Earthquake: કચ્છમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. હાલમાં જ 1 જાન્યુઆરીના રોજ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છમાં ચાર દિવસમાં આ બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.
કચ્છમાં 4 દિવસમાં બીજી વખત ધ્રુજી ધરા, રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા, દૂધઈથી 28 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુકચ્છમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. હાલમાં જ 1 જાન્યુઆરીના રોજ કચ્છમાં ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. કચ્છમાં ચાર દિવસમાં આ બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.
કચ્છમાં શનિવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર કચ્છના દુધઇ નજીક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી. ભૂકંપ સાંજે લગભગ 4.37 કલાકે આવ્યો હતો. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. 1લી જાન્યુઆરીએ પણ કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
EQ of M: 3.6, On: 04/01/2025 16:37:04 IST, Lat: 23.60 N, Long: 70.01 E, Depth: 5 Km, Location: Kachchh, Gujarat.કચ્છમાં છેલ્લા મહિનામાં ત્રણથી વધુની તીવ્રતાના ચાર ભૂકંપ નોંધાયા હતા. ડિસેમ્બરના અંતમાં આવેલા 3.2ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર પણ ભચાઉ નજીક હતું. 23 ડિસેમ્બરે પણ કચ્છ જિલ્લામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આચકો અનુભવાયો હતો. 7 ડિસેમ્બરે પણ 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ઉપરાંત 18 નવેમ્બરના રોજ કચ્છમાં જ જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા ચાર માપવામાં આવી હતી.
ગયા વર્ષે 15 નવેમ્બરે ઉત્તર ગુજરાતના પાટણમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. નોંધનીય છે કે, ભૂકંપની દૃષ્ટિએ રાજ્ય હાઈ રિસ્ક એરિયામાં આવે છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ડેટા દર્શાવે છે કે, છેલ્લા 200 વર્ષો દરમિયાન ગુજરાતમાં નવ મોટા ભૂકંપ નોંધાયા છે. 26 જાન્યુઆરી 2001ના રોજ કચ્છમાં આવેલા ભૂકંપમાં 13,800 લોકોના મોત થયા હતા, જ્યારે 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા.
Kutch Earthquake In Kutch Kutch News Earthquake News ગુજરાતમાં ભૂકંપ કચ્છમાં ભૂકંપ Gujarati News ગુજરાતી ન્યૂઝ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
લેઉવા પટેલ સમાજની સમાજિક પહેલ: ખોટા રિવાજો દૂર, શિક્ષણ પર ખર્ચજુનાગઢના લેઉવા પટેલ સમાજે લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં ખર્ચ ઘટાડવા અને શિક્ષણ પર રકમ વધારવાનો નિર્ણય લીધો છે.
और पढो »
લગ્નગાળા ટાણે સોનામાં ઉથલપાથલ, આજે પાછો ભાવ ઉછળ્યો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટસોના અને ચાંદીના ભાવ પર થોડું દબાણ જોવા મળી રહ્યું છે. અને ફેડના નિર્ણય પહેલા નબળાઈ સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં સોનું $2,660 ની સપાટી સુધી પહોંચી ગયું. MCX પર સોનું 77,000 ની નીચે છે. આજે રાતે વ્યાજ દરો પર ફેડનો નિર્ણય આવશે. દરોમાં 0.25% ના કાપની સંભાવના છે. 2025 અને 2026 માટે ફેડની પોલીસી પર કમેન્ટ્રી સંભવ છે.
और पढो »
VIDEO: ગુજરાત મહારાષ્ટ્રની હદ પર થયો ખતરનાક અકસ્માત! પૂરઝડપે પસાર થતી કાર હવામાં ઉડીગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રની હદ પર અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ચાલી રહેલા કામમાં કેટલીક જગ્યાએ વેઠ ઉતારવા અને બેદરકારી રાખવવા ના કારણે આ હાઈવે જોખમી સાબિત થઈ રહ્યો છે.
और पढो »
ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન પર ભડક્યા સંજય માંજરેકર, સ્પેશિયલ ટીમ પર ઉઠાવ્યા સવાલમાંજરેકરે નામ લીધા વગર બીસીસીઆઈની સાથે સાથે ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીર અને તેમના કોચિંગ સ્ટાફને મુશ્કેલ સવાલ પૂછ્યા છે. ગંભીરની કોચિંગ ટીમમાં આસિસ્ટન્ટ કોચ રયાન ટેન ડેશકાટે, આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર અને બોલિંગ કોચ મોર્ને મોર્કલ છે.
और पढो »
ચાઈનીઝ દોરી વેચનારા થઈ જજો સાવધાન! તમારી બાજુમાં હોઈ શકે છે બાતમીદાર, પોલીસે કર્યું છે આ કામ!ઇ કોમર્સ વેબસાઈટ પર પોલીસે તપાસ શરૂ કરી છે.
और पढो »
રાહા કપૂરનો ક્યુટ વીડિયો વાયરલરાહા કપૂરના એરપોર્ટ પર પૈપરાજીને જોઈ જે રિએક્શન આપ્યું તે વાયરલ થઈ રહ્યું છે.
और पढो »