Vadodara Heavy Rains: હવે વાત મધ્ય ગુજરાતની કરીએ તો મધ્ય ગુજરાતનું સ્માર્ટ સિટી વડોદરા શહેર મેઘ તારાજીનો સામનો કરી રહ્યું છે. ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારને ધમરોળ્યા બાદ મેઘરાજાએ વડોદરા શહેર અને જિલ્લામાં ધબધબાટી બોલાવાનુ શરૂ કર્યું છે.
સ્માર્ટ સિટી વડોદરા પાણીથી તરબતર થઇ ગઇ છે. શહેરના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના તમામ મુખ્ય માર્ગો અને સોસાયટીઓના માર્ગો નદીઓમાં ફેરવાઇ ગયા છે. વોટર લોગિંગના કારણે સોસાયટીઓમાં ડ્રેનેજ મિશ્રિત દૂષિત પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે.ન તો રણબીર, ન આલિયા કે ન સલમાન ખાન : આ છે દેશનો સૌથી અમીર સ્ટાર કિડ, નેટવર્થ 3100 કરોડ રૂપિયાઆ વિસ્તારોનું આવશે મોત! વરસાદની પેટર્ન બદલતા અંબાલાલની આગાહી ફરી, 26મી પછી તો...
અવિરત વરસાદના કારણે રેસકોર્સ સર્કલ પાસે શોરૂમના બેઝમેન્ટમાં પણ પાણી ભરાયા. બેસમેન્ટ આખું પાણીમાં ડૂબી જતા અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિક લોકો દ્વારો મોટર મારફતે પાણી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.ગેંડા સર્કલ ચાર રસ્તાનો આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો. ધોધમાર વરસાદના કારણે ગેંડા સર્કલનો વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયા હતા. લોકોના વાહન ખોટવાતા વાહનને ધક્કો મારવા માટે મજબૂર બન્યા હતા. વડોદરા શહેરની જેમ વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદથી તારાજી સર્જાય..
School Students School Holiday Meteorological Department Rain Forecast Red Alert Weather Watch Group Rain Forecast In Gujarat Rain Forecast In Saurashtra Rain Status In Gujarat Gujarat Weather Update હવામાન વિભાગ વરસાદની આગાહી રેડ એલર્ટ વેધર વોચ ગ્રુપ ગુજરાતમાં વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદની સ્થિતિ ગુજરાત વેધર અપડેટ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર! ધોધમાર વરસાદથી રાજકોટ જળબંબાકાર, આ રસ્તાઓ થયા પાણી-પાણીરાજકોટમાં ભારે વરસાદના કારણે યાજ્ઞિક રોડ અને એસ્ટ્રોન ચોક પાસે પામી ભરાયા છે. એસ્ટ્રોન ચોકનું ગરનાળું પાણી ભરાતા બંધ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં સમીસાંજે ધોધમાર વરસાદ શરૂ થતા એક કલાકમાં જ શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા.
और पढो »
સુરતમાં ડમર ડૂબ પાણી, રસ્તાઓ પર નદીઓ વહી, જળમગ્ન થયેલા શહેરની તસવીરોSurat Heavy Rain : સુરતમાં માત્ર 2 કલાકમાં જ 4 ઈંચ વરસાદ ખાબક્યો. વરાછા, અઠવાગેટ, ઉધના સહિતના વિસ્તારમાં ભરાયાં ઢીંચણસમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ. સુરત પાણી પાણી બન્યું છે. શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે.. 2 કલાકમાં ચાર ઇંચ વરસતા ઘર-રેસ્ટોરાંમાં પાણી ફરી વળ્યા છે.
और पढो »
ગુજરાતના આ વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિ; જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, જુઓ તબાહીનાં આકાશી દૃશ્યોઘેડ વિસ્તાર કે જ્યાંથી ઉપરવાસના પાણીનો દરિયામાં કુદરતી રીતે નિકાલ થતો હોવાથી ઉપરવાસમાં વરસાદ થતાં જ આ વિસ્તારમાં પુરની સ્થિતિ જોવા મળે છે. ઘેડ પંથકના કડછ ગામે પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં કડછ ગામના આકાશી દ્રશ્યોનો નજારો ડ્રોન વડે લેવામાં આવેલ છે.
और पढो »
ગુજરાતમાં નવી મહામારીએ માથુ ઉંચક્યું, આ શહેરમાં મળ્યા નવા કેસ, આ રીતે બચોGujarat cholera case : જામનગરના અનેક વિસ્તારો કોલેરા ભયગ્રસ્ત જાહેર, કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ, ધીરે ધીરે કરીને ગુજરાતના અનેક શહેરોમાં ફેલાઈ રહ્યો છે કોલેરા, ગુજરાતમાં કોલેરાના કેસ વધ્યા
और पढो »
જુનાગઢના તબાહીની તસવીરો : વંથલીમાં 14.5, વિસાવદરમાં 13.5, જૂનાગઢ શહેરમાં 12 ઈંચ વરસાદથી ચારે બાજુ પાણી જ પાણીJungadh Flood Alert : જૂનાગઢ જિલ્લામાં ફાટ્યું આભ... વંથલીમાં સાડા 14, વિસાવદરમાં સાડા 13, જૂનાગઢ શહેરમાં 12 ઈંચ વરસાદથી ચારે બાજુ પાણી જ પાણી.... બાદલપરા ડેમના ત્રણ દરવાજા ખોલીને છોડાયું પાણી..
और पढो »
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના તમામ 33 જિલ્લાઓ માટે આજની આગાહી મોટીGujarat Rains : આજે રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગઈ કાલે પણ જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદથી વહેતી થઈ હતી નદીઓ
और पढो »