એક જ ઓવરમાં 6 સિક્સર : યુવરાજનો તૂટ્યો રેકોર્ડ, 6 બોલમાં બની ગયા 39 રન

Darius Visser समाचार

એક જ ઓવરમાં 6 સિક્સર : યુવરાજનો તૂટ્યો રેકોર્ડ, 6 બોલમાં બની ગયા 39 રન
Cricket NewsYuvraji Sinhડેરિયસ વિસેર
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 81%
  • Publisher: 63%

Darius Visser, Most Runs Off One Over: તમને યકીન નહીં થાય પણ 6 બોલમાં 39 રન બન્યા છે. એક ખેલાડીએ કારકીર્દીની બીજી જ મેચમાં તમામ રેકોર્ડોના ભુક્કા કાઢી નાખ્યા છે. 200 રનની સ્ટ્રાઈક રેટથી રન મશીનની જેમ 132 રનની ઈનિંગ રમતાં ડેરિયસ એક ઉભરતો ખેલાડી તરીકે બહાર આવ્યો છે.

RajkotRakshabandhanT20 ક્રિકેટના ઈતિહાસમાં મંગળવાર નો દિવસ સોનેરી ઈતિહાસમાં લખાશે. આ દિવસે, સમોઆની રાજધાની અપિયામાં એક શાનદાર T20 ઇન્ટરનેશનલ મેચ રમાઇ હતી, જેમાં સિક્સર કિંગ તરીકે ઓળખાતા યુવરાજ સિંહ સહિત ઘણા રેકોર્ડ્સ ધ્વસ્ત થઈ ગયા હતા.

આ મેચમાં સમોઆ અને વનુઆતુની ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં સમોઆના ડેરિયસ વિસેરે 62 બોલમાં 132 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 14 સિક્સર અને 5 ફોર ફટકારી હતી. મેચમાં વિસરનો સ્ટ્રાઈક રેટ 212.90 હતો. પરંતુ તેની ઇનિંગમાં એક ખાસ રેકોર્ડ બન્યો હતો. 28 વર્ષના ડેરિયસે એક જ ઓવરમાં 39 રન બનાવીને યુવરાજ સહિત તમામ ખેલાડીઓના રેકોર્ડને તોડી નાખ્યા હતા.

ડેરિયસે સમોઆની ઇનિંગની 15મી ઓવરમાં એક ઓવરમાં 39 રનનો આ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. આ ઓવર વનુઆતુના નલિન નિપિકોએ કરી હતી. આ ઓવરમાં તેણે 3 નો બોલ પણ નાખ્યા. ડેરિયસે આ ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. જોકે તે ચોથો અને પાંચમો બોલ ડોટ રમ્યો હતો.પ્રથમ બોલ: ડેરિયસે સિક્સર ફટકારીચોથો બોલ: ડેરિયસ સિક્સર ફટકારીછઠ્ઠો બોલ: નો બોલ, ડેરિયસે સિક્સર ફટકારી, 7 રન મેળવ્યાહવે ઈન્ટરનેશનલ સિવાય ઓવરઓલ T20માં એક ઓવરમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પણ તૂટી ગયો છે અને એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે.

જ્યારે આ પહેલા ઈન્ટરનેશનલ ટી20 ક્રિકેટમાં એક ઓવરમાં માત્ર 36 રન જ બની શક્યા હતા. આ સિદ્ધિ 2007 T20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે , 2021માં કિરોન પોલાર્ડે, 2024માં નિકોલસ પૂરને, દીપેન્દ્ર સિંહ એરે અને રોહિત શર્મા અને રિંકુ સિંહે હાંસલ કરી હતી. પરંતુ હવે આ તમામ રેકોર્ડનો ઢગલો થઈ ગયો છે. મોટી વાત એ છે કે ડેરિયસના કરિયરની આ માત્ર ત્રીજી T20 મેચ હતી. જેમાં તેણે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. મેચની વાત કરીએ તો ડેરિયસની બેજોડ ઇનિંગ્સના કારણે સમોઆએ મેચમાં 174 રન બનાવ્યા હતા. જવાબમાં વનુઆતુએ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ ટીમ 9 વિકેટે 164 રન સુધી જ પહોંચી શકી અને 10 રનથી મેચ હારી ગઈ હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cricket News Yuvraji Sinh ડેરિયસ વિસેર યુવરાજ સિંહ Darius Visser Yuvraj Singh Most Runs In An Over In T20i Yuvraj Singh 6 Sixes World Record Darius Visser Broke Yuvraj Record Samoa Vs Vanuatu Match Cricket News In Hindi વર્લ્ડ રેકોર્ડ Cricket Sports

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કોરોના કરતા ખતરનાક મહામારી મંકીપોક્સ આખી દુનિયામાં પ્રસર્યું, ભારત સરકારે લીધો આ નિર્ણયકોરોના કરતા ખતરનાક મહામારી મંકીપોક્સ આખી દુનિયામાં પ્રસર્યું, ભારત સરકારે લીધો આ નિર્ણયMonkeypox outbreak started : વિશ્વમાં વધતા મંકીપોક્સના સંકટ સામે કેન્દ્ર સરકાર બની સતર્ક...કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ યોજી સમીક્ષા બેઠક....એરપોર્ટ-બંદર પર આરોગ્ય કેન્દ્રોના થશે સ્ટરિલાઈઝીંગ...સ્થળ પર જ ઉભી કરાશે ટેસ્ટિંગ લેબ
और पढो »

અમેરિકામાં સ્ટોર ચલાવતા ગુજરાતીની ગોળી મારીને હત્યા, નાનકડા પાટીદાર પરિવારનો માળો વિખેરાયોઅમેરિકામાં સ્ટોર ચલાવતા ગુજરાતીની ગોળી મારીને હત્યા, નાનકડા પાટીદાર પરિવારનો માળો વિખેરાયોGujarati Killed In USA : અમેરિકાના નોર્થ કેરોલિનામા રહેતા વડોદરાના મૈનાંક પટેલની તેમના જ સ્ટોરમાં એક લૂંટારું દ્વારા નિર્મમતાપૂર્વક હત્યા કરવામાં આવી, મૈનાંક પટેલની હત્યાથી ભારતીય સમુદાયમાં શોકની લાગણી ફેલાઈ
और पढो »

ગણેશ મહોત્સવને લઈને અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું, આ નિયમો જાણી લેજો...ગણેશ મહોત્સવને લઈને અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું, આ નિયમો જાણી લેજો...ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા/સરઘસ કાઢવા માટેનો રૂટ જો એક જ ઝોન વિસ્તારમાં હોય તો જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ સ્થાપના થયેલ છે તે પોલીસ સ્ટેશનમાંથી વિસર્જન સરઘસ માટેની પરમીટ આપવામાં આવશે.
और पढो »

અમદાવાદ સાબરમતી નદી પર બનશે નવો પુલ, 65 હજાર વાહનચાલકોને સીધો ફાયદો થશેઅમદાવાદ સાબરમતી નદી પર બનશે નવો પુલ, 65 હજાર વાહનચાલકોને સીધો ફાયદો થશેAhmedabad New Bridge : અમદાવાદમાં એક નવો બ્રિજ આવી રહ્યો છે, આ બ્રિજ આવવાથી શહેરના 65 હજાર લોકોની ટ્રાફિકની સમસ્યા હળવી બની જશે
और पढो »

લાલ કિલ્લા પર સ્પીચ આપીને પીએમ મોદીએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો, આખા દેશ પર જાદુ ચલાવ્યોલાલ કિલ્લા પર સ્પીચ આપીને પીએમ મોદીએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો, આખા દેશ પર જાદુ ચલાવ્યોPM Modi Speech : દિલ્હીમાં PM મોદીએ 11મી વખત ત્રિરંગો ફરકાવ્યો છે. 98 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધન કર્યુ. સૌથી લાંબી સ્પીચનો PMએ રેકોર્ડ બનાવ્યો
और पढो »

મહિનો બદલાતા પહેલાં જ બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કેટલાં ઘટ્યાંમહિનો બદલાતા પહેલાં જ બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કેટલાં ઘટ્યાંPetrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત બદલાવ થતાં હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મોંઘવારી વધારવામાં મહત્ત્વ પૂર્ણ ભાગ ભજવે છે. ત્યારે જાણીએ કે આ વખતે શું છે તાજો ભાવ...તમને નફો થશે કે નુકસાન...?
और पढो »



Render Time: 2025-02-19 20:29:24