રેગિસ્તાન તરીકે પ્રખ્યાત દુબઈમાં હાલ પુરનો હાહાકાર છે. જાણીતા શોપિંગ મોલ્સમાં પાણી ભરાયા છે. પાર્કિંગ્સમાં ગાડીઓ તરી રહી છે અને રસ્તાઓ તળાવમાં ફેરવાયા છે. સ્થિતિ એવી બની કે એરપોર્ટ પણ પૂરમાં ડૂબાડૂબ થઈ ગયા છે અને હવાઈ પટ્ટીઓ પણ જોવા મળતી નથી. શહેરની ડ્રાઈવરલેસ મેટ્રો સિસ્ટમ પણ જાણે અટકી ગઈ છે.
પ્રશ્ન એ થાય છે કે આખરે રેતાળ જમીન પર અચાનક આટલો વરસાદ વરસ્યો કેવી રીતે? આવો જળપ્રલય આવવાનું શું કારણ? દરેકના મનમાં આ મૂંઝવણ જોવા મળી રહી છે. વાત જાણે એમ છે કેટલાક વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ વિજ્ઞાનના ઉપયોગથી ભૂલ થઈ છે જેનું પરિણામ આખું શહેર ભોગવી રહ્યું છે.
પ્રશ્ન એ થાય છે કે આખરે રેતાળ જમીન પર અચાનક આટલો વરસાદ વરસ્યો કેવી રીતે? આવો જળપ્રલય આવવાનું શું કારણ? દરેકના મનમાં આ મૂંઝવણ જોવા મળી રહી છે. વાત જાણે એમ છે કેટલાક વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ વિજ્ઞાનના ઉપયોગથી ભૂલ થઈ છે જેનું પરિણામ આખું શહેર ભોગવી રહ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સોમવાર અને મંગળવારે ક્લાઉડ સીડિંગ માટે વિમાન ઉડાડવામાં આવ્યા હતા. ક્લાઉડ સિડિંગ એક એવી ટેક્નોલોજી છે જેના દ્વારા કૃત્રિમ વરસાદ કરાવવામાં આવે છે. પરંતુ આ સમગ્ર પ્લાન ત્યારે ફેલ થઈ ગયો જ્યારે કૃત્રિમ વરસાદની કોશિશમાં વાદળ જ ફાટી ગયું. એવું કહેવાય છે કે આટલો વરસાદ માત્ર ગણતરીના કેટલાક કલાકોમાં થઈ ગયો, જે દોઢ વર્ષમાં પડતો હતો. તેની અસર એ પડી કે સમગ્ર શહેર જળમગ્ન થઈ ગયું અને એવો જળપ્રલય આવ્યો જે દુબઈ વિશે કોઈએ ક્યારેય વિચાર્યો પણ નહીં હોય.
આ વરસાદના પગલે રાસ અલ-ખૈમામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું. તે પોતાની કારથી પસાર થઈ રહ્યો હતો પરંતુ પૂરના પાણીમાં તેની ગાડી વહી ગઈ. દુનિયાના સૌથી મોટા શોપિંગ સેન્ટર્સમાંથી એક મોલ ઓફ અમીરાતની દુકાનોના એવા હાલ થયા છે કે છતો પરથી પાણી ટપકવા લાગ્યું. એટલું જ નહીં કેટલીક દુકાનોની તો છતો જ પડી ગઈ. દુબઈના હવામાનની જાણકારી રાખનારાનું કહેવું છે કે છેલ્લા 75 વર્ષોના ઇતિહાસમાં ક્યારેય આટલો વરસાદ પડ્યો નથી. આ વરસાદના કારણે શારજાહ સિટી સેન્ટર અને દિએરા સિટી સેન્ટરને પણ નુકસાન પહોંચ્યું છે.
યુએઈમાં સામાન્ય રીતે વરસાદ ખુબ ઓછો પડે છે. આખું વર્ષ લગભગ સૂકું જ હોય, ગણતરીના મહિનામાં થોડો ગણો વરસાદ પડે. વરસાદ ઓછો પડે જેના પગલે પાણીના નિકાલની વ્યવસ્થા પણ બહુ કરવામાં આવી નથી. એટલું જ નહીં યુએઈ ઉપરાંત સાઉદી અરબ, બહેરીન, કતાર જેવા દેશોમાં પણ ઓછો વરસાદ પડે છે. આરબની ખાડીવાળા મોટાભાગના દેશોની આ સ્થિતિ છે.યુએઈમાં વરસાદની શરૂઆત 15 એપ્રિલની રાતથી થઈ અને ત્યારબાદ અહીં 160 મિલીમીટર વરસાદ નોંધાયો. એટલે કે એક જ વર્ષનો વરસાદ ફક્ત 24 કલાકમાં પડ્યો.
Flood Heavy Rain World News Gujarati News દુબઈ દુબઈમાં પુર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
और पढो »
કચ્છના અંજારમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ, આખું શહેર પાણી પાણી, જાણો ગુજરાતમાં ક્યા કેટલો વરસ્યો?Unseasonal Rainfall News: રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં વરસાદની આગાહીની વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલ છે. ગોતા વિસ્તારમાં વરસાદી માહોલ બન્યો છે.
और पढो »
આજે ભારે પવન સાથે આ વિસ્તારોમાં થશે વરસાદ, ઘરેથી નીકળતા પહેલાં જાણી લેજો આગાહીWeather Update Today: ભરઉનાળે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદની આગાહી. રાજધાની દિલ્લી સહિત દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણમાં સતત આવી રહ્યો છે બદલાવ. છેલ્લાં બે દિવસમાં અચાનક નીચે ગયું છે તાપમાન.
और पढो »
Monsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીઆઈએમડી પ્રમુખે જણાવ્યું કે વર્ષ 1951થી 2023 સુધીના આંકડાથી ખ્યાલ આવે છે કે ભારતમાં નવ વખત સામાન્યથી વધુ વરસાદ પડ્યો, જ્યારે અલ નીનો બાદ લા નીનાની સ્થિતિ બની હતી.
और पढो »
ગુજરાતના ખેડૂતોને મોજ પડી જાય તેવી આગાહી; આ વર્ષે મેઘરાજા ભુક્કા બોલાવી દેશે!ગુજરાતમાં આવનાર ચોમાસું કેવું રહેશે? તેને લઈને અલગ અલગ વાતો કરી રહ્યા છે. ત્યારે ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં સામાન્ય કરતાં 106 ટકા વરસાદ થશે. ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ એટલે 87 સેમી વરસાદ થશે.
और पढो »
RCB vs SRH: હૈદરાબાદના બેટરોએ કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ફટકાર્યો આઈપીએલ ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોરIPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદે ચિન્નાસ્વામીમાં આરસીબીના બોલરોની જોરદાર ધોલાઈ કરી છે. હૈદરાબાદે પોતાનો પાછલો રેકોર્ડ તોડી આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ફટકાર્યો છે.
और पढो »