ઓપ્શન ટ્રેડિંગમાં રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતે કરશો? બસ આ 10 પોઈન્ટ સમજી લો તો નહીં થાય નુકસાન

Weekly Expiry समाचार

ઓપ્શન ટ્રેડિંગમાં રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતે કરશો? બસ આ 10 પોઈન્ટ સમજી લો તો નહીં થાય નુકસાન
Theta DecayRisk ManagementOption Trading Strategy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Option Trading Tutorial: જ્યારે શોર્ટ ટર્મ ઓપ્શનમાં બોઇંગ ટ્રેડ લો તો એક્સપાયરી સુધી ઓપ્શન ટ્રેડને હોલ્ડ કરવાથી બચો જ્યાં સુધી આમ કરવાનું કોઈ વિશેષ કારણ ન હોય.

Shukra Nakshatra Parivartan: 2 દિવસ બાદ શુક્રનું નક્ષત્ર પરિવર્તન, 4 જાતકોને મળશે જોરદાર ફાયદો, ખુબ છાપશે નોટોગુજરાતમાં આ એક મોટી આગાહીથી લોકોમાં ફફડાટ! આગામી દિવસો બની રહેશે જોરદાર ભારેNarmada River Love Story

ઓપ્શન ટ્રેડિંગમાં હાઈ રિસ્ક છે. સેબીએ અલગ-અલગ પ્લેટફોર્મ પર ઈન્વેસ્ટરોને સતત ચેતવણી આપી છે કે ઓપ્શન ટ્રેડિંગમાં 10માંથી 9 લોકો પૈસા ગુમાવે છે. ઓપ્શન ટ્રેડિંગ હાઈ વોલેટાઇલ અને રિસ્કી ઈન્સ્ટ્રુમેન્ટ છે. પરંતુ તેને શીખી શકાય છે. ઘણા ઓપ્શન ટ્રેડર્સ નફો કરી રહ્યાં છે. ઓપ્શન ટ્રેડિંગમાં રિસ્ક મેનેજમેન્ટ સૌથી મહત્વનો ભાગ છે. રિસ્ક મેનેજમેન્ટ તમને ઓપ્શન ટ્રેડિંગ શીખવે છે અને પછી સતત ઓપ્શન ટ્રેડિંગ કરતા મોટા લોસથી બચાવે છે. રિસ્ક મેનેજમેન્ટથી ટ્રેડર પોતાના કેપિટલની રક્ષા કરી શકે છે.

તે પણ જાણવું જરૂરી છે કે રિસ્ક મેનેજમેન્ટ છે શું અને તેને કઈ રીતે કરી શકાય છે. આ 10 વાતોથી આપણે જાણીશું કે રિસ્ક મેનેજમેન્ટ શું છે?ઓપ્શન ટ્રેડિંગ કરતા પહેલા તેના પ્રીમિયમ, એક્સપાયરી અને ઉપલબ્ધ સ્ટ્રેટેજી સહિત ઓપ્શન કઈ રીતે મૂવ કરે છે, તેની સમજ હોવી મહત્વપૂર્ણ છે. આ સમજ એક કેલ્કુલેટિવ નિર્ણય લેવા અને જોખમને મજબૂત રીતે મેનેજ કરવામાં મદદ કરે છે.

તમારી નાણાકીય સ્થિતિ, ટ્રેડિંગ અનુભવ અને ઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટના આધાર પર તમારી રિસ્ક ટોલરેન્સ કે જોખમ સહનશીલતા નક્કી કરો. ઓપ્શન વધુ પ્રોફિટેબલ ઈન્સ્ટ્રુમેન્ટ હોઈ શકે છે, પરંતુ સાથે તે પણ મહત્વપૂર્ણ છે કે જેટલું તમે ગુમાવી શકો છો તેનાથી વધુ જોખમ ન લો.અલગ અલગ એસેટ, ઈન્ડસ્ટ્રી અને સ્ટ્રેટેજીમાં રિસ્કને ડાયવર્ટ કરો અને તમારા ઓપ્શન ટ્રેડિંગ પોર્ટફોલિયોને ડાયવર્સિફાય કરો. તેનાથી કોઈ એક સ્થિતિમાં નુકસાનના પ્રભાવને ઘટાડવામાં મદદ મળે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Theta Decay Risk Management Option Trading Strategy Option Trading Option Buying Hedging Diversification

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
और पढो »

જો તમારે ઈમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો અહીંથી લો લોન, પર્સનલ લોનથી સસ્તી, EMIની ચિંતા નહીંજો તમારે ઈમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો અહીંથી લો લોન, પર્સનલ લોનથી સસ્તી, EMIની ચિંતા નહીંઈમરજન્સીમાં પૈસાની વ્યવસ્થા કરવી છે તો LIC થી લોનની સુવિધાનો ફાયદો લો. એલઆઈસી પર લેવામાં આવેલી લોન સામાન્ય રીતે પર્સનલ લોનની તુલનામાં સસ્તી પડે છે, સાથે રી-પેમેન્ટ કરવું સરળ હોય છે. તેમાં તમારે ઈએમઆઈ ચુકવવાની ચિંતા રહેશે નહીં.
और पढो »

ગરમીમાં બોડીને એકદમ કૂલ રાખશે આ વસ્તુઓનું સેવન, નહીં થાય ડિહાઈડ્રેશનગરમીમાં બોડીને એકદમ કૂલ રાખશે આ વસ્તુઓનું સેવન, નહીં થાય ડિહાઈડ્રેશનHealth Tips : ગરમીમા ડિહાઈડ્રેશનથી બચવા ડાયટમાં સામેલ કરો આ 5 મહત્વની વસ્તુ, નહીં થાય પાણીની કમી. ઉનાળામાં પાણીની અછતથી બચવા માટે તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો.
और पढो »

આ દેશોમાં ફરજિયાત કરવું પડે છે મતદાન, મતના આપો તો થાય છે ખતરનાક સજાઆ દેશોમાં ફરજિયાત કરવું પડે છે મતદાન, મતના આપો તો થાય છે ખતરનાક સજાLoksabha Election 2024: હાલ દુનિયાની સૌથી મોટી લોકશાહી એટલેકે, ભારતમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. લોકસભાની કુલ 543 બેઠકો માટે કુલ 7 તબક્કામાં આ ચૂંટણી માટે મતદાન થશે. ભારે ગરમીની વચ્ચે ચૂંટણી થઈ રહી છે એટલેકે, કેટલાં લોકો આવા તડકામાં અને ગરમીમાં મતદાન કરવા ઘરની બહાર નીકળે છે એ મોટો સવાલ છે. રાજકીય પક્ષોને પણ આ જ વાતની ચિંતા સતાવી રહી છે.
और पढो »

Heart Attack: કોઈને હાર્ટ એકેટ આવે ત્યારે આ રીતે આપવી પ્રાથમિક સારવાર, આ કામ કરશો તો બચી જાશે દર્દીનો જીવHeart Attack: કોઈને હાર્ટ એકેટ આવે ત્યારે આ રીતે આપવી પ્રાથમિક સારવાર, આ કામ કરશો તો બચી જાશે દર્દીનો જીવHeart Attack Prevention Tips: હાર્ટ એટેકનો દુખાવો છાતી પર ભાર કે ટાઈટનેસ જેવો અનુભવાય છે. આ દુખાવો પેટની ઉપરના ભાગમાં અનુભવાય છે અને ધીરે ધીરે ડાબા હાથ અને ખભા સુધી પહોંચે છે. ઘણી વખત હાર્ટ એટેકના કારણે જબડામાં અને દાંતમાં પણ દુખાવો થવા લાગે છે.
और पढो »

Bad Food Combinations: દૂધની સાથે ખાશો આ 5 વસ્તુઓ તો ફાયદો કરવાને બદલે થશે નુકસાનBad Food Combinations: દૂધની સાથે ખાશો આ 5 વસ્તુઓ તો ફાયદો કરવાને બદલે થશે નુકસાનBad Food Combinations: દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે મોટાભાગના લોકો સવારે અને સાંજે દૂધ પીતા પણ હોય છે. દૂધ પીવાથી શરીર તંદુરસ્ત રહે છે અને શરીરને જરૂરી બધા જ પોષક તત્વ મળી રહે છે. પરંતુ આ દૂધ ફાયદો કરવાને બદલે નુકસાન પણ કરી શકે છે જો તમે દૂધ પીધા પછી આ વસ્તુઓનું સેવન કરો છો તો..
और पढो »



Render Time: 2025-02-15 11:21:35