણ આઈ પોર્ટલ ખૂલ્યુ જ નહિગુજરાતના ખેડૂતો લાભની આશાએ કામ છોડી આખો દિવસ કમ્પ્યૂટર સામે બેસી રહ્યાં, પણ આઈ પોર્ટલ ખૂલ્યુ જ નહિGujarat Farmers : ખેડૂતોને વિવિધ સરકારી યોજનામાં સહાય કરવા માટે આઈ પોર્ટલ 18 જુનથી શરૂ થયું છે, પરંતું અનેક જગ્યાએ આખો દિસ પોર્ટલ ન ખૂલ્યું, જેથી ખેડૂતો અરજી ન કરી શક્યા
और पढो »

શું TET-TAT પાસ ઉમેદવારોનું ભાવિ છે અધ્ધરતાલ? શક્તિસિંહ ગોહિલે કરી આ માંગશું TET-TAT પાસ ઉમેદવારોનું ભાવિ છે અધ્ધરતાલ? શક્તિસિંહ ગોહિલે કરી આ માંગગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક કામયી શિક્ષકોની ભરતી કરવા માંગ કરી છે.
और पढो »

રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જો બાઇડેનની મોટી જાહેરાત, 5 લાખ ઈમિગ્રન્ટ્સને મળી શકે છે અમેરિકન નાગરિકતારાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જો બાઇડેનની મોટી જાહેરાત, 5 લાખ ઈમિગ્રન્ટ્સને મળી શકે છે અમેરિકન નાગરિકતાઅમેરિકામાં રહેતા ઈમિગ્રન્ટ્સને મોટી રાહત મળી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન ઈમિગ્રન્ટ્સને રાહત આપવા માટે મોટું પગલું ભરવા જઈ રહ્યાં છે.
और पढो »

વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનના આ 5 ખેલાડી બની શકે છે ભારત માટે ખતરો, પલટી શકે છે મેચવર્લ્ડકપમાં અફઘાનિસ્તાનના આ 5 ખેલાડી બની શકે છે ભારત માટે ખતરો, પલટી શકે છે મેચINDIA VS AFGHANISTAN T20 WORLD CUP 2024: હાલ ટી20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ભારતનો આગામી મુકાબલો અફઘાનિસ્તાન જોડે છે. અફઘાનિસ્તાન એક એવી ટીમ છે જેમાં ઢગલાબંધ મેચ વિનર ખેલાડીઓ છે. જે એકલા હાથે મેચ પલટી શકે છે. આવા ખેલાડીઓ ભારત માટે બની શકે છે ખતરો...જાણો કોણ કોણ છે લીસ્ટમાં સામેલ...
और पढो »



Render Time: 2025-02-19 03:42:48