આફ્રિકા સામે ટી20 સિરીઝ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, જાણો કોને મળી તક

TEAM INDIA समाचार

આફ્રિકા સામે ટી20 સિરીઝ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, જાણો કોને મળી તક
IND VS AUSINDIA VS AUSTRALIAKL RAHUL
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 18 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 70%
  • Publisher: 63%

ભારતીય ક્રિકેટ બોર્ડે શુક્રવારે ટી20 સિરીઝ અને ટેસ્ટ સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. ટી20 ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. જ્યારે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની સિરીઝ માટે ટીમનું નેતૃત્વ કરશે.

1 લાખથી વધુ મકાનો, રૂ. 4000 અબજનો ખર્ચ... વિશ્વની સૌથી મોટી બિલ્ડિંગ બનાવી રહ્યું છે સાઉદી અરબ, જુઓ PhotosDhanteras 2024: ધનતેરસ પર ખરીદી કરવાથી નસીબ ચમકી જશે, જાણો તમારી રાશિ પ્રમાણે તમારે શું ખરીદવું જોઈએ?gujarat weather forecastભારતીય ક્રિકેટ બોર્ડે શુક્રવારે બોર્ડર ગાવસ્કર ટ્રોફી અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ટીમ જાહેર કરી છે. આફ્રિકા વિરુદ્ધ ચાર મેચની ટી20 સિરીઝ માટે બીસીસીઆઈએ 15 સભ્યોની ટીમ પસંદ કરી છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 8 નવેમ્બરથી ટી20 સિરીઝ રમાશે.

નિતીશ રેડ્ડી, હર્ષિત રાણા અને અભિમન્યુ ઈશ્વરનને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં તક મળી છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે કેએલ રાહુલને પણ ટીમમાં રાખવામાં આવ્યો છે. તો અન્ય ઓપનરના વિકલ્પ તરીકે અભિમન્યુ ઈશ્વરનને સામેલ કરવામાં આવ્યો છે. સ્પિનર અક્ષર પટેલને બહાર કરી દેવામાં આવ્યો છે, જ્યારે કુલદીપ યાદવ ઈજાને કારણે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે નહીં.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

IND VS AUS INDIA VS AUSTRALIA KL RAHUL Rohit Sharma Indian Cricket Team India Vs Australia Test Team India Announcement India Team Announcement Team India Announcement Australia Tour India Vs Australia Test Team Announcement Rohit Sharma KL Rahul India Vs Australia Test India Vs Australia Test Team Announcement Border Gavaskar Trophy Border Gavaskar Trophy Team Announcement IND Vs AUS Squad IND Vs AUS Full Squad

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાનબાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાનIND vs BAN T20I Series: બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, મયંક યાદવને આ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
और पढो »

દવા આપવાના નામે ડબ્બા પર ચઢાવી વિદ્યાર્થિનીઓની છેડતી કરતો હતો લંપટ આચાર્ય!દવા આપવાના નામે ડબ્બા પર ચઢાવી વિદ્યાર્થિનીઓની છેડતી કરતો હતો લંપટ આચાર્ય!વિદ્યાર્થિનીઓની છેડતી કરનાર આશ્રમશાળાના લંપટ આચાર્ય સામે પોસ્કો અને એટ્રોસીટી દાખલ...સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેણ આશ્રમ શાળામાં 5 ઓક્ટોબર, 2024ના રોજ વિદ્યાર્થિનીઓની છેડતીની ઘટના સામે આવી છે.
और पढो »

Gandii baat 6 ના અશ્લીલ સીનને લઈ એકતા કપૂર અને શોભા કપૂર વિરુદ્ધ Pocso Act હેઠળ કેસ નોંધાયો, જાણો શું છે મામલોGandii baat 6 ના અશ્લીલ સીનને લઈ એકતા કપૂર અને શોભા કપૂર વિરુદ્ધ Pocso Act હેઠળ કેસ નોંધાયો, જાણો શું છે મામલોEkta kapoor:પ્રોડ્યુસર એકતા કપૂર અને તેની માતા શોભા કપૂરની વેબ સિરીઝ ગંદી બાતની 6 સીઝનના એક એપિસોડમાં સગીરાના આપત્તિજનક સીન દેખાડવામાં આવ્યા છે.
और पढो »

Indian Army: ઈન્ડિયન આર્મીમાં 12 પાસ યુવક-યુવતીઓને ફટાફટ અરજીઓ કરો, વાંચી લો સંપૂર્ણ માહિતીIndian Army: ઈન્ડિયન આર્મીમાં 12 પાસ યુવક-યુવતીઓને ફટાફટ અરજીઓ કરો, વાંચી લો સંપૂર્ણ માહિતીIndian Army TES 53 Recruitment 2024: ભારતીય સેનાએ પોતાની વેબસાઇટ પર 53મી ટેકનિકલ એન્ટ્રી સ્કીમ (TES 53) માટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે.
और पढो »

Election 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી જાહેર, આ તારીખે થશે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામElection 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી જાહેર, આ તારીખે થશે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામAssembly Election 2024: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થવાની સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વધુ બે રાજ્યોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.
और पढो »

ટેસ્ટ સિરીઝ વચ્ચે મળ્યા આઘાતજનક સમાચાર, યુવા ક્રિકેટર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ, પિતા પણ હોસ્પિટલમાં દાખલટેસ્ટ સિરીઝ વચ્ચે મળ્યા આઘાતજનક સમાચાર, યુવા ક્રિકેટર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ, પિતા પણ હોસ્પિટલમાં દાખલભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝ વચ્ચે એક માઠા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાના બેટર સરફરાઝ ખાનના ભાઈ અને પિતા રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે.
और पढो »



Render Time: 2025-02-15 17:21:51