સૂર્યના શુક્રના નક્ષત્રમાં પ્રવેશ કરવાથી કેટલાક રાશિના જાતકોના જીવનમાં અપાર સફળતાની સાથે સાથે ખુબ ધનલાભ પણ થઈ શકે છે. જાણો સૂર્યનું પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરવાથી કઈ રાશિઓને ફાયદો થઈ શકે છે. આકાશ મંડળના 27 નક્ષત્રોમાંથી વીસમું નક્ષત્ર પૂર્વાષાઢા નક્ષત્ર છે.
48 કલાક બાદ આ 3 રાશિવાળાનું અચાનક ભાગ્ય પલટી જશે, આકસ્મિક ધનલાભના અત્યંત પ્રબળ યોગ! ચારેકોરથી સફળતા મળશે
Surya Nakshatra Gochar 2024: ગ્રહોના રાજા સૂર્ય એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિની સાથે સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. જેની અસર દરેક રાશિના જાતકોના જીવન પર કોઈને કોઈ રીતે પડતી હોય છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજ હાલ સૂર્ય મૂળ નક્ષત્રમાં બિરાજમાન છે. પરંતુ વર્ષના અંતમાં એટલે કે 29 ડિસેમ્બરના રોજ સવારે 12.34 કલાકે પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ રાશિના સ્વામી શુક્ર છે અને રાશિ ધનુ છે. અત્રે જણાવવાનું કે વર્ષના અંતમાં સૂર્ય ધનુ રાશિમાં જ બિરાજમાન થવાના છે.
Sun Transit Purvabhadra Nakshatra Lucky Rashi Jyotish Astrology Predictions Gujarati News સૂર્ય ગોચર સૂર્યનું નક્ષત્ર પરિવર્તન Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Zee News Gujarati Gujarati Samachar Gujarat News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
11 દિવસ બાદ આ રાશિવાળાનું ભાગ્ય જબરદસ્ત પલટી મારશે, ધન-વૈભવમાં આળોટશો, સુખ સમૃદ્ધિમાં થશે વધારો!શુક્રના આ ગોચર બાદ કેટલીક રાશિવાળાનું ભાગ્ય પલટી જશે અને નવા વર્ષમાં બંપર ધનલાભના પ્રબળ યોગ સર્જાશે. સમાજમાં માન સન્માન વધશે. શુક્ર ગોચરના કારણે કોને ફાયદો થઈ શકે છે તે ખાસ જાણો.
और पढो »
2025ની શરૂઆતમાં બનશે 2 શાનદાર યોગ, આ 3 રાશિવાળાને રાતોરાત નોકરીમાં પ્રમોશન સાથે આકસ્મિક ધનલાભના યોગવર્ષ 2024 પૂરું થવાની તૈયારીમાં છે. જલદી નવા વર્ષ 2025ની શરૂઆત થશે. ગ્રહોની રીતે નવું વર્ષ ખાસ રહેશે. કારણ કે આ વર્ષે અનેક મોટા ગ્રહોનું ગોચર થવાનું છે. જ્યારે જ્યોતિષનું માનીએ તો વર્ષ 2025ની શરૂઆતમાં ગ્રહોના વિશેષ ગોચરના કારણે કેટલાક મહત્વપૂર્ણ રાજયોગ અને યોગ બની રહ્યા છે.
और पढो »
વક્રી થઈને શનિ આ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકાવી દેશે, રાજા- મહારાજા જેવું સુખ આપશે! બંપર આકસ્મિક ધનલાભના પ્રબળ યોગકર્મફળ દાતા શનિ સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ ગણાય છે. શનિ એક રાશિમાં આશરે અઢી વર્ષ સુધી રહે છે. આવામાં આખુ રાશિ ચક્ર પૂરું કરવામાં ત્રીસ વર્ષ જેટલો સમય લાગે છે. અત્રે જણાવવાનું કે 2025માં શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે.
और पढो »
ગણતરીના કલાકો બાદ ઝગારા મારશે તમારું ભાગ્ય, પ્રતિયુતિ યોગ 3 રાશિવાળાને જબ્બર આકસ્મિક ધનલાભ કરાવશે!આ યોગ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકાવી શકે છે. અચાનક એટલો ધનલાભ કરાવી શકે છે કે જે તમે કદાચ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. જાણો તે લકી રાશિઓ વિશે...
और पढो »
12 વર્ષ બાદ 2025માં મિથુન રાશિમાં બનશે ગજકેસરી યોગ, આ 5 રાશિઓને થઈ જશે લીલાલહેર!Gajkesri Yog 2025 Rashifal: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025માં ગુરુ ગોચર ત્રણ રાશિઓમાં થનાર છે. સામાન્ય રીતે ગુરુ ગ્રહ એક રાશિમાં લગભગ 12 મહિના સુધી રહે છે, પરંતુ વક્રી અને માર્ગી થવાના કારણે તેનો સંચાર 2025માં ત્રણ રાશિઓ વૃષભ, મિથુન અને કર્ક રાશિમાં થશે.
और पढो »
2025માં આ રાશિને મળશે અચાનક ઘનલાભ, પરંતુ શેર બજાર અને સટ્ટાબાજીથી રહેજો દૂર!Vrash Varshik Rashifal 2025: વૃષભ રાશિના લોકો માટે આગામી વર્ષ કેવું રહેશે, આ રાશિના લોકો સામે કેવા પડકારો આવી શકે છે અને તેમને કઈ તકો મળી શકે છે. જાણો જ્યોતિષી ડૉ. અનીશ વ્યાસ પાસેથી..
और पढो »