કચ્છના કંઢેરાઇ ગામમાં એક યુવતી બોરવેલમાં પડી ગઈ હતી. રેસ્ક્યુ ટીમે 34 કલાક સુધી તેને બચાવવા લડ્યો પરંતુ અંતે તેની કોહવાયેલી લાશ મળી.
બોરવેલમાં પડેલી યુવતીના રેસ્ક્યુનો LIVE વીડિયો, 33 કલાકમાં કોહવાઇ ડેડબોડી, કચ્છના કંઢરાઇ ગામની ઇન્દિરા જિંદગી હારી ગઇ...કચ્છના કંઢેરાઇ ગામે 500 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયેલી યુવતી જિંદગી સામે જંગ હારી ગઇ. 34 કલાક ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ બોરવેલમાં ફસાયેલી ઇન્દિરા મીણાની કોહવાયેલી લાશ મળી. રેસ્ક્યુ દરમિયાન યુવતી 300 ફૂટ ઉપર આવી હતી પરંતુ કમનસીબે ફરી અંદર પટકાઇ હતી.
કચ્છના કંઢેરાઈમાં બોરવેલમાંથી ગરકાવ યુવતીનો જીવ બચાવવા જંગ યથાવત, સતત બીજા દિવસે રેસ્ક્યું ઓપરેશન ચાલુ...HMP વાયરસ સામે લડવા તંત્ર થયું સજ્જ, જામનગરની જી. જી. હૉસ્પિટલમાં તબીબોની બેઠક મળી લેવાયા મહત્વના નિર્ણયો.....
Accident Rescue Well Tragedy Kachchh
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કંઢેરાઈ ગામે યુવતીના બોરવેલમાં પડી જવાથી મહા મહેનત બાદ મૃત્યુકચ્છના ભૂજના કંઢેરાઈ ગામે એક યુવતી બોરવેલમાં પડી ગઈ હતી. રેસ્ક્યુ ટીમનો સતત પ્રયાસ ચાલ્યો, પરંતુ 33 કલાક બાદ યુવતીનું મૃત્યુ થયું.
और पढो »
બોરવેલમાં પડેલી યુવતીનો જીવ બચાવવા જંગ, 60 ફૂટે લાવીને અચાનક સાધનો છટકી ગયા અને ફરી નીચે પડીRescue Operation : કચ્છના કંઢેરાઈમાં બોરવેલમાંથી ગરકાવ યુવતીનો જીવ બચાવવા જંગ યથાવત... સતત બીજા દિવસે રેસ્ક્યું ઓપરેશન ચાલુ... ગઈકાલે ખુલ્લા બોરવેલમાં ગરકાવ થઈ હતી 22 વર્ષીય યુવતી...
और पढो »
48 કલાક બાદ આ 3 રાશિવાળાનું અચાનક ભાગ્ય પલટી જશે, આકસ્મિક ધનલાભના અત્યંત પ્રબળ યોગ! ચારેકોરથી સફળતા મળશેસૂર્યના શુક્રના નક્ષત્રમાં પ્રવેશ કરવાથી કેટલાક રાશિના જાતકોના જીવનમાં અપાર સફળતાની સાથે સાથે ખુબ ધનલાભ પણ થઈ શકે છે. જાણો સૂર્યનું પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરવાથી કઈ રાશિઓને ફાયદો થઈ શકે છે. આકાશ મંડળના 27 નક્ષત્રોમાંથી વીસમું નક્ષત્ર પૂર્વાષાઢા નક્ષત્ર છે.
और पढो »
જમ્મુ કાશ્મીરમાં સેના વાહન ખાઈમાં પડી, પાંચ સૈનિકોના મોતજમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં એક સેના વાહન ખાઈમાં પડી ગયું હતું, જેમાં પાંચ સૈનિકોના મોત થયા છે. ઘાયલ સૈનિકોનો ઉપચાર ચાલી રહ્યો છે.
और पढो »
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભર શિયાળે ભીંજવશેGujarat Weather Forecast : રાજ્યમાં ભરશિયાળે માવઠાની હવામાન વિભાગે કરી આગાહી...26થી 28 ડિસેમ્બર વચ્ચે પડી શકે છે કમોસમી વરસાદ....ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાથી ખેડૂતો ચિંતિત...
और पढो »
મહાકૌભાંડી ભુપેન્દ્ર ઝાલાની ધરપકડમહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ મોડી રાત સુધી પૂછપરછ કરાઈ હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાના દવાડા ફાર્મ હાઉસ ઉપર 10 દિવસ રોકાયો હતો.
और पढो »