Rahul Gandhi Gujarat Visit: સાંસદ રાહુલ ગાંધી આજે આવશે ગુજરાત, કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારા કેસમાં પોલીસે પકડેલા કોંગ્રેસના કાર્યકરોને મળશે, રાજકોટ અગ્નિકાંડ, વડોદરા હરણી કાંડ, મોરબી બ્રિજ કાંડ અને સુરતના તક્ષશિલા કાંડના પીડિતોને પણ મળશે રાહુલ...
એવી તો શું ઉતાવળ હતી અમદાવાદ પોલીસ! કોંગ્રેસ ના કાર્યકર્તાઓને સમય પહેલા કોર્ટમાં રજૂ કરાયા, કોર્ટે માંગ્યો ખુલાસો
Rahul Gandhi Gujarat Visit: સાંસદ રાહુલ ગાંધી આજે આવશે ગુજરાત, કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારા કેસમાં પોલીસે પકડેલા કોંગ્રેસના કાર્યકરોને મળશે, રાજકોટ અગ્નિકાંડ, વડોદરા હરણી કાંડ, મોરબી બ્રિજ કાંડ અને સુરતના તક્ષશિલા કાંડના પીડિતોને પણ મળશે રાહુલ ગાંધીદૈનિક રાશિફળ 6 જુલાઈ: મહત્વના કામમાં તમને સફળતા મળશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે, વાંચો આજનું રાશિફળએક એવા ધર્મગુરૂ જેના કહેવાથી 900 લોકોએ કરી લીધી હતી આત્મહત્યા, જાણો તેની કહાનીગુજરાતમાં અતિભારે વરસાદનો ખતરો: 16 જિલ્લામાં મોટું એલર્ટ, ફૂંકાશે...
લોકસભા ચૂંટણીમાં વિપક્ષના નેતા તરીકેને પસંદગી કરાયા બાદ આજે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. તાજેતરમાં જ ભાજપના કાર્યકર્તાઓ સાથે હિંસક ઝડપમાં પકડાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધી મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ રાજકોટ અગ્નિકાંડ, મોરબીકાંડના પીડિતોને મળશે. રાહુલ ગાંધીની મુલાકાત પહેલા 10 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસ કાર્યાલય ધમધમતુ થયું છે. અમદાવાદ કોંગ્રેસના કાર્યાલય બહાર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો RAFની ટીમ પણ ગોઠવાઈ છે.
રાહુલ ગાંધીની અમદાવાદની મુલાકાત પર VHP વિરોધ દર્શાવશે. VHP ના નેતાઓ કોંગ્રેસના કાર્યાલય ખાતે વિરોધ કરશે. આ માટે ‘હિન્દુ હિંસક નહિ પરાક્રમી હૈ’ નાં પોસ્ટર તૈયાર કરાયા છે. સાથે જ ‘ઇટાલિયન પીઝા નહિ ચાહીએ..’ નાં પોસ્ટર તૈયાર કરાયા છે. VHP નાં વિરોધ ને લઈને કાર્યાલય પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વિહીપ દ્વારા રાહુલ ગાંધીને રાવણ ગાંધી દર્શાવતા ચિત્રો તૈયાર કરાયા છે. સ્થાનિક પોલીસ સાથે BSFનાં જવાનો તૈનાત કરાયા છે.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની આ મુલાકાતથી ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાશે. 10 વર્ષથી ગુજરાતના રાજકીય ચિત્રમાંથી લગભગ ગાયબ થઈ ગયેલા કોંગ્રેસને હવે નવી આશા જાગી છે. તાજેતરમાં જ રાહુલ ગાંધીએ સંસદમાં ગુજરાતમાં આગામી સમયમાં ગઠબંધનની જીતનો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું, લેખિતમાં લઈ લો. રાહુલ ગાંધીની આ મુલાકાત ભાજપ માટે મોટો પડકાર બની રહેશે.
Rahul Gandhi Congress Gujarat Tour Congress Workers Rajkot Tragedy રાહુલ ગાંધી કોંગ્રેસ ગુજરાત પ્રવાસ કોંગ્રેસી કાર્યકરો રાજકોટ દુર્ઘટના Rahul Gandhi Gujarat Visit Rahul Gandhi Gujarat In Ahmedabad Gujarat Congress News Ahmedabad Congress Bjp Clash Row Rajkot Fire Victims News Rahul Gandhi Ahmedabad Visit Lok Sabha Lop Rahul Gandhi Ahmedabad Visit Shaktisinh Gohil Gujarat Congress India News In Hindi Latest India News Updates Rahul Gandhi Gujarat Gujarat Rahul Gandhi Rahul Gandhi Hinduism Rahul Gandhi Congress Rahul Gandhi To Meet Gujarat Congress Party Worke Rahul Gandhi In Gujarat Rahul Gandhi In Ahmedabad Rajkot Fire Victims Mobi Bridge Collapse Congress Gujarat Gujarat Congress Andhra Pradesh Telangana Chandrababu Naidu Revanth Reddy Hyderabad Capital Top News Top Headline Of The Day Breaking News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હર્ષ સંઘવીની ટકોર, કહ્યું; રોંગ સાઈડમાં પકડાશો તો કેસ પાક્કો, બચવા મને ના કરતા ફોનટ્રાફિકને લઈ ગૃહરાજ્ય મંત્રીએ લોકોને વિસ્તારપૂર્વક સમજણ આપી હતી. તેમણે લોકોને ટકોર કરી હતી કે ભૂલથી પણ ભૂલથી રોંગ સાઈડ જતા નહીં, નહીં તો પોલીસ કડક કાર્યવાહી કરશે. પોલીસના હાથે પકડાશો તો હાથમાં પોલીસની સ્લેટ પકડવી પડશે, તેમાં કોઈ જ ભલામણ ચાલશે નહીં. રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં.
और पढो »
Maharaj On OTT: કોર્ટ તરફથી મહારાજ ફિલ્મને મળી લીલીઝંડી, નેટફ્લિક્સ પર રિલીઝ થઈ જુનૈદ ખાનની પહેલી ફિલ્મMaharaj On OTT: ગુજરાત હાઇકોર્ટે ફિલ્મને લઈને વધતા વિવાદને જોતા ફિલ્મને ઓટીટી પર રિલીઝ થતા પહેલા અટકાવી હતી અને કહ્યું હતું કે કોર્ટ ફિલ્મને જોશે ત્યાર પછી ફિલ્મની રિલીઝ પર નિર્ણય સંભળાવશે.
और पढो »
ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો
और पढो »
શરીફે મિત્રતાની કરી વાત તો PM મોદીએ પણ સ્પષ્ટ કરી દીધુ...ભારતીયોની સુરક્ષા સૌથી પહેલાપાકિસ્તાનના ત્રણવાર પીએમ રહી ચૂકેલા નવાઝ શરીફે પીએમ મોદીને ત્રીજીવાર શપથ લેવા બદલ શુભેચ્છા પાઠવી તો ભારતીય પ્રધાનમંત્રીએ પાકિસ્તાનના નેતાને એ સ્પષ્ટ પણ કર્યું કે ભારત માટે પોતાના નાગરિકોની સુરક્ષા સૌથી પહેલા છે.
और पढो »
હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવનાર ડોક્ટરે પહેલા પણ કર્યા હતા કાંડ, તપાસમાં થયો મોટો ખુલાસોThai Girl In Surat Medical College : સ્મિમેરના ડૉક્ટર સામે તપાસ સમિતિના રિપોર્ટ બાદ લેવાશે પગલાં...
और पढो »
કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂદિલ્હી શરાબ નીતિ મામલામાં તિહાડ જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈએ ધરપકડ કરી છે. બુધવારે સીબીઆઈ કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાં રજૂ કરશે. તો સુપ્રીમ કોર્ટમાં પણ જામીન અરજી પર સુનાવણી થવાની છે.
और पढो »