આ યોગ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકાવી શકે છે. અચાનક એટલો ધનલાભ કરાવી શકે છે કે જે તમે કદાચ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. જાણો તે લકી રાશિઓ વિશે...
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ અને રાજયોગોનું નિર્માણ કરતા રહે છે. જેનો પ્રભાવ માનવ જીવન સહિત દેશ દુનિયા પર પડે છે. અત્રે જણાવવાનું કે 25 ડિસેમ્બર 2024ના રોજ બુધવારે સૂર્ય અને મંગળ એક બીજાથી 150 ડિગ્રી પર હશે. જેના કારણે પ્રતિયુતિ યોગનું નિર્માણ થશે. જેનાથી કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ રાશિવાળાને કરિયર અને કારોબારમાં શુભ સૂચનાઓ પણ મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...મિથુન રાશિવાળા માટે સૂર્ય અને મંગળની પ્રતિયુતિ લાભકારી સાબિત થઈ શકે છે.
આ સમયગાળામાં તમે દેશ વિદેશમાં મુસાફરી કરી શકો છો. જે શુભ રહેશે. લાંબા સમયથી ચાલતા નાણાકીય વિવાદનો અંત આવી શકશે. ધ્યાન, યોગ અને આધ્યાત્મિક ગતિવિધિઓમાં રસ વધશે. કર્ક રાશિના જાતકો માટે સૂર્ય અને મંગળની પ્રતિયુતિ લાભકારી સાબિત થઈ શકે છે. આ સમયગાળામાં કારોબારીઓને મોટો ફાયદો થઈ શકે છે. સંપત્તિ ખરીદવાના યોગ છે. જે જાતકો સિંગલ છે તેમના જીવનમાં કોઈનું આગમન થઈ શકે છે. તેમની કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. પૈસા બચાવવામાં સફળ રહેશો. કોઈ વિચારેલી યોજના પાર પડી શકે છે. બેરોજગારોને નોકરી મળી શકે છે.
Sun Mangal Mars Pratiyuti Yog Success Wealth Astrology Money Predictions Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Zee News Gujarati Gujarati Samachar Gujarat News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
2025ની શરૂઆતમાં બનશે 2 શાનદાર યોગ, આ 3 રાશિવાળાને રાતોરાત નોકરીમાં પ્રમોશન સાથે આકસ્મિક ધનલાભના યોગવર્ષ 2024 પૂરું થવાની તૈયારીમાં છે. જલદી નવા વર્ષ 2025ની શરૂઆત થશે. ગ્રહોની રીતે નવું વર્ષ ખાસ રહેશે. કારણ કે આ વર્ષે અનેક મોટા ગ્રહોનું ગોચર થવાનું છે. જ્યારે જ્યોતિષનું માનીએ તો વર્ષ 2025ની શરૂઆતમાં ગ્રહોના વિશેષ ગોચરના કારણે કેટલાક મહત્વપૂર્ણ રાજયોગ અને યોગ બની રહ્યા છે.
और पढो »
11 દિવસ બાદ આ રાશિવાળાનું ભાગ્ય જબરદસ્ત પલટી મારશે, ધન-વૈભવમાં આળોટશો, સુખ સમૃદ્ધિમાં થશે વધારો!શુક્રના આ ગોચર બાદ કેટલીક રાશિવાળાનું ભાગ્ય પલટી જશે અને નવા વર્ષમાં બંપર ધનલાભના પ્રબળ યોગ સર્જાશે. સમાજમાં માન સન્માન વધશે. શુક્ર ગોચરના કારણે કોને ફાયદો થઈ શકે છે તે ખાસ જાણો.
और पढो »
ગુરુ ગોચર કરે તે પહેલા જ બનશે અત્યંત શક્તિશાળી યોગ; મેષ સહિત 5 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ થશે! સંપત્તિ-પ્રતિષ્ઠામાં બંપર વધારાના યોગજ્યોતિષાચાર્યોએ પહેલેથી જ એ જાહેર કર્યું હતું કે નવેમ્બર 2024નો મહિનો ગ્રહોની ગતિવિધિઓ અને હલચલોની રીતે ખાસ મહિનો સિદ્ધ થઈ શકે છે. તે સમગ્ર નવેમ્બર મહિના દરમિયાન જોવા મળ્યું છે.
और पढो »
12 વર્ષ બાદ 2025માં મિથુન રાશિમાં બનશે ગજકેસરી યોગ, આ 5 રાશિઓને થઈ જશે લીલાલહેર!Gajkesri Yog 2025 Rashifal: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025માં ગુરુ ગોચર ત્રણ રાશિઓમાં થનાર છે. સામાન્ય રીતે ગુરુ ગ્રહ એક રાશિમાં લગભગ 12 મહિના સુધી રહે છે, પરંતુ વક્રી અને માર્ગી થવાના કારણે તેનો સંચાર 2025માં ત્રણ રાશિઓ વૃષભ, મિથુન અને કર્ક રાશિમાં થશે.
और पढो »
2025માં શનિ તાંબાના પાયે ચાલીને આ 3 રાશિવાળાને રાજા-મહારાજા જેવું સુખ આપશે, નવી નોકરી-અપાર ધનલાભ કરાવશે!હાલ શનિ મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે. પરંતુ નવા વર્ષ 2025ના માર્ચ મહિનામાં શનિ કુંભમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિના મીન રાશિમાં જવાથી કેટલાક રાશિના જાતકોના જીવનમાં શનિ તાંબાના પાયે પ્રવેશ કરશે. આવામાં આ રાશિવાળાને બંપર ફાયદો થઈ શકે છે.
और पढो »
વક્રી થઈને શનિ આ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકાવી દેશે, રાજા- મહારાજા જેવું સુખ આપશે! બંપર આકસ્મિક ધનલાભના પ્રબળ યોગકર્મફળ દાતા શનિ સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ ગણાય છે. શનિ એક રાશિમાં આશરે અઢી વર્ષ સુધી રહે છે. આવામાં આખુ રાશિ ચક્ર પૂરું કરવામાં ત્રીસ વર્ષ જેટલો સમય લાગે છે. અત્રે જણાવવાનું કે 2025માં શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે.
और पढो »